પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજીના ભવ્ય મંદિર નો જીર્ણોદ્ધાર પૂર્ણ થવાની આરે છે....
વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ ભાજપમાં જાેડાયા અમદાવાદ, ચૂંટણી આવતા જ પક્ષપલટાના ખેલ શરૂ થઈ છે, ગુજરાતમાં હાલ એક્ટિવ ત્રણ મોટી...
કેશોદના મેસવાણ ખાતે પ્રવીણભાઈ રામ અને પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં યોજાયેલા જન સવાંદ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જન મેદની ઉમટી પડી હજારોની...
મુંબઈ, મહારાષ્ટ્રમાં તાજેતરમાં ચાલી રહેલા હનુમાન ચાલીસા વિવાદ ચર્ચામાં છે. ભાજપ પક્ષ મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર પર સતત નિશાન સાધી રહી...
મોદી પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત -મોદીએ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપી મુંબઈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે...
શહેરીજનો, આર્મીના જવાનો તેમજ એન.સી.સીના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અમદાવાદ, શહેરીજનોને પર્યાવરણ અને નદી પ્રત્યે જાગૃતતા...
જમીનમાં ૧૦ ફુટ ઊંડે કોઈ વસ્તુ પડી હોય તો તેને પણ જાેઈ શકાય એવા ચશ્મા આપવાની લાલચે છેતરપિંડી અમદાવાદ, કહેવાય...
વેપારીઓ નિયમોને નજરઅંદાજ કરવા-ટેક્સ બચાવવા માટે હંમેશા દૂર વિસ્તારમાં રિફાઇનરી લગાવે છે અબુજા, દક્ષિણ-પૂર્વી નાઇજીરિયