Western Times News

Gujarati News

કરીનાએ સૈફના પ્રપોઝલને ૩ વાર ઠુકરાવ્યું હતું-કરીનાનું શાહિદ કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું હતું અને તે પણ પોતાના કરિયર પર...

વેલેન્ટાઈન ડે પર સુરતની લેબમાં બનતાં હાર્ટ શેપના ડાયમંડની USમાં જાેરદાર માગ કુદરતી ડાયમંડની જેમ લેબમાં બનતાં ડાયમંડમાં વધારે બગાડ...

ઢોલના તાલે નાચતો જાેવા મળ્યો પરિવાર -સિદ્ધાર્થ અને કિયારાએ દિલ્હી એરપોર્ટ પર મીડિયાના કર્મીઓમાં મીઠાઈ વહેંચી હતી, કિયારા અડવાણીએ લાલ...

અમદાવાદ જિલ્લામાં આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, મણિનગર ખાતે તા. ૧૩/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦ કલાકે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળાનું...

પતિ શાહનવાઝને કહ્યો લંગૂર -રાજસ્થાનના રણથંભોરમાં પતિ શાહનવાઝ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે દેવોલિના ભટ્ટાચાર્જી મુંબઈ, ભાવિની પુરોહિત...

તુર્કીમાં દેવદૂત બન્યા ભારતીય જવાનો નવી દિલ્હી,  ભારત તુર્કીમાં ઓપરેશન દોસ્ત ચલાવીને એક વિશ્વાસનીય દોસ્તની ભૂમિકા ભજવી રહ્યો છે. એનડીઆરએફની...

માતા-પિતાએ દીકરીની હત્યા બાદ તેના મૃતદેહને એસિડ નાખીને નષ્ટ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. યુપીના કૌશાંબીથી એક ચોંકાવનારો મામલો સામે...

ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસનો પરિચય -ચીફ જસ્ટિસ સોનિયા જી. ગોકાણીનો જન્મ 1961ની 26 ફેબ્રુઆરીએ જામનગરમાં થયો હતો. તેઓ...

અમદાવાદ, જી ૨૦ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગના ત્રીજા દિવસે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ધોરડોના સફેદ રણમાં પ્રભાતનાં...

વોશિંગ્ટન, અમેરિકામાં ભારતીય સહિતના ટેક નિષ્ણાંતો માટે આકર્ષણ બનેલા એચવન-બી વિઝામાં હવે બાઈડન તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે એચ-1બી (H-1B) એ...

રાજસ્થાન વિધાનસભામાં બજેટ રજુ કરતા સમયે મુખ્યમંત્રી અશોક ગેહલોટે ગંભીર ભૂલ કરી ગત વર્ષનું બજેટ મુખ્યમંત્રીની ફાઈલમાં કઈ રીતે પહોંચી...

અમદાવાદ સ્ટેશન પર ટિકિટ ચકાસણી કામગીરી દરમિયાન દંડની રેકોર્ડ રકમ પ્રાપ્ત થઈ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના તમામ અધિકૃત મુસાફરો ને...

(એજન્સી)મોરબી, મોરબી એસ.ઓ.જી ટીમે રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.જ્યારે હજુ પણ...

(એજન્સી)રાજકોટ,રાજકોટમાં આંતરરાષ્ટ્રી ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કામ ૯૦ ટકા જેટલું પૂર્ણ થઈ ગયુ છે. રાજકોટમાં ૧૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર થઈ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.