Western Times News

Gujarati News

Search Results for: કોરોનાકાળ

કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંધન જાેવા મળ્યું હતું. સાથે જ ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પણ ઉલ્લંધન જાેવા મળ્યું. રાજકોટ: ચૂંટણી આવતા જ...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જનસંધના સંસ્થાપકોમાંથી એક રહેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથી પ્રસંગ પર ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદનની તિજાેરી પર કોરોના કહેરની અસર જાેવા મળી રહી છે. મ્યુનિ.કોર્પોરેશનમાં આર્થિક ભીંસ વધી...

અમદાવાદ શહેરના જમાલપુરથી બહેરામપુરાના રોડ પર કોર્પોરેશન દ્વારા કામ ચાલુ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે જેના કારણે રહીશો અને...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન સહિત છ મહાનગરોની ચૂંટણી માટે આવતીકાલે શનિવારે ઉમેદવારી પત્રભરવાનો અંતિમ દિવસ છે. તેમ છતાં...

નવી દિલ્હી, ગુજરાતના પાડોશી રાજ્યમાં લાઈટ કનેક્શનને લઈને ઘમાસાણ મચ્યુ છે અને હવે ભાજપ આ મુદ્દે દેખાવો કરવા માટે મેદાનમાં આવી...

ગોરખપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૌરી ચૌરા શતાબ્દી સમારોહમાં સંબોધન કરતાં કહ્યું કે, ચૌરી ચૌરામાં જે થયું હતું તે એક પોલીસ...

પેપરમાં ૩૩% ઈન્ટરનલ ચોઈસના સવાલ, પરીક્ષાનો સિલેબસ ૩૦% જ કરાશે નવી દિલ્હી,  કોરોનાકાળમાં સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને પહોંચ્યું છે...

મુંબઈ: કોરોનાકાળમાં થિયેટરમાં ફિલ્મ માસ્ટર રિલીઝ કરીને બોક્સઓફિસના કિંગ બનેલા સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયનું નામ અત્યારે ઘણું ચર્ચામાં છે. ટ્રેડ...

અમદાવાદ: પોષી પૂનમનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. કરોડો ભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી મુકામે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી...

નવી દિલ્હી, ભારત સરકારનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર લાગેલો પ્રતિબંધ 28મી ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. DGCAએ ગુરુવારે આ જાણકારી...

નવી દિલ્હી, ભારતે કોરોનાકાળમાં પણ પોતાના પાડોશી દેશોની મદદ કરવામાં પીછેહઠ કરી નથી. આજથી ભારત સરકારે ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ,નેપાળ, મ્યાનમાર અને...

૧૬૧ કેન્દ્રો પરથી ૧૬ હજારથી વધુ હેલ્થ કર્મીઓ-ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌ પ્રથમ કોરોના વેકસીન નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર...

કોરોનાકાળ દરમ્યાન અમદાવાદ એઈડ્‌સ સોસાયટીએ ૩૨૬ પોઝીટીવ દર્દી શોધ્યા: કેન્દ્ર સરકાર દ્વારા એઈડ્‌સ દર્દીઓને વિનામૂલ્યે અપાતી સારવાર (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ,...

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન તબીબોએ શ્યામને સંપૂર્ણપણે પીડામૂક્ત કર્યો કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગમાં 220 થી વધારે અતિજટીલ સ્પાઇન...

(દેવેન્દ્ર શાહ દ્રારા) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન એક લાખ રોપા લગાવવામાં આવે છે....

કોરોનાકાળમાં ફાયરબ્રિગેડની દવા છંટકાવ સહિતની અસરકારક કામગીરી -સારથી એમ. સાગર દ્વારા રાજ્યમાં કોરોનાનો કહેર શરૂ થયો એનો સૌથી વધુ ભોગ...

નવી દિલ્હી, દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અને જાણીતા ઉદ્યોગ ગૃહ ટાટા ગ્રુપના માલિક એવા રતન ટાટા પોતાના માનવતાવાદી અભિગમ...

જયપુર, અગ્રણી ઇ-કોમર્સ કંપની ડિલશેરએ સપ્ટેમ્બરથી નવેમ્બર, 2020 દરમિયાન યોજાયેલી“ડિલશેર પ્રીમિયર લીગ 2020”નાં ભાગ્યશાળી વિજેતાઓની આજે જાહેરાત કરી હતી. બમ્પર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.