Western Times News

Gujarati News

રાજ્યમાં કઠોળની નિકાસ વધીને ૨,૪૭,૭૮૯ ટન થઈ, ગત વર્ષની સરખામણીએ બમણી (એજન્સી)ગાંધીનગર, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કૃષિ મહોત્સવ...

(એજન્સી)સુરત, સુરતમાં વેપારીને હનટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરવામાં આવતો હતો. જેથી કંટાળીને રેસ્ટોરેન્ટના માલિકે તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું હતું. આ...

અમદાવાદના વેપારી સાથે લક્ઝુરીયસ ગાડીના બહાને ૯૫ લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો-આરોપી વિરુદ્ધ મુંબઈમાં અન્ય ૩ ગુના પણ નોંધાયા હોવાનું સામે...

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રાતે ઠંડી, વહેલી સવારે ઠંડા પવનો અને બપોર થતાં જ ગરમીનો...

કોકેઈનથી ભરેલી ૬૭ કેપ્સ્યુલ ગળી ગયેલો શખ્સ ઝડપાયો (એજન્સી)નવી દિલ્હી, નવી દિલ્હીના ઇÂન્દરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ ડ્રગ્સની...

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટી અને ભાજપની બેઠકોમાં ઉલટફેર કર્યો, પરંતુ સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકોમાં કોઈ પરિવર્તન...

સાઉદી અરેબિયાએ ભારતીયો માટે વિઝાના નિયમો બદલ્યા (એજન્સી)રિયાદ, સાઉદી અરબે પોતાની વિઝા નીતિમાં મોટા ફેરફાર કર્યા છે, સાઉદીએ ભારત સહિત...

બીજાપુરમાં ૩૧ નક્સલવાદી ઠાર-૨ જવાન શહીદ થયા જવાનોને સ્થળ પરથી ઓટોમેટિક હથિયારો મળ્યા -બીજાપુર જિલ્લાના એડાપલ્લી વિસ્તારમાં અથડામણ થઈ બીજાપુર,...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવનો અમદાવાદ ખાતે શુભારંભ કરાવ્યો સમાજસેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ સંસ્થાના...

અમદાવાદમાં રાજ્યકક્ષાનો દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત...

ગુજરાતના આચાર્ય ગોસ્વામી શ્રીરણછોડલાલજીનું મેરઠ સુભાર્તી યુનિવર્સિટી મેરઠ ખાતે સન્માન - "ચિતિ સંવાદ"નું આયોજન 7-8 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉત્તર...

સુરતમાંથી વહેતી તાપી અને કાન્હાન નદીના આંતરજોડાણના પ્રસ્તાવિત પ્રોજેક્ટના કારણે મધ્યપ્રદેશમાં લગભગ 1,23,000 હેક્ટર નવા વિસ્તાર માટે સિંચાઈ માટે પાણી...

યુટ્યુબર અને ફાઈનાન્સિયલ ઈન્ફ્લુયેન્સર અસ્મિતા પટેલ પોતાને 'શી વુલ્ફ ઓફ ધ સ્ટોક માર્કેટ' અને 'ઓપ્શન્સ ક્વીન' તરીકે ઓળખાય છે અમદાવાદ,...

અમદાવાદ, ભારતીય રેલવેના વિદ્યુતીકરણના 100 વર્ષોની મહત્વપૂર્ણ મુસાફરીને ચિહ્નિત કરવા માટે સાબરમતી લોકોમોટિવ શેડ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં...

૧૯૬૦ની સિંધુ જળ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું નવી દિલ્હી,  ભારત-પાકિસ્તાન વચ્ચે નદીના પાણી...

સુરત, સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ૧૬૦ કિ. મહિલાની સ્ટેપલને બદલે લેપ્રોસ્કોપીથી ટાંકા લઈ ઈનોવેટિવ બેરિયાટ્રીક સર્જરી કરવામાં આવી જેથી ૬ દિવસમાં...

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા અમદાવાદમાં 'ભગવાન મહાવીર દર્શનથી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન' વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠી અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.