ફિલ્મ જવાનનું 5 લાખ ટિકિટોનું એડવાન્સ બુકિંગ ભારતમાં થયું છે. પરંતુ બાંગ્લાદેશમાં વિરોધના પગલે ફિલ્મ રીલીઝ થશે કે નહિં તે...
મુંબઈ, આજે આ ખાસ અહેવાલમાં અમે બોલિવૂડની એવી બહેનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાની મોટી બહેનને જાેઈને ફિલ્મોમાં...
મુંબઈ, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાને ૨૨ વર્ષ પહેલા 'કભી ખુશી કભી ગમ' અને 'મોહબ્બતેં' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું...
મુંબઈ, રજનીકાંતની જેલર રિલીઝ થયાના ઘણા દિવસો બાદ પણ ચર્ચામાં છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન ૫૬૪ કરોડ રૂપિયાને પાર કરી ગયું...
કચ્છ, લાંબા અંતરાળ બાદ રાજ્યમાં વરસાદનું આગમન થયું છે. આજે સવારે કચ્છના માંડવીમાં વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી જાેવા મળી...
નવી દિલ્હી, પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં ભારત-નેપાળ મેચ...
નવી દિલ્હી, ભારતીય વાયુસેના ચીન અને પાકિસ્તાનની સરહદ સાથેના ઉત્તરીય ક્ષેત્રમાં ત્રિશુલ અભ્યાસ કરી રહી છે. આ કવાયત રાફેલ, મિરાજ...
નવી દિલ્હી, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન બે દિવસ બાદ ભારતમાં જી-૨૦ સમિટમાં ભાગ લેવાના હતા....
નવી દિલ્હી, ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જાેંગ ઉન જલદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા રશિયા જઈ શકે છે. અમેરિકાના અધિકારીએ...
નવી દિલ્હી, સોશિયલ મીડિયા કંપની વોટ્સએપે જુલાઈ મહિનામાં પ્લેટફોર્મ પરથી ૭૨ લાખ ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. આઈટી નિયમ...
નવી દિલ્હી, ભારત ય્૨૦ ના અધ્યક્ષના રૂપમાં ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ જી-૨૦ વાર્ષિક સમિટનું આયોજન કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે...
"શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ" પંક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા સાણંદ તાલુકાના...
નવી દિલ્હી, ભારતમાંથી કાયમ માટે વિદેશ જઈ રહેલા લોકોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ ઘણા નોન રેસિડન્ટ ઈન્ડિયન્સ વિદેશમાં...
સુરત, સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી નામનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત...
અમદાવાદ, આમ તો ગુરુ અને શિષ્યની વાત આવે ત્યારે ગુરુ દ્રૌણ અને એકલવ્યની વાત જરૂરથી થાય કારણ કે એકલવ્યએ પોતાના...
મેયર શ્રી કિરીટભાઇ પરમારના હસ્તે કરાયું નામાભિધાન નવરંગપુરા વોર્ડમાં શૈલ અને થર્ડ આઇ બિલ્ડિંગથી લઈ સમર્થેશ્વર મહાદેવ માર્ગના કોર્નર પર...
દરિયાકાંઠાથી એક કિમીના અંતરે સ્થિત આ શાળા સ્માર્ટ અને ગ્રીન સ્કૂલિંગમાં પ્રેરણાદાયક-ગુજરાતના આદિવાસી જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકો ઘડી રહ્યા છે...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં શ્રીજી ઉત્સવ ઉજવવા માટે યુવક મંડળોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છે.ત્યારે ભરૂચ જીલ્લામાં વિવિધ મંડળો દ્વારા...
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) વડાલી તાલુકાના ધામડી મુકામે આજથી ત્રણ વર્ષ પહેલા સાબર ડેરીના ડિરેક્ટર અને દાતા તથા રાજકીય અને...
અમદાવાદ, કુરિવાજાેને હવે બંધ કરવા માટે વિસનગરના ક્ષત્રિય ઠાકોર સમાજે પહેલ કરી છે. સમાજની વિસનગરમાં બેઠક મળી હતી અને સમાજનું...
at an introductory ex-showroom price of Rs. 61, 25,000 lakhs Mumbai, Volvo Car India today launched its much-awaited born electric...
પાલનપુર, પાલનપુરના હરીપુરા વિસ્તારમાં બિસ્માર રોડને લઈને સ્થાનિકો રોડ પર ઉતર્યા હતા. મહિલાઓએ રોડ ચક્કાજામ કરી અને પાલનપુર નગરપાલિકા સામે...
નવીદિલ્હી, ભારતમાં આગામી મહીનામાં જીર૦ સમીટ યોજાવાની છે. આ પહેલાં દિલ્હી મેટ્રોના ઓછામાં ઓછા પાંચ સ્ટેશનો પર ખાલીસ્તાની સંલગ્ન સુત્રો...
નવીદિલ્હી, કંબોડીયાના અંગકોરમાં આવેલ અંગકોરવાટ મંદીર આ મંદીરને ૧રમી શતાબ્દી માં રાજા સૂર્વર્મન દ્વિતીયને બનાવ્યું હતું. યુનેસ્કોએ આ મંદીરને વર્લ્ડ...
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતાની પસંદગી માટે રાજકારણ ગરમાયું છે ત્યારે ચાંદખેડાના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી પર એસિડ...
