Western Times News

Gujarati News

ઇન્ટરનેશનલ યોગા ડે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચના સર્વ પ્રથમ યુગ સ્ટુડિયો જયમીત યોગા સ્ટુડીયો તેમજ રોટરી...

ગુજરાતના પ્રથમ ‘મલ્ટી સ્પોટ રેટીનલ લેસર મશીન’ દ્વારા 45 મિનીટને બદલે 20 મિનીટમાં આંખની લેસર સારવાર થઇ શકશેઃ વિટ્રીઓ રેટીના...

નાલંદા યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં મુકાયેલા આયુર્વેદના અમુલ્ય પુસ્તકોને બખિત્યાર ખિલજીની સેનાએ બાળી નાંખ્યા હતા. આજે જો તે પુસ્તકો ભારત પાસે હોત...

મુંબઇ, 18 જૂન, 2024: એપીઆઇ વૈશ્વિક માર્કેટ અને ઘરેલુ બ્રાન્ડેડ ફોર્મ્યુલેશનમાં ઉપસ્થિતિ ધરાવતી ભારતની ઝડપથી વૃદ્ધિ સાધતી ફાર્માસ્યુટિકલ કંપની વેનબરી લિમિટેડે આજે...

માતા ગંગાએ મને દત્તક લીધો છેઃ મોદી-PM મોદીએ જીત પછી વારાણસીની પ્રથમ મુલાકાત લીધી (એજન્સી)વારાણસી, સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા...

બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે (એજન્સી)નવીદિલ્હી, મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ...

(એજન્સી) અમદાવાદ, શહેરમાં આવેલા રોડ પરના દબાણો હટાવવા માટે મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ સતત કાર્યરત છે. રોડ પર કે તેની ફૂટપાથ...

(એજન્સી)ગાંધીનગર, આજે ગાંધીનગર ખાતેથી ટીડી (ટિટેનસ અને ડિપ્થેરીયા) અને ડીપીટી (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જુન-જુલાઇ-ઓગષ્ટ મહિના દરમિયાન...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પટમાં રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવ્યો છે. જેના માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન...

(એજન્સી)વડોદરા, એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા મુદ્દે આજે વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થી, કોંગ્રેસના નેતાઓએ વિશાળ રેલી...

અમદાવાદ, રાજકોટમાં બનેલા અÂગ્નકાંડની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું જેના પગલે અમદાવાદ આરટીઓ વિભાગ દ્વારા સ્કુલવાન અને રિક્ષાનું સરપ્રાઈજ...

(એજન્સી)જામનગર, જામનગરમાં સરુસેક્સન રોડ પર આવેલી ખાનગી મોદી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આજે સવારે ઈલેક્ટ્રીક વાયરીંગમાં સાર્ટસર્કિટ થવાના કારણે...

પીપાવાવ, એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે (જીપીપીએલ) એક જ મહિનામાં સૌથી વધુ પ્રોસેસ્ડ રોરો રેક્સનું હેન્ડલિંગ કરીને નવો વિક્રમ સ્થાપીને વ્હીકલ લોજિસ્ટિક્સમાં...

