Western Times News

Gujarati News

પ્રમુખસ્વામી મહારાજ વ્યસનમુક્તિ અભિયાન અને આદિવાસી ઉત્થાનનાં કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને અનેક લોકોના જીવન પરિવર્તન કરીને સમાજ...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, તા - ૦૭/૦૧/૨૦૨૩ શનિવારના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડર દ્વારા વિશ્વ બ્રેઇલ દિવસ નિમિત્તે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના...

G- 20 વૈશ્વિક વિકાસ લક્ષ્યને મેળવવા માટે ધોળકિયા વેન્ચર્સે કરી સ્ટાર્ટઅપ્સ માટે 'DV8- ડિજિટલ ઈનોવેશન એલાયન્સ'ની શરૂઆત, સુરતના કાર્યક્રમમાં રોકાણકારો...

નવેમ્બર ૨૦૨૨માં લેવાયેલી સીએ ફાયનલ અને ઈન્ટરમિડીયેટ પરીક્ષાનાં પરિણામો જાહેર અમદાવાદ, ધ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા...

કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જનતા વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવે અમે જનતાની સાથેઃ ૈંય્ જે.આર.મોથલિયા માહિતી બ્યુરો,પાટણ, ‘’મને ભગવાને...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, તારીખ ૬- ૧ -૨૦૨૩ ને શુક્રવારના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા દ્વારા વનવાસી વિસ્તારમાં શ્રી રંગ અવધૂત...

(પ્રતિનિધિ)ભરૂચ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાબરમતી આશ્રમથી નીકળેલી એન.સી.સી કેડેટ્‌સની સાયલક યાત્રા આજ રોજ આમોદ આવી પહોંચી હતી.તેમની સાથે...

- હું મારી માઁ ને પ્રેમ કરું છું,મારી માતૃભાષાને પ્રેમ કરું છું : ભાગ્યેશ ઝહાં (પ્રતિનિધિ)ભરૂચ, સમયની સાથે હાંસિયામાં ધકેલાતી...

જી-૨૦ થીમ આધારિત “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -૨૦૨૩” ને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ અને અન્ય...

દર વર્ષ કરતાં ઓછો માલ વેચાયો, હોલસેલ વેપારીઓને નુકશાનની ભીતિ અમદાવાદ, કાચા માલસામાનના ભાવ વધવાને લીધે પતંગના ભાવમાં ર૦ ટકા...

મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને ડેન્ગ્યુના વધતા જતા કેસ બાબતે વિસ્તૃત અભ્યાસ કરવાની હેલ્થ વિભાગને તાકીદ કરી અમદાવાદ, ચીન, જાપાન, બ્રિટન અને અમેરિકામાં...

મુંબઈ,  શાહરુખ ખાન,દીપીકા પાદુકોણ અને જૉન અબ્રાહમની ફિલ્મ પઠાનનું ટ્રેલર આજે ૧૦ જાન્યુઆરી મંગળવારનાં રોજ રીલીઝ થઈ ગયુ. જ્યારથી ફિલ્મનું...

મુંબઈ,  હની ટ્રેપની વધુ એક ઘટના મુંબઈ સામે આવી છે. મુંબઈ એરપોર્ટના કસ્ટમ વિભાગે એક વ્યક્તિની બેગમાંથી રૂ. ૨૮ કરોડનું...

નવી દિલ્હી, દિલ્હીમાં મંગળવારે ઠંડા પવનોની સ્થિતિમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થોડી રાહત મળી. જાેકે ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને ૫૦...

નવીદિલ્હી, દિલ્હી સરકરે બગડતી જતી વયુ ગુણવત્તાને જાેતા મંગળવારથી રાષ્ટ્રીય રાજધાની બીએસ-૩ પટ્રોલ અને બીએસ-૪ ડીઝલ ફોર્‌ વ્હીકલ વાહનોના ઉપયોગ...

નવીદિલ્હી, ઈંડોનેશિયામાં મંગળવારે ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન મેડિટેરિનિયન સીસ્મોલૉજિકલ સેન્ટરે કહ્યુ કે ઈંડોનેશિયાના તનીંબર ક્ષેત્રમાં ભૂકંપ પૃથ્વીની સપાટીથી ૯૭...

વોશિગ્ટન, ભારતીય મૂળના મનપ્રીત મોનિકા સિંહ અમેરિકાના પહેલા મહિલા શીખ જજ બન્યા છે. તે ટેક્સાસ રાજ્યના હેરિસ કાઉન્ટીમાં જજ તરીકે...

અમદાવાદ, ઉત્તરાયણ દરમિયાન કેટલાંક લોકો વિદેશથી અમદાવાદમાં આવતા હોય છે. ત્યારે બે દિવસના ઉત્તરાયણના તહેવાર માટે કોટ વિસ્તારમાં ઓન રેન્ટ...

મુંબઈ, એક્ટર-કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે રવિવારે પેરેન્ટ્‌સ ડ્યૂટીમાંથી થોડા કલાકનો બ્રેક લીધો હતો. તેઓ મુંબઈ ફૂટબોલ એરિનામાં મુંબઈ...

મુંબઈ, અક્ષય કુમાર અને ટિ્‌વન્કલ ખન્નાનો દીકરો આરવ ભાટિયા લાઈમલાઈટમાં ન રહેતા સ્ટારકિડ્‌સમાંથી એક છે. અત્યારસુધીમાં ખૂબ ઓછી વખત તે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.