Western Times News

Gujarati News

ભવિષ્યની ઇસ્પોર્ટ્સ પહેલ માટેનો માર્ગ તૈયાર કર્યો અમદાવાદ, ગુજરાત ટાઇટન્સ 6થી 27 ઓક્ટોબર, 2024 સુધી યોજાયેલી તેની સૌપ્રથમ ટાઇટન્સ રાઇઝિંગ બીજીએમઆઈ...

યુટીઆઈ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ અને યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે બે નવા ઇન્ડેક્સ...

દબાણો દૂર કરવાં નિયંત્રણ રેખા અંતર્ગત માર્કિંગ કરાતા દબાણ કર્તા લોકોમાં ફફડાટ-આમોદમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માર્કિગની કાર્યવાહી હાથ ધરાઈ...

અંકલેશ્વરમાં પેરામેડિકલ કલાસિસના સંચાલકે ર૯ છાત્રોને પ્રવેશનાં નામે નવડાવ્યા અંકલેશ્વર, અંકલેશ્વર નર્મદા પેરામેડિકલ નર્સિગ કલાસિસ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી રાઈ...

ઓવરબ્રિજની આજુબાજુ લાગેલ હો‹ડગ ધસી પડે અને કોઈ જીવ ગુમાવે તો જવાબદાર કોણ? (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં નગરપાલિકાઓ,ગ્રામ પંચાયતોની હદમાં...

ચેક બાઉન્સ થતાં યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ વડોદરા, વડોદરામાં સવા કરોડની બિઝનેસ લોન આપવાના નામે બે ભેજાબાજોએ વડોદરાના યુવક પાસેથી...

મહેસાણા, સ્વૈÂચ્છક નિવૃત્તી લેનાર કર્મચારીના પેન્શન કેસ બનાવવા સહિતના કામ પેટે રૂ.૧૪ હજારની લાંચ લેતાં કડીની એસ.એમ.ગર્લ્સ હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્યને...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના ભૂરાવાવ ડબગરવાસ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં કળિયુગ ની માતાએ પોતાની કરેલા પાપ છુપાવવા જન્મેલા નવજાત...

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ચિમૂરમાં એક જનસભાને સંબોધિત કરતાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે....

(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યાં...

અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગને મંદીનુ ગ્રહણ-૫૦,૦૦૦ જેટલા રત્ન કલાકારો રોજીરોટી માટે હીરા ઘસતા હોય છે. (એજન્સી)અમરેલી, દર દિવાળી વેકેશન બાદ...

મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોને આપી મોટી ભેટ -મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ નગરો અને મહાનગરોમાં વિકાસ કામો માટે ૨૫૩.૯૪ કરોડ રૂપિયા મંજૂર...

ચાલુ વર્ષે કોલેરાના ર૦૦ કન્ફર્મ કેસ ઃ દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૧૦૬ કેસ નોંધાયા (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ર૦ર૪ના...

સરકારી યોજનાનો ખોટો લાભ ખ્યાતિ હોસ્પિટલમાં ડૉ.પ્રશાંત વજીરાનીએ ઓપરેશન કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે...

(એજન્સી)કેનેડા, કેનેડાના બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરના કોન્સ્યુલર કેમ્પમાં ૩ નવેમ્બરે ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. જે બાદ ત્યાં હિંસા થઈ...

કાસગંજ, ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં મોહનપુરા નગરમાં માટીની ભેખડ ધસી પડતા તેની નીચે દટાઈ જવાથી...

(એજન્સી)નવી દિલ્હી, દેશમાં હાલ ત્રણ પ્રકારની મોસમ જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, મેદાની વિસ્તારોમાં...

હીટાચી કંપનીની પરચેસ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેવી ખોટી ઓળખ ઉભી કરી જામનગર, જામનગરમાં ઉદ્યોગપતિ ઓનલાઈન ભેજાબાજોની છેતરપિંડીનો શિકાર...

(એજન્સી)અમદાવાદ, ખ્યાતિ હોસ્પિટલનની ઘટના પર PMJAY ડાયરેક્ટર યુ.બી.ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું કે, પીએમજેવાયના રૂપિયા લેવા માટે આ પ્રકારની ઘટના બની...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખે ૨૦ નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતા જોવા મળ્યો હતો. રિતેશ દેશમુખે તેના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.