Western Times News

Gujarati News

Search Results for: શિક્ષણ

ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અટકાવવા પાછલા ૪ વર્ષથી સીસીટીવી કેમરાની નિગરાની હેઠળ પરીક્ષાઓ યોજાઈ રહી છે ત્યારે...

અમદાવાદ: રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સાથે રસ્તામાં થતી દુર્વ્યવહારની ઘટનાઓના પગલે કેન્દ્ર સરકારના આદેશના પગલે હવે સ્કુલ રીક્ષા,...

માહિતી બ્યુરો, પાટણ: પાટણના ગાંધી સ્મૃતિ હૉલ ખાતે મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો, જેમાં વિવિધ ક્ષેત્રના ૧૦ જેટલા નોકરીદાતાઓ દ્વારા...

નારી ગૌરવ લેખ : મહેન્દ્ર પરમાર:સ્ત્રી સશક્તિકરણનું સૌથી સબળ માધ્યમ હોય તો તે શિક્ષણ છે. શિક્ષણથી જ સ્ત્રીઓ પોતાના હકો...

નવી દિલ્હી: કોરોના વાયરસના પરિણામ સ્વરૂપે દિલ્હીમાં તમામ પ્રાઈમરી સ્કુલોને ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો...

કપડવંજ નગરપાલિકા સંચાલિત પેન શેઠ એમ.પી મ્યુનિ સ્કુલ માં નગરપાલિકા અને સ્કુલ મંડળના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૧૦ મા અભ્યાસ કરતા...

પોલીસ ઈન્સ્પેક્ટરની વર્દી પહેરી રોફ ઝાડનારને લોકોએ ઝડપી પાડ્યો. ભરૂચ: અંકલેશ્વરના કોસમડી ગામે લગ્ન પ્રસંગમાં પોલીસની ખાખી વર્દી પહેરી પોલીસ...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલા જોબ...

અમદાવાદ: જૂનાગઢ એસઓજીએ આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ગત રાત્રીના જૂનાગઢમાં ચાલતા ધો. ૧૨ની પરીક્ષાની ડુપ્લીકેટ રિસીપ્ટના...

શ્રી ધનસુરા કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.એસ.મહેતા હાઈસ્કૂલ ઉ.પ્રાથમિક વિભાગમાં આજ રોજ ઈનામ વિતરણ અને તિથી ભોજનનો કાર્યક્રમ નું આયોજન...

બાયડ માં આજરોજ શ્રી એન એચ.શાહ હાઈસ્કુલ તથા શ્રી સારસ્વત હાઇસ્કુલ માં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા શરૂ...

કલેકટરશ્રી સંદીપ સાગલેએ વિધાર્થીઓને ફૂલ આપી,  મોં મીઠુ કરાવીને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી (માહિતી બ્યુરો,પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહભર્યા વાતાવરણમાં ધો.૧૦ અને ૧૨ની...

રાજપીપળા– ગુરૂવાર :-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર...

આજથી સમગ્ર રાજયમાં રાજય શિક્ષણ બોર્ડ યોજીત ધોરણ-10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થતા દેશમાં કોરોનો વાયરસનો ભય પ્રસર્યો...

અમદાવાદ: ધોરણ ૧૦ અને ધોરણ ૧રની બોર્ડની પરીક્ષા આજે શાંતિ તથા સુમેળભર્યા વાતાવરણમાં શરૂ થઈ છે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ચહેરા...

અમદાવાદ: વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનારી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. વિદ્યાર્થીકાળ દરમિયાન સૌ પ્રથમ વખત...

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં ટેબ્લેટ ભ્રષ્ટાચાર મુદ્દે થયેલો વિવાદ વકરતો જાય છે, આજે પણ વિપક્ષ દ્વારા ટેબ્લેટ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે ભાજપ...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મહિલા દિવસ ને આડે ગણતરી ના દિવસો આડે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની ખાનગી શાળાના સંચાલકે અનોખી...

નર્મદા: જિલ્લાનાં ૭૧ આદિવાસી ગામોએ ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં ૭૧ ગામનાં લોકોએ ઠરાવ કર્યો છે કે, બોર્ડની...

ગેરકાયદેસર ફી વસૂલી બે વિષયની રીસીપ અપાતા વિધવા બાઇની દીકરીને કારકિર્દી સાથે ચેડાં પ્રતિનિધિ સંજેલી ફારુક પટેલ : સંજેલી ખાતે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.