પશ્ચિમ રેલવે  ના  મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર, પશ્ચિમ રેલવે  ના  અપર મહાપ્રબંધક શ્રી પ્રકાશ બુટાની, શ્રી સચિન અશોક શર્માને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કરે છે. પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક ના સચિવ શ્રી સચિન અશોક શર્માએ દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમરેડ્સ મેરેથોન 2024માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કોમરેડ્સ મેરેથોન એ વિશ્વની સૌથી પડકારરૂપ લાંબા અંતરની રેસમાંની એક છે. શ્રી શર્માએ દક્ષિણ આફ્રિકાના ડરબનથી પીટરમેરિટ્ઝબર્ગ સુધીની 86 કિલોમીટરની મેરેથોન 11 કલાક અને 24 મિનિટમાં પૂરી કરી હતી.  વિશ્વની સૌથી જૂની અને અઘરી મેરેથોન તરીકે જાણીતી કોમરેડ્સ મેરેથોનમાં વિવિધ દેશોના 20,000 દોડવીરોએ ભાગ લીધો હતો, જેણે તેને વિશ્વની સૌથી મોટી મેરેથોન બનાવી દીધી. 1921માં શરૂ થયેલી આ ઐતિહાસિક રેસમાં 1,800 મીટરની ઊંચાઈ સાથે કઠિન ચઢાણનો સમાવેશ થાય છે.  સચિન શર્માની સિદ્ધિ એક નિયમિત ફિટનેસ ઉત્સાહી તરીકે તેમના સમર્પણ અને સહનશક્તિનો પુરાવો છે.  તેઓ તેમના શાળાના દિવસો (સિંધિયા સ્કૂલ, ગ્વાલિયર) થી જ રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ રહ્યા છે જેમાં એથ્લેટિક્સ, ક્રિકેટ, ફૂટબોલ, બોક્સિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, શૂટિંગ વગેરેમાં વિશેષ રુચિ રહી છે. કોલેજમાં તેમ ણે વેઈટ ટ્રેનિંગ અને ટૂંકા અંતરની દોડની પ્રેક્ટિસ કરી હતી. સિવિલ સર્વિસીસની તૈયારીના દિવસો દરમિયાન, તેમણે દરરોજ જોગિંગ કર્યું અને એકેડેમીમાં રહીને તેમને ક્રોસ કન્ટ્રીમાં ગોલ્ડ મેડલ જીત્યો. શ્રી સચિને તેમના વ્યસ્ત કાર્ય શેડ્યૂલ હોવા છતાં, જીમમાં નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ ની સાથે - સાથે  થોડુંક દોડવાનું પણ  ચાલુ રાખ્યું. તેઓએ  કોવિડ રોગચાળાના લોકડાઉન ના દિવસોમાં યોગ અને કિક બોક્સિંગ શરૂ કર્યું. પાછલા કેટલાક વર્ષો માં શ્રી સચિન શર્માએ ઘણી 10km રેસ, હાફ અને ફુલ મેરેથોન, અલ્ટ્રા મેરેથોન, ટ્રાયથલોનમાં ભાગ લીધો છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર છે લદ્દાખ ફુલ મેરેથોન, ટાટા મુંબઈ મેરેથોન, વસઈ-વિરાર મેરેથોન, ટાટા અલ્ટ્રા (50 કિમી), કાસ અલ્ટ્રા (65 કિમી),  ખારદુંગ લા ચેલેન્જ (72 કિમી ઊંચાઇએ), પુણે અલ્ટ્રા ટ્રાયલ રન (100 કિમી),ગોવા આયર્નમેન (70.3 કિમી), બર્ગમેન (113 કિમી), બર્ગમેન ઓલિમ્પિક ડિસ્ટન્સ   તેમણે ઓપન સી સ્વિમિંગમાં પણ ભાગ લીધો છે અને પૂર્ણ કર્યો છે. સનક રોક ટુ ગેટવે (5 કિમી)-રાષ્ટ્રીય સ્તર, માલવણ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાષ્ટ્રીય સ્તર અને જુહુ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાજ્ય સ્તર. આ કોમરેડ મેરેથોનની સફળ સમાપ્તિ સાથે, શ્રી શર્મા હવે સપ્ટેમ્બર 2024માં લદ્દાખમાં યોજાનારી સિલ્ક રૂટ અલ્ટ્રા (122 કિમી), ડિસેમ્બર 2024 માં હેલ રેસ જેસલમેર થી લોંગેવાલા (160 કિમી)  અને નવેમ્બર 2025 માં પુણે અલ્ટ્રા (160 કિમી) ની સાથે સાથે 2025 માં આયર્નમેન ઓસ્ટ્રેલિયામાં ભાગ લેવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે.  શ્રી શર્મા તેમની સફળતાનો શ્રેય તેમને તેમના કોચ ગિરીશ બિન્દ્રા, આદિલ મિર્ઝા, વિનય ઉપાધ્યાય પાસેથી મળેલી તાલીમ અને તેમના પરિવાર, મિત્રો અને સાથીદારો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહનને આપે છે. શ્રી શર્મા મધ્ય રેલ ના મહાપ્રબંધક ના રૂપમાં સેવા નિવૃત થયેલા શ્રી નરેશ લાલવાણીને શ્રેય આપે છે, તેમણે તેમને અંતરની દોડમાં પરિચય કરાવ્યો હતો.

પીએમ મોદીએ જીત પછી વારાણસીની પ્રથમ મુલાકાત લીધી (એજન્સી)વારાણસી,સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મંગળવારે પહેલીવાર પોતાના સંસદીય...

(એજન્સી)નવીદિલ્હી,ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો આ દિવસોમાં આકરી ગરમીથી ત્રસ્ત છે. હીટવેવના પ્રકોપને કારણે દિવસની સાથે સાથે રાત્રીના સમયે પણ ગરમીનો...

(એજન્સી)ઇમ્ફાલ,એક તરફ ભારત સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા ૪૦ હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને તેમના દેશમાં પાછા મોકલવાના પ્રયાસો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.