Western Times News

Gujarati News

વડગામ, આજથી ત્રણ દિવસ માટે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો બનાસકાંઠાના વડગામ...

ગોધરા ખાતે વંદે ગુજરાત અને સખી મેળાનું કરવામાં આવ્યું આયોજન સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી મહિલાઓને મળ્યુ માન,ગ્રામ્ય વિકાસ થકી દેશના...

બાલાસિનોર, ગુજરાતના અનેક જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બુધવારની સાંજથી અનેક જિલ્લામાં વરસાદ તૂટી પડ્યો હતો. જેથી સ્થાનિકોમાં ખુશીની...

શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ મહેસાણા જિલ્લાના શાળા પ્રવેશોત્સવની ૧૭મી શ્રુંખલાનો પ્રારંભ કરાવ્યો ભૂલકાઓ સાથે  શિક્ષણમંત્રીશ્રીનુ વાત્સલ્યના  અનેરા ભાવથી બાળકોને પ્રોત્સાહિત કર્યા...

દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક શાળામાં કુલ ૧૦૬ બાળકોને પ્રવેશ કરાવતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી  સામાજિક...

અમદાવાદ, શહેરના અમુક વિસ્તારોમાં AMCના બગીચાઓ તો તમે જાેયા જ હશે. અહીં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો વહેલીસવારે અથવા સાંજના સમયે...

મુંબઈ, શિલ્પા શેટ્ટી, જે છેલ્લે ફિલ્મ નિકમ્મામાં જાેવા મળી હતી, તે રોહિત શેટ્ટીની વેબ સીરિઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ'થી ઓટીટી પ્લેટફોર્મ...

મુંબઈ, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિંદી ટેલિવિઝનમાં પગ મૂકનારી મદાલસા શર્માની પોપ્યુલારિટીનો ગ્રાફ દિવસને દિવસે ઊંચો જઈ રહ્યો છે. પોપ્યુલર સીરિયલ...

મુંબઈ, બોલિવૂડ ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’નું ગીત ‘તિતલી’ અને ‘ફટા પોસ્ટ નિકલા હીરો’નું ગીત ‘મેં રંગ શરબતોં કા’ ગાનારી સિંગર ચિન્મયી...

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કાજાેલ દિગ્ગજ અભિનેત્રી તનુજા અને દિવંગત ફિલ્મમેકર શોમુ મુખર્જીની દીકરી છે. સોશિયલ મીડિયા પર કાજાેલ ખાસ્સી એક્ટિવ...

મુંબઈ, લગભગ બે દાયકા પહેલા ૧૯૯૨માં પણ શિવસેનાની અંદર આ પ્રકારની પરિસ્થિતિઓ જન્મી હતી, શિવસેનાની કામ કરવાની પદ્ધતિ સામે સવાલ...

આકસ્મિક સંજોગોમાં ત્વરિત સારવારની કાળજી રાખતી ગુજરાત સરકાર: ૧૦૮ દ્વારા મે-૨૦૨૨ સુધીમાં રાજ્યના ૧.૩૫ કરોડથી પણ વધુ જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક...

રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોને પરિણામે રાજ્યમાં અંગદાન ક્ષેત્રે સારા પરિણામો જોવા મળ્યા સ્વજનના અવસાનની દુઃખની ઘડીમાં પણ...

નવી દિલ્હી, લંડનમાં સીવેજના નમૂનાઓમાં પોલિયો વાયરસ હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને બ્રિટિશ સ્વાસ્થ્ય અધિકારીઓએ આ...

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨-અમદાવાદ જિલ્લો  સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ અંતર્ગત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના...

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨-અમદાવાદ જિલ્લો-સ્વસ્થ સમાજ નિર્માણમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકા રહેલી છે.’’ - મંત્રી શ્રી દેવાભાઈ માલમ  સમગ્ર...

ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૧ માપવામાં આવી હતી (એજન્સી)કાબુલ, ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભયંકર તબાહી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.