Western Times News

Gujarati News

રાજકોટ, રાજકોટમાં આર.કે. એમ્પાયરમાં આવેલી રિસેટ વેલ્થ નામની પેઢીના સંચાલક સંજય માંગરોલિયાએ રોકાણકારોને દર મહિને ૫ થી ૭ ટકા વ્યાજ...

અમદાવાદ, ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વિધિવત રીતે એમલ થયાના બે વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી કોર્સસમાં પાંચમા...

મુંબઈ, અજય દેવગણે તેની હિંદી ‘દ્રશ્યમ થ્રી’નું શૂટિંગ મલયાલમમાં બની રહેલી ‘દ્રશ્યમ થ્રી’ કરતાં પહેલાં શરુ કરી દેવાનો પ્લાન કર્યાે...

નડાબેટ ખાતેથી ૧.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે તથા ૧૧ નવીન બસોને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે બનાસકાંઠા,...

નવી દિલ્હી, અમેરિકન એરોસ્પેસ જાયન્ટ બોઇંગના એએચ-૬૪ઈ અપાચે હેલિકોપ્ટરના પહેલા જથ્થાની ડિલિવરી મળતાં ભારતીય સેનાની સંરક્ષણ ક્ષમતાઓ વધુ મજબૂત બની...

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર પાસે ઘઉં અને ચોખાનો વધારાનો જથ્થો ઉપલબ્ધ છે જે જાહેર અનાજ વિતરણ વ્યવસ્થા તથા ગરીબોની સામાજિક...

નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વિજ્ઞાનિક અને સાંસ્કૃતિક એજન્સી યુનેસ્કોનુ સભ્ય પદ છોડી દેવાની જાહેરાત અમેરિકાએ કરી છે. આ એજન્સી...

ઢાકા, બાંગ્લાદેશ એરફોર્સના ટ્રેઇનિંગ વિમાનના દુર્ઘટના સ્થળે વચગાળાની સરકારના ટોચના અધિકારીઓની મુલાકાત દરમિયાન મંગળવારે હજારો વિદ્યાર્થીઓએ દુર્ઘટનાની સાચી માહિતી આપવાની...

નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરિશે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, કે પાકિસ્તાન કટ્ટરતા...

અમદાવાદ, 23 જુલાઈ 2025: અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે ગુજરાતના પ્રથમ નર્સ દ્વારા સંચાલિત ક્લિનિકનું ઉદઘાટન કરાયું હતું. આ સુવિધાનું ઉદઘાટન અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સીઇઓ કમાન્ડર...

અમદાવાદ, 23 જુલાઈ -  રિયલ્ટી કંપની અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે પ્રિયાંશ કપૂરની નિયુક્તિ કરી છે. શ્રી કપૂરને 9 ઓગસ્ટ, 2025ની અસરથી નવા પૂર્ણકાલિન ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, એમ કંપનીએ જણાવ્યું હતું. કમલ સિંગલ મેનેજિંગ ડિરેક્ટરપદે ચાલુ રહેશે, એમ અમદાવાદ સ્થિત કંપનીએ સોમવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું. કપૂર વિવિધ લીડરશિપ ભૂમિકાઓમાં, ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં લગભગ 16 વર્ષનો અનુભવ ધરાવે છે. અગાઉ તેમણે ગોદરેજ પ્રોપર્ટીઝ અને વાધવા ગ્રુપ માટે કામ કર્યું છે. લાલભાઈ ગ્રુપની કંપની અરવિંદ સ્માર્ટસ્પેસીસ અમદાવાદ, ગાંધીનગર, બેંગાલુરુ, પૂણે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ્સ ધરાવે છે.

ઝુંડમાં ફરતી ‘ગમ્બુશીયા-ગપ્પી’ માછલી: જળસંગ્રહ સ્થાનોને મચ્છરમુક્ત બનાવતી જળચર સેના અમદાવાદ જિલ્લામાં જૈવિક નિયંત્રણ પદ્ધતિથી મચ્છર નિયંત્રણ : પોરાભક્ષક માછલીઓ...

સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે:- જિલ્લા કલેક્ટર જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને...

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે 2030 સુધીમાં બી30 એમએફ ઇનફ્લોથી આગળ ત્રીજા ભાગના હિસ્સાનું લક્ષ્ય રાખ્યું- વિકસિત ભારત વિઝન સાથે સંલગ્ન...

Ø  ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સંસ્થા કે વિક્રેતા પાસેથી જ ખરીદવી Ø  વિક્રેતા પાસેથી તમામ જરૂરી વિગતો...

નવસારીના જલાલપોર તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૫૮.૧૯ ટકા  તેમજ અન્ય ૨૦૬ જળાશયો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.