વિરમગામ, અમદાવાદ જીલ્લાના વિરમગામના સચાણા ગામમાં ગેરકાયદેેસર માટી ખનન કરનારી જય ગીરનારી કન્સ્ટ્રકશન સંસ્થો નોટીસ આપી રૂપિયા ચાર લાખનો દંડ...
નેત્રંગની બેંક ઓફ બરોડાના કર્મચારીએ એકાઉન્ટ ખોલવા સંપર્કમાં આવેલી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતાં ફરિયાદ (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના નેત્રંગ...
(પ્રતિનિધિ) ભરૂચ, મિટિંગમાં બિલના પેમેન્ટ માટે રૂપિયા ૨.૫૦ લાખની માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત જણાવવામાં આવેલ કે દિલ્હીથી ESIC માં...
વડોદરા ક્રાઈમ બ્રાંચેેેે એન્થોની અને સોનું બિશ્નોઈની સામે ગુનો દાખલ કર્યો વડોદરા, શાર્પ શૂટર અનિલ ઉર્ફેે એન્થોની વડોદરાની સયાજીગંજ વિસ્તારમાં...
(માહિતી) રાજપીપલા, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક ભારત, શ્રેષ્ઠ ભારત” મંત્રને ચરિતાર્થ કરી રહેલા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર...
બનાસકાંઠામાં ૯૦ ટકા ગાય, ભેંસોને વાછરડી અને પાડી જન્મી (માહિતી બ્યુરો, પાલનપુર) ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પશુપાલન...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ સ્થિત પંડિત ઓમકારનાથ ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા સંપર્ક અને...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા સબજેલ તંત્રની ફરી વખત ચુક સામે આવી છે જેલમાં બંધ કેદીઓનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...
આ અક્ષય તિથિ ૫રશુરામજીનો જન્મદિવસ હોવાથી પરશુરામ તિથિ ૫ણ કહેવામાં આવે છે.ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામએ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર...
પેસેન્જર ભરવાની લાયમાં શટલ રિક્ષાવાળા અડિંગો જમાવી બેસતા હોવાથી દર્દીઓ સમયસર હોસ્પિટલ પણ પહોંચી શકતા નથીઃ સિવિલના સાત ગેટ બહાર...
નવીદિલ્હી, ભારતીય સેનાએ ગુરુવારે (૨૦ એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પાંચ સૈનિકોના નામ જાહેર...
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા LCBને ગઈકાલે ઠાસરા તાલુકાના ડાકોરમાં બનાવટી માર્કશીતોનું વેચાણ થતું હોવાની મળેલી બાતમી ના આધારે પોલીસે...
ગુજરાત ઉજા વિકાસ નિગમ લિમિટેડને સોલાર પાવર સપ્લાય કરવા માટે અવાડાએ 200 મેગાવોટ (ડીસી) પ્રોજેક્ટ મેળવ્યો, પ્રતિ રૂ. 2.75ના ટેરિફ...
વિશ્વનાથ ચેટરજી ટેલિવિઝન, ઓટીટી અને ફિલ્મોમાં જાણીતું નામ છે, જે એન્ડટીવી પર શો હપ્પુ કી ઉલટન પલટનમાં હપ્પુનો વકીલ મિત્ર...
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રજંનબેન ભટ્ટ તેમજ વડોદરા શહેરના પ્રમુખશ્રી ડો. વિજયભાઇ શાહે પ્રાસંગીક સંબોઘન કર્યુ હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ...
મહેસાણા, મહેસાણાના આંબલીયાસણ સ્ટેશન પાસે હેત મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ ધરાવતા ગાયનેક તબીબને પીસી એન્ડ પીએનડીટી કાયદાની વિવિધ કલમોનો ભંગ કરવા...
દહેગામ તાલુકાની વિકાસકીય યોજનાઓની સમીક્ષા બેઠક -વહીવટીતંત્ર અને જન પ્રતિનિધિઓ ખભેથી ખભો મિલાવી કામ કરશે, તો જ યોજનાકીય લાભો અને...
મહેસાણા હાઈવેના સર્વીસ રોડ પર કલાસીક પ્લાઝા નજીકની ઘટના મહેસાણા, મહેસાણા હાઈવેના સર્વીસ રોડ પર કલાસીક પ્લાઝા નજીક સોમવારે સાજે...
સુરત, સુરતમાં ગત રવિવારે રાજમાર્ગ ઉપર દબાણ હટાવવાના મુદ્દેે થયેલા છમકલા બાદ શહેર પોલીસે આગામી ઈદના તહેવારોને પગલે કોઈ જાેખમ...
મોકણ ગામના પૂર્વ ડે.સરપંચ પાસેથી રૂા.પચાસ હજારની માંગણી કરી હતી વડોદરા, વડોદરા જીલ્લાના કરજણ સેવાસદનમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર રાજુ...
(પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇનાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા સારુ કરેલ...
જામનગર, જામજાેધપુર તાબાના બગધરા ગામે રહેતા સુભાષ ભગવાનજી કોટડીયા નામના આધેડે ગોપ ગામના ઈશાક ગુલમામદ, ઘોઘા તેની પત્ની અલબેન ઈશાક...
જૂનાગઢ, ગુજરાત વિધાનસભામાં કુલ બેઠકની ૧૦ ટકા બેઠકો ન થતાં કોંગ્રેસને વિધાન સભામાં વિરોધ પક્ષનું પદ નથી મળ્યુ. હવે જૂનાગઢ...
ચોખાના રપ૯ અને ઘઉંના ૯૪ કટ્ટાઓ મળી આવ્યા હતા વેરાવળ, વેરાવળના બાયપાસ વિસ્તારમાં એક વાડીમાંથી સરકારી રેશનિંગનો શંકાસ્પદ ૩પ૩ કટ્ટાનો...
ભુજ, માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓને પગભર કરવાનાં ઉદ્ેશ સાથે દાતા અમૃતબેન નારાણભાઇ મેપાણી...