Western Times News

Gujarati News

મદુરાઈ, ૨૮ ફેબ્રુઆરી રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક તિરુપપરનકુંડ્રમ સુબ્રમણ્ય સ્વામી મંદિર ખાતે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં...

નવી દિલ્હી, ૨૮ ફેબ્રુઆરી  ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા 'નિવારાત્મક' (preventive) હુમલા બાદ શનિવારે એર ઈન્ડિયાની દિલ્હી-તેલ અવીવ ફ્લાઈટ...

સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકી બાદ ગુજરાતના અનેક શહેરો હાઈ-એલર્ટ પર, નવસારી સહિતની પોસ્ટ ઓફિસોમાં સર્ચ ઓપરેશન નવસારી, ૨૮ ફેબ્રુઆરી:...

સુરત, રંગોના તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના લાખો શ્રમિકોમાં વતન...

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: ૨૮ ફેબ્રુઆરી ગુજરાતમાં બાયોટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિનો નવો યુગ:  "જ્ઞાન આધારિત અર્થતંત્ર" તરફ આગળ વધતું ગુજરાત...

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દ્વારા 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત@૨૦૪૭'ના વિઝનને વેગ મળશે: ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત વિધાનસભા ખાતે...

યુવાઓ મેન્યુફેક્ચરીગ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, IT, બેંકિંગ અને વીમા જેવા ક્ષેત્રોમાં મેળવી રહ્યા છે રોજગારી ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં રોજગારી અંગે વિગતવાર...

સેમિકન્ડક્ટરની ચીપ બનાવવા માટે અત્યંત સ્વચ્છ રૂમ જરૂરી સાણંદ પ્લાન્ટના પ્રથમ ફેઝમાં નિર્મિત ક્લિનરૂમનો વિસ્તાર 5 લાખ ચોરસ ફૂટ, એફિલ ટાવરથી સાડાત્રણ ગણા...

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બોટાદમાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો "દિવ્યાંગજનનું જીવન  સરળ બને એ દિશામાં સરકાર...

અમદાવાદ: રંગોના ઉત્સવ હોળી અને ધુળેટી દરમિયાન રાજ્યમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકોને ત્વરિત સહાય મળી રહે...

  NFSUના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ 'મુખ્ય અતિથિ' તરીકે ઉપસ્થિત રહ્યાં શ્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત...

વર્ષ-૨૦૧૭માં પ્રકાશિત વર્તમાન છઠ્ઠી આવૃત્તિમાં ૭૩,૨૪૩ શબ્દો સંગ્રહિત -નવી સંવર્ધિત આવૃત્તિ માટે અત્યાર સુધીમાં અંદાજે ૧૨૦૦ જેટલા નવા શબ્દોની દરખાસ્ત...

અમદાવાદ, આગામી દિવસોમાં યોજાનારા ડાકોર ફાગણ સુદ પૂનમના મેળા (તા. ૨૭/૨/૨૦૨૬ થી તા. ૪/૩/૨૦૨૬) દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી...

ગુજરાત બનશે દેશનું ‘સ્પોર્ટ્સ હબ’: સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવ દ્વારા રમતગમત ક્ષેત્રે નવી ક્રાંતિનો પાયો નંખાયો વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની...

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પંચાયત રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાએ રાજ્યની 'તીર્થગામ' અને 'પાવનગામ' યોજનાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં યોજના...

ટ્રમ્પના શાસનના પ્રથમ વર્ષમાં અમેરિકન પરિવારોએ કરિયાણા માટે સરેરાશ $૩૧૦ (આશરે ₹૨૫,૦૦૦થી વધુ) વધારે ચૂકવ્યા છે. વોશિંગ્ટન, ૨૮ ફેબ્રુઆરી: અમેરિકી...

તારાપુરના પરિવાર સાથે ઠગાઈ, બે સામે ફરિયાદ આણંદ, આણંદ જિલ્લાના તાલુકા મથક તારાપુર ખાતે રહેતા યુવક, તેનો સાળો અને કુટુંબી...

દાહોદ, દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતા અઢારમાં સાંસદ ઢોલ મેળાનું આયોજન આવતી ર૮મી તારીખે કરવામાં આવ્યું છે....

(પ્રતિનિધિ)ગોધરા, ૨૭ ફેબ્રુઆરી. સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ ગોઝારો દિવસ સાબિત થયેલ આજના જ દિવસે વર્ષ ૨૦૦૨ માં ગોધરા...

વડોદરા, વડોદરા જિલ્લાની બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે રસાકસી રહી હતી. વડોદરા અને છોટાઉદેપુર...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સહિત સમગ્ર ગુજરાતની પાસપોર્ટ કચેરીઓને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા સુરક્ષા તંત્ર સચેત બની ગયું હતું.ભરૂચ...

લક્ષ્મીપુરાના એક જ પરિવારનાં પાંચ સભ્યો સામે બે રાજયોમાં મતદાર યાદીનો ગુનો નોંધાયો પાટણ, સરસ્વતીના લક્ષ્મીપુરા લદાણી ગામના એક જ...

સાંજે ૬.૩૦ કલાકે હોળી પ્રગટાવાશે -ત્રીજી માર્ચના રોજ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો પાલનપુર, અંબાજી ખાતે ચંદ્રગ્રહણ હોવાથી હોળી...

અંબાજી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત થયો-ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન અરજી ફગાવી: મંદિરના વહીવટદાર કૌશિક મોદી સાથે હાથાપાઈ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.