Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) શહેરા, શ્રી ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક-ચોપડાઓનુ વિતરણ કરવામાં આવી...

(ડાંગ માહિતી)ઃ આહવા, કોરોના કાળ બાદ વિશ્વએ જાેએલી યોગ અને આયુર્વેદની તાકતને ઘર ઘર સુધી પહોંચાડવા માટે ડાંગના નહેરૂ યુવા...

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે પ્રથમ ઈષ્ટિકા મૂકાઈ (માહિતી) આહવા, પ્રમખુ સ્વામી મહારાજના આશીર્વાદ તથા પ્રગટ ગુરુહરી શ્રી મહતં સ્વામી મહારાજની...

મુંબઈ, દીપિકા પોદુકોણને લઇને સામે આવેલા સમાચારે હલચલ માચાવી દીધી હતી. હૈદરબાદમાં શૂટિંગ દરમિયાન એક્ટ્રેસની અચાનક તબીયત ખરાબ થઈ ગઈ...

મુંબઈ, હાર્દિક પંડ્યાની ક્રિકેટ ટુરમાં પત્ની નતાશા સ્ટેનકોવિક અને દીકરો અગસ્ત્ય હંમેશા તેની સાથે રહે છે. જાે કે, આ વખતે...

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો ભારત સરકારે 21મી જૂન, 2022ના રોજ 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ઉજવ્યો....

રિવરફ્રન્ટ ખાતે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો -યોગ આપણા દેશની સંસ્કૃતિ, વિશ્વભરમાં યોગની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરાવી છે...

જારવીસ ઇન્વેસ્ટને ગુજરાતમાં રોકાણકારો તરફથી સારા પ્રતિસાદની આશા. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં જુલાઇમાં ત્રણ નવી ઓફિસ શરૂ કરીને ફિઝિકલ ઉપસ્થિતિ...

ગુજરાતમાં IT/ITES સેકટરમાં રોકાણોને પ્રોત્સાહનથી રોજગાર નિર્માણ તકો વધારવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં વધુ બે MoU થયા GESIA...

બાડમેર, રાજસ્થાનના બાડમેરમાં પત્નીએ સેલરી ઓછી હોવાની નજીવી બાબતે તકરારમાં પતિની ક્રૂરતાથી હત્યા કરી નાખી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર પતિનો...

EV ઉદ્યોગમાં વાસ્તવિક દુનિયાના પડકારોને ઉકેલવાના ઉદ્દેશથી,  EVangeliseની બીજી આવૃત્તિની જાહેરાત અમદાવાદ ખાતે iCreate (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશીપ એન્ડ ટેકનોલોજી)...

અમદાવાદ, લોકપ્રિય અભિનેતા આર માધવન તેમની ટૂંક સમયમાં રીલિઝ થનારી ફિલ્મ રોકેટ્રીઃ ધ નાંબી ઇફેક્ટના પ્રમોશન માટે થોડાં દિવસ પહેલાં...

રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૩,૨૩,૦૦૦ શિક્ષકો, ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ શિક્ષકો,...

મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, કલેકટર સંદીપ સાગલે સહિતના મહાનુભાવોએ નાગરિકો સાથે કર્યા યોગ -માત્ર 21 જૂન જ નહીં, પ્રતિદિન યોગદિન...

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ (WRWWO) એ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને દરેક સંભવ મદદ આપવામાં આગળ પડતો ભાગ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.