વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી...
કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓની બેઠકમાં લેવાયો નિર્ણય કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોને સરકારી સેવા...
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો-હિંસાત્મક ગુનાઓમાં ક્રાઇમ રેટ (૧૧.૯) એ દેશના ક્રાઇમ રેટ (૩૦.૨) કરતા...
આગામી તા. ૧૭થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત - યુવા જાગૃતિ પખવાડિયું ઉજવાશે ક્લાઈમેટ ચેન્જ, વન અને...
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને જન-જન સુધી પહોંચાડવા ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના સાંનિધ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને હરિયાણાના ...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે અંદાજે ૯ લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણયો કર્યા...
રાજય સરકારનો મહત્વનો નિર્ણય-આંગણવાડી કાર્યકર/તેડાગરના માનદ વેતનમાં નોધપાત્ર વધારો કરાયો: પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ૧૮૦૦ મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર...
આ નવી લાઇન તાજેતરની ગેજ કન્વર્ઝન મહેસાણા-તારંગા હિલ લાઇનનું વિસ્તરણ છે-આનાથી મહેસાણા-તારંગા હિલ સેક્શન અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર ટ્રેનોની સરળ અવરજવર અને સમયની પાબંદી સુધારવામાં મદદ મળશે....
સપ્તાહ દરમિયાન વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાનુભાવોની હાજરી રહેશે અમદાવાદ: સર્વાવાતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી, શ્રી...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ *રાજ્ય સરકારે અંદાજે ૯ લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણયો કર્યા*...
એન્ડટીવી નેહા જોશી અને આયુધ ભાનુશીળા અભિનિત ફેમિલી ડ્રામા દૂસરી માનું પ્રસારણ કરવા માટે સુસજ્જ છે. આ શો ઉત્તર પ્રદેશમાં પતિ, બે પુત્રી અને સાસરિયાં સાથે રહેતી યશોદા (નેહા જોશી) આસપાસ વીંટળાયેલી વાર્તાછે. તે અને તેનો પતિ કૃષ્ણા નામે બાળકને દત્તક લે છે. યોગાનુયોગ આ બાળક (આયુધ ભાનુશાલી) યશોદાના જ પતિના અગાઉના સંબંધમાંથી જન્મેલું હોય છે. શોમાં કૃષ્ણાની જૈવિક માતાની મુખ્ય ભૂમિકા ભજવવા માટે નિર્માણકારોએ હવે લોકપ્રિય ટીવી અભિનેત્રી નિધિ ઉત્તમને માલાની ભૂમિકામાં લીધી છે. આ પાત્ર વિશે બોલતાં એન્ડટીવી પર દૂસરી મામાં માલાની ભૂમિકા ભજવનારી નિધિ ઉત્તમ કહે છે, “કૃષ્ણાની માતા માલા એકલી, અપરિણીત મહિલા છે. દસ વર્ષ પૂર્વે તે જેને બેહદ પ્રેમ કરતી હતી તે અશોકને છોડી દીધો હતો. તે સમયે તેનું બાળક તેના પેટમાં ઊછરતું હતું. અશોકના પિતા તેમનાં લગ્ન માટે તૈયાર નહોતાં. આથી તે ગર્ભાવસ્થા વિશે ગેરસમજૂતી ટાળવા કોઈને કહ્યા વિના ઘર છોડી જાય છે. જોકે તેની તબિયત બગડે ત્યારે તે અશોક રહેતો હોય તે જ શહેરમાં પાછી આવી જાય છે. માલાની એકમાત્ર ઈચ્છા તેના મૃત્યુ પછી તેના પુત્રને ભોગવવું નહીં પડવું જોઈએ એ છે. વાર્તા તે પછી પ્રેમ અને સંભાળ માટે કૃષ્ણા અને યશોદાના સંઘર્ષ પર કેન્દ્રિત છે.” ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી નિધિ ઉમેરે છે, “શો ઉત્તર પ્રદેશમાં મારા ઘરના રાજ્યમાં સ્થાપિત હોવાથી સંસ્કૃતિ...
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) કિસાન સંઘની સમાન વીજદર તથા રીસર્વે નાબૂદ કરવા જેવી જૂની માગણીઓ સંદર્ભે અનેક વાર રજૂઆતો કરવા...
(પ્રતિનિધિ) નડિયાદ, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીકમા જ છે,ત્યારે ખેડા જિલ્લામાં કોંગ્રેસ સહિતના વિપક્ષી સભ્યો અને કાર્યકરો એક પછી એક...
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પરબેનોની હડતાલ ચાલે છે. તેમના સમર્થનમાં વિરપુર તાલુકાની ૧૦૦ જેટલી...
એપ્રિલ ર૦ર૦માં બ્રીજની કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા હતી વડોદરા, રાજય સરકાર વિશ્વાસથી વિકાસ યાત્રા ઉજવી રહી છે. ત્યારે વડોદરા પાલિકાનો...
નવરાત્રી પહેલા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક પોતાના નવા ગીત સાથે તૈયાર છે. ગરબાના રસિયાઓને પોતાના અવાજના તાલે ડોલાવતાં ફાલ્ગુની પાઠક...
ગાય સહિત રર જેટલાં ઢોરો કબજે કરાયા વડોદરા, વડોદરાના સલાટવાડા વિસ્તારની એક સગર્ભા મહિલાને ગાયે ભેટી મારવાની બનેલી ઘટનાથી લાલચોળ...
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) વિધાનસભાની ચૂંટણી આવે છે આ વચ્ચે માંગણીઓની મોસમ ખીલી હોય તેવો નજારો જાેવા મળી રહ્યો છે....
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ, હરિદ્વાર પ્રેરિત "વૃક્ષ ગંગા અભિયાન" અંતર્ગત મોડાસા ક્ષેત્રમાં છેલ્લા ૬૪ રવિવારથી દર અઠવાડિયે...
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે અને ઇન્સાન તસ્વીર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ યુ.યુ.લિત, જસ્ટીસ શ્રી દિનેશ મહેશ્વરી, જસ્ટિસ રવિન્દ્ર એસ....
સુરત, સમગ્ર દેશમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ હતું. ભારત સરકાર દ્વારા સંચાલિત સ્વચ્છ...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકા મથકનો એસટી ડેપો છેલ્લા કેટલા સમયથી એસટીના રૂટ બાબતે, ગામડાઓમાં આવકવાળા રૂટો બંધ કરવા...
બ્રહ્માસ્ત્ર ફિલ્મે આ સંદેશો ફિલ્મ દ્વારા પૂનઃજીવિત કર્યો છે! તસવીર મધ્યપ્રદેશમાં આવેલા ઉજ્જૈન શહેરના મહાકાલ મંદિરની છે બીજી તસવીર ફિલ્મના...
૭પ ટકા રીબેટ યોજના અંતર્ગત રૂા.ર૯ કરોડની આવક થઈ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ દ્વારા મોટા દેવાદારો સામે કડક...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વર્ગ-૧, વર્ગ-ર અને વર્ગ-૩ના અધિકારીઓને અને કમ્ર્ચારીઓ માટે હવે રોજ સવાર અને સાંજ એમ બે વખત...