Western Times News

Gujarati News

જયપુર, રાજસ્થાનના ભરતપુરમાં ૫ રૂપિયાના લીંબુ ખરીદવાની બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે, દુકાનદારે પોતાના સાથીઓ...

નવીદિલ્હી, ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા મળતું યોગદાન ગયા નાણાકીય વર્ષમાં ઘટ્યું છે. વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૨૦૨૦-૨૧માં ભાજપની ચૂંટણી...

ગાઝિયાબાદ, કોરોના રોગચાળાની વચ્ચે વિશ્વભરમાં મંકીપોક્સના ચેપના અહેવાલો છે, જેના કારણે લોકો દહેશતમાં છે. હવે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં મંકીપોક્સે...

નાંદેડ, મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના એક ગામમાં, એક માતાએ કથિત રીતે તેની નવજાત પુત્રી અને ૨ વર્ષના પુત્રની હત્યા કરી અને...

મુંબઇ, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હેરોઈન સાથે યુગાન્ડાની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પાસેથી ૪૯ કેપ્સ્યુલમાં ૫૩૫ ગ્રામ...

નવીદિલ્હી, દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જાેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેલંગાણાના આરોગ્ય સચિવ, મહારાષ્ટ્રના અધિક મુખ્ય સચિવ (આરોગ્ય), કર્ણાટકના અગ્ર...

મુંબઈ, એક્ટર અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ તારીખ ૩ જૂનના દિવસે રિલીઝ થઈ હતી. બુધવારે દિલ્હીમાં સમ્રાટ પૃથ્વીરાજના સ્પેશિયલ સ્ક્રીનિંગનું...

મુંબઈ, ઈશા ગુપ્તા પ્રકાશ ઝાની સીરિઝ આશ્રમના ત્રીજા ભાગમાં જાેવા મળવાની છે. આ સીરિઝમાં તેના લીડ એક્ટર બોબી દેઓલ સાથે...

અમદાવાદ,તા.૪ આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ...

શ્રીનગર, જમ્મૂ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં એક પ્રાઇવેટ ગાડીમાં થયેલા બ્લાસ્ટમાં એક સૈનિકનો જીવ જતો રહ્યો છે અને બે અન્ય સૈનિક...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય લોકો પર થઈ રહેલાં આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ સાથે સરકારની ચિંતા વધી ગઈ...

નવી દિલ્હી, દક્ષિણ પશ્ચિમી મોનસૂન નક્કી સમય કરતા ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળ પહોંચી ગયું છે. તેવામાં પશ્ચિમ બંગાળના સમુદ્રી...

પંચમહાલ, આંગડિયા પેઢી માં થયેલ ૪૭ લાખની ચોરીનો ભેદ કલાકોમાં જ પોલીસે ઉકેલી નાખ્યો હતો. ગોધરાની મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલની આંગડિયા...

અમદાવાદ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ હેઠળ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગ્રાહકો સાથે છેતરામણી ન થાય તેનું...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં પતિ-પત્નીના એક કેસમાં અનેક ફિલ્મી પ્રકારના વળાંકો આવ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે. અહીં પત્નીને પરત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.