રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકરનો તા.૧, જૂનના રોજ જન્મદિન : ૭૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ અનેકવિધ સત્કાર્યો—માનવતા પ્રવૃતિઓ સાથે જન્મદિનની...
હૈદરાબાદની મુલાકાત દરમ્યાન ડો.વલ્લભભાઇ કથીરિયાએ સ્કંધગીરી મંદિર પરિસરમાં કાંચી કોટિ પીઠ જગદ્ગુરુ પ.પૂ. શંકરાચાર્ય શ્રી વિજયેન્દ્ર સરસ્વતિ મહારાજ સાથે ગૌસેવાના...
રાત્રે વાડી એ સુતેલા યુવકની યુવતીના ભાઈ એ કરી કરપીણ હત્યા (જીજ્ઞેશ રાવલ )હળવદ,હળવદ તાલુકાના ધણાદ ગામના ૨૪ વર્ષીય આશાસ્પદ...
#BigDaddyOfSUVs એટલે કે મહિન્દ્રાની સંપૂર્ણપણે નવી ‘સ્કોર્પિયો-એન’ બજારમાં આવવા સજ્જ અધિકૃત છતાં ખડતલ મહિન્દ્રા SUVની ખાસિયતો પર આધારિત આ એસયુવી...
સ્ટાર્ટઅપ-ઇનોવેશન ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર કામગીરી : કેન્દ્ર સરકાર સ્ટાર્ટઅપના વિકાસ માટે જરૂરી તમામ સહયોગ કરવા તત્પર : કેન્દ્રીય કૌશલ્ય વિકાસ...
મ્યુનિ. કોર્પો.એ સપ્લાય કરેલ ઈન્જેકશનની સંખ્યા, કિંમત અને કુલ બીલની રકમમાં ભારે વિસંગતતા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, કોરોના મહામારીના પ્રથમ અને...
અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી -ટેક્સની આડેધડ આકરણીઓ કરી કરોડો રૂપિયા ઉઘરાઈ તો લીધા પછી પણ પ્રાથમિક સુવિધાથી વંચિત નાગરિકોનો...
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદના કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારણ મંદિર ૧૪૯ વર્ષ જૂનું હતું જેનો ૨૦૧૯ માં લક્ષ્મીનારણ ભગવાનની નૂતન પ્રાણ પ્રતિષ્ઠા...
પરમ પૂજય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી હાર્દિક રત્ન સુરીસ્વરજી મહારાજ સાહેબ (જૈન સાધુ ભગવંત) દ્વારા "જૈન સાધુની હિમાલય યાત્રા" ગ્રંથનું ...
આણંદ, આણંદ શહેર માં ગામડી વડ વિસ્તાર માં આવેલ આઇસ ફેકટરી નજીક આજે એક રખડતી ગાયે ત્યાંથી પસાર થતી મહિલા...
સુરત, બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીમાં નવો અને ૧૧૮મો બ્રિજ મળવા જઈ રહ્યો છે. જે ગુજરાતનો સૌથી લાંબો ૨૬૪૩...
ગૃહિણીઓ રસોઇના જૂના ઉપકરણને બદલી શકે છે, દરેક શ્રેણીમાં નવા અને વિશિષ્ટ ઉપકરણ નવી દિલ્હી, રસોઇ ઉપકરણોના ક્ષેત્રમાં ભારતની અગ્રણી...
અમદાવાદ, શહેરના ખોખરામાં અનુપમ બ્રિજના નિર્માણ સમયે દિવાલ પડતા પિતા-પુત્રીના મોતનો મામલે આખરે પોલીસે ફરિયાદ નોધી છે. મૃતકના ભાઈએ JCB...
આણંદ, આણંદના નાર ગામ સ્થિત આવેલા ગોકુલધામમાં રવિવારના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ૧૦૮ ફુટના રાષ્ટ્ર ધ્વજનું પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું હતું....
આણંદ, આણંદના ભાલેજ ગામે વીજ ચેકિંગ માટે ગયેલી ટીમ પર હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. ગામમાં તપાસ દરમિયાન વીજ...
વડોદરા, કોંગ્રેસ પાર્ટીની આજે વડોદરામાં મધ્યઝોનની બેઠક મળી હતી. જ્યાં ગુજરાત કોંગ્રેસના મધ્યઝોનના તમામ હોદ્દેદારોએ હાજર રહી આગામી વિધાનસભાની ચૂંટણીની...
મોરબી, હળવદ તાલુકાના ધણાદ ગામે વાડીએ વાવેલા ઉનાળુ તલનું રખોપું કરવા ગયેલા યુવાનની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં...
અમદાવાદ , તાજેતરમાં જ અમદાવાદના પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા કેટલાક આરોપીઓની તપાસ દરમિયાન મહત્વનો ખુલાસો થયો છે. અમદાવાદ...
અમદાવાદ, અમદાવાદમાં લાયસન્સની તંગી નિવારવા્ર્ંએ મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી અમદાવાદમાં ડિજિટલ લાયસન્સ માન્ય ગણવામાં આવશે. સમાર્ટકાર્ડના અભાવમાં ડિજિટલ લાયસન્સ...
અમદાવાદ, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નગરજનો માટે સારા સમાચાર આવ્યાં છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વહેતી ખારીકટ કેનાલનું આખરે નવીનીકરણ...
મુંબઈ,ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહરના ઘરે ટૂંક સમયમાં શરણાઈ વાગવાની છે. દીપક ચહર જૂન મહિનાની પહેલી તારીખે...
નવી દિલ્હી, પશ્વિમ બંગાળમાં ગત વિધાનસભા ચૂંટણી બાદથી ભાજપ માટે કંઇપણ સારું થઇ રહ્યું ન હતું. ભાજપના ઘણા નેતા પાર્ટીનો...
અમદાવાદ, શું તમે પણ બહાર ખાવાના શોખીન છો? તો આ તમારે જાણવું જ જાેઇએ. શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી...
સુરત, સુરતમાં રત્નકલાકારની એક દિવ્યાંગ દિકરીએ માતા-પિતા સાથે સુરત શહેરનું નામ સમગ્ર રાજ્યમાં ઉજળું કર્યું છે. ૭૦ ટકા દિવ્યાંગ હોવા...
રાજકોટ, રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ આપઘાત કરી લીધો છે. આ ઘટના અંગે DCP ઝોન-૧એ નિવેદન આપ્યું હતું કે...