Western Times News

Gujarati News

ચેકડેમ મુદ્દે ભજપુરામાં તણાવ સરપંચ-તલાટી સામે ગંભીર આક્ષેપ હિંમતનગર, વડાલી તાલુકાના ભજપુરા ગામની સીમમાં છેલ્લા કેટલાક વખતથી ચેકડેમનું નામોનિશાન મીટાવી...

ઘઉં, ચોખા, દૂધ અને ડેરી ઉત્‍પાદનો જેવી મુખ્‍ય વસ્‍તુઓને આ સોદામાંથી લગભગ સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે. નવી દિલ્‍હી, ભારત...

અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં ગત મોડી રાત્રે આગ લાગી હતા અને આગે જોતજોતામાં...

(એજન્સી)સોકોટો, પશ્ચિમ નાઈજીરિયામાં ઈસ્લામિક આતંકવાદીઓએ બે ગામો પર કરેલા ભયાનક હુમલામાં ઓછામાં ઓછા ૧૬૨ લોકોના મોત થયા છે. આ હુમલો...

ઇસ્લામાબાદમાં જુમ્માની નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ, ૩૧થી વધુના મોત વિસ્ફોટ બાદ ઇસ્લામાબાદમાં કટોકટી જાહેર કરાઈઃ શિયા મસ્જિદ, કસર-એ-ખાદીજાતુલ કુબ્રામાં આત્મઘાતી...

ડૉ.પ્રીતિ અદાણીએ કહ્યું, જીવનની સુખદ પળોને સમાજ સાથે વહેંચવી સાચી સેવા અદાણી મંગલ સેવાને એક વર્ષ પૂર્ણ ઃ આ પહેલ...

રિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક વિડિઓ શેર કર્યાે ૨૦૨૦માં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી રિયા ચક્રવર્તીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું...

પલાશને વાર્તાનો પોતાનો પક્ષ રજૂ કરવા દો પલાશ મુછલ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ...

કૃતિ સેનનની બહેન નુપુર સેનનના લગ્નમાં બંને સાથે જોવા મળ્યા દિશા અગાઉ બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ સાથે સંબંધમાં હતી. જોકે,...

યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું નસીરુદ્દીન શાહે તાજેતરમાં દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કેટલાક પાયાના...

નેટફ્લિક્સની સિરીઝ ‘કર્તવ્ય’માં સૈફ અલી ખાન સાથે જોવા મળશે ‘કર્તવ્ય’ એક એવા પોલીસ અધિકારીની કહાની છે, જે પોતાના પરિવારની સુરક્ષા...

માધવને ઇન્ટરવ્યુમાં કૅરિઅરમાં પત્નીના મોટા ફાળા વિશે વાત કરી માધવને આગળ એમ પણ જણાવ્યું કે તેની પત્નીએ તેના મનની સ્થિતિ...

સોશિયલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક ઝલક શેર કરતા જૅક્લિન કારમાં બેઠેલી સેલ્ફી લેતી જોવા મળી હતી જૅક્લિન ફર્નાન્ડિસે વારાણસી પ્રવાસ...

ટોળકીએ ગુજરાતમાં ૨૬૪ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી ટોળકીએ દેશભરના ૨૮ રાજ્યોમાં અંદાજે ૮૦ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ.૯૩૦...

અમારા હક્કની રકમ પરત કરો, રજા પગાર આપો : કર્મચારી આ ઘટનાએ હોસ્પિટલના વહીવટી સહિતના સ્ટાફ અને દર્દીઓને ચકરાવે ચઢાવી...

બંધ વીમા પોલિસીના પ્રિમીયમનો ચેક મોકલી છેતરપિંડી કરી કર્મચારીએ વર્ષ ર૦૧૪થી ર૦૧૭ દરમિયાન ત્રણ ખાનગી કંપનીઓમાંથી વીમા પોલીસી લીધી હતી...

આર્થિક તંગીથી કંટાળી અંતિમ પગલું ભર્યું વેપારી પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં નાણાં ન ચૂકવનાર લોકોના...

પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લગ્ન કરવા સારૂ છોકરી બતાવવાનુ કહીને ઇકો કારમાં બેસાડી ગળે ટુપો આપી મોતને ઘાટ ઉતાર્યો...

વિદ્યાર્થીઓના માઇગ્રેશનને છૂટ આપવા નવી નીતિ ઘડવા NMCને આદેશ દૃષ્ટિમાં ૪૦ ટકા ખામી ધરાવતા એક મેડિકલ વિદ્યાર્થીની અરજી પર સુનાવણી...

મહારાષ્ટ્રનું આ ગામ હાલ ચર્ચામાંઃ ભ્રષ્ટાચાર કે છબરડાંની તપાસ યવતમાળ જિલ્લાના સેંદુર, સાની અને ભવાની ગામો અને જલગાંવ જિલ્લાના રતાળે...

સપ્ટેમ્બર ૨૦૨૨માં મહિલા પર આરોપીએ પ્રથમ વખત બળાત્કાર ગુજાર્યાે હતો લગ્નની લાલચ આપી જાતીય સંબંધો બાંધવાના મામલે દરેક કેસમાં બળાત્કારનો...

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ પર માર્ચના મધ્યમાં હસ્તાક્ષર થશેઃ વાણિજ્ય મંત્રી ફેબ્રુઆરી ૨૦૨૫ માં નિર્ધારિત ૫૦૦ અબજ ડોલરના દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંકને...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.