Western Times News

Gujarati News

Search Results for: ફેલ

નવીદિલ્હી, કાચા તેલના આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ઘટાડો જાેવા મળ્યો જાણકારોના જણાવ્યા અનુસાર યુરોપમાં કોરોના મહામારીના ફરીથી ફેલાવવા અને તેને કારણે...

પંચમહાલ: નવરાત્રિમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગુજરાતના અનેક મંદિરો ભક્તો માટે બંધ કરાયા હતા. ભક્તોની એન્ટ્રી પર પ્રતિબંધ...

નવીદિલ્હી, ચીન અને પાકિસ્તાન સાથે ખરાબ ચાલી રહેલ સંબંધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બંન્ને દેશોના પ્રમુખ નેતાઓની મુલાકાત થઇ...

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી અનિલ બૈજલે...

નર્મદા: સરદાર પટેલની ૧૪૫ મી જન્મજયંતી પર દેશભરમાં આજે એક્તા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ...

નવી દિલ્હી: દેશમાં કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો ગુરુવારે ૬ લાખથી નીચે આવી ગયો છે. કોરોના મહામારીનું સંક્રમણ ધીમું પડી રહ્યું...

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ અને ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ...

અમદાવાદ: અમદાવાદમાં વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં એક ર્નિણય લીધો હતો કે પાન અને અન્ય તમાકુની વસ્તુઓ વેચતી દુકાનોને બંધ કરવામાં આવે....

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, લૉકડાઉન જેવી રણનીતિથી ભારતે લાખો લોકોના જીવ બચાવ્યા છે. તેઓએ...

નવીદિલ્હી, કોરોના વાયરસએ એકવાર ફરી યુરોપિયન દેશોમાં તબાહી મચાવી છે.યુરોપના દેશોમાં છેલ્લા કેટલાક સમયથી શાંત પડેલા કોરોનાના કેસમાં અચાનક તેજી...

નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે ઐતહાસિક BECA(BASI EDCHANGE AND COOPERATION AGREEMENT)કરાર થયા છે.મંગળવારે બંને દેશના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી...

નવી દિલ્હી: દેશભરમાં ફેલાયેલા કોરોના મહામારીના આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે સરકાર પ્રોત્સાહન પેકેજ ૩.૦ લાવવાની તૈયારી કરી રહી છે....

પ્રવાસન મંત્રાલયની “બુંદીઃ આર્કિટેક્ચરલ હેરિટેજ ઓફ એ ફરગોટન રાજપૂત કેપિટલ” એટલે કે “બુંદીઃ વિસરાયેલી રાજપૂત રાજધાનીનું સાંસ્કૃતિક સ્થાપત્ય” નામની દેખો...

સિઓલ, દક્ષિણ કોરિયાની ફિશ એન્ડ ફૂડ ટ્રેડિંગ કરનારી એક લોકલ કંપની સેમસંગને વિશ્વની જાયન્ટ મોબાઇલ તથા મેમરી ચિપ્સ બ્રાન્ડ બનાવનારા...

નવો પ્લાન્ટ સ્થાનિક લોકો માટે રોજગારીની તકોમાં વૃદ્ધિમાં સહાયરૂપ બનશે તેમજ દેશભરમાં બ્રાન્ડની વ્યાપક હાજરીને વધુ મજબૂત બનાવશે. પ્લાન્ટ આસપાસના...

આધુનિક સમયમાં ટેકનોલોજીના ઉપયોગ અને અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ બની આગામી પડકારોને ઝીલવા આપણે સક્ષમ બન્યા છીએ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.