મુંબઈ, લાંબા સમય પછી વરુણ ધવન કોઈ એક્શન થ્રિલર રોલમાં જોવા મળશે. તાજેતરમાં મુંબઈ ખાતે તેની આગામી સિરીઝ ‘સિટાડેલઃ હની...
અમદાવાદ, ઓનલાઇન શેરબજારમાં રોકાણ કરીને લાખો રૂપિયાનો નફો કમાવો, ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરીને ઊંચુ વળતર મેળવો. આવો મેસેજ આવે તો...
નવી દિલ્હી, ફૂડ ડિલિવરી અથવા કેબ સર્વિસ સંબંધિત ઘણી એપ્સ માટે કામ કરી રહેલા કર્મચારીઓને સરકાર મોટી ભેટ આપી શકે...
વાશિગ્ટન, અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટર બુધવારે અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં પોતાનો મત કમલા હેરિસને આપ્યો હતો. ઓકટોબર ૧ના દિને...
નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારત પર દોષારોપણ કરનાર કેનેડા ગુનાખોરો અને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી મામલે...
મુંબઈ, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોના રાજ્યપાલ બદલી શકે છે. જો કે હજુ સુધી...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં આસામ સમજૂતીને માન્યતા આપતી નાગરિકતા ધારાની કલમ ૬છને વાજબી ઠેરવી છે. આ કલમ...
મુંબઈ, દર વર્ષે, સ્ટાર પરિવાર એવોર્ડ જોવાની અપેક્ષા અને ઉત્સાહ બમણી થાય છે. પ્રતિષ્ઠિત સ્ટાર પરિવાર એવોર્ડ 2024 ની જાહેરાતથી,...
મુંબઈ, બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ આલીમ હકીમના નવા હેરકટથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. હેરસ્ટાઈલિસ્ટ દ્વારા...
મુંબઈ, ‘હું સલમાન ભાઈને બદલે બિશ્નોઈ સમુદાયની માફી માગું છું’, આટલું કહીને બોલિવૂડની ડ્રામા ક્વીન કરવા લાગી આવુંમહારાષ્ટ્રના પૂર્વ મંત્રી...
મુંબઈ, સલમાન ખાનનો જીવ સતત જોખમમાં છે. ભાઈજાનને ઘણા વર્ષાેથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. બિશ્નોઈ ગેંગ સલમાન...
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. અભિનેત્રીને તાજેતરમાં ગંભીર ઈજા થઈ હતી, જેના પછી...
મુંબઈ, દીપિકા પાદુકોણે ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો. દીપિકા-રણવીરે ૮ સપ્ટેમ્બરે પોતાની દીકરીના જન્મના ખુશખબર ફેન્સ...
મુંબઈ, ‘સિંઘમ અગેઈન’ની રિલીઝ પહેલા જ અજય દેવગણ, રોહિત શેટ્ટીએ એવું કામ કર્યું કે બની ગયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ્વિગીએ હાલમાં...
મુંબઈ, દર્શકો ઘણા સમયથી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા-૨’ની રાહ જોઈ રહ્યા છે. તેલુગુ ભાષામાં બનેલી આ...
અમદાવાદ, નારોલમાં વર્ષ ૨૦૧૯માં થયેલી હત્યા કેસમાં હોસ્ટાઇલ (જુબાની ફેરવી તોળનાર) થનાર તવારીકઅલી મહોમદઆરીફ પઠાણ(ફરિયાદી) અને ગુલફામ આરીફખાન પઠાણ સામે...
રાજકોટ, રાજકોટના રેલનગરમાં રહેતાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી ફરીવાર ચર્ચામાં આવ્યા છે. પદ્મિનીબા વાળાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થચો...
ભુજ, કચ્છના કંડલામાં એક ખાનગી ઈમામી એગ્રોટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટેન્કની સફાઈ વખતે દુર્ઘટના સર્જા હતી. ટેન્કમાં ઉતરેલા પાંચ વ્યક્તિના...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કમાન્ડોના દળ એનએસજીને વીઆઈપી સુરક્ષા ફરજમાંથી સંપૂર્ણપણે હટાવવાનો આદેશ કર્યાે છે, અને આગામી એક...
નવી દિલ્હી, દેશમાં બુધવારે વધુ સાત ફ્લાઇટમાં બોંબની ધમકીઓ મળી હતી. આ સાથે છેલ્લાં ત્રણ દિવસમાં ઓછામાં ઓછી ૧૯ ફ્લાઇટને...
નવી દિલ્હી, મધ્ય પૂર્વમાં સતત યુદ્ધ વચ્ચે, પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. દરમિયાન, આઈડીએફએ દાવો કર્યાે છે...
નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફન્ટ(એઆઈયુડીએફ)ના વડા અને પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલે બુધવારે એક દાવો કરીને વિવાદ પેદા કરી...
ઓટાવા, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું છે કે તેમનું સંગઠન શીખ ફોર જસ્ટિસ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોની ઓફિસના સંપર્કમાં...
લંડન, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બુધવારે તેના નવા ચાન્સેલરને ચૂંટવાની રેસમાં ૩૮ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જેમાં ભારતીય મૂળના ઉમેદવારોનો સમાવેશ...
નવી દિલ્હી, ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવના સમાચાર વચ્ચે જસ્ટિન ટ્રૂડોએ મોટી કબૂલાત કરી હતી. ટ્›ડોએ સ્વીકાર્યું કે કેનેડાએ નિજ્જરની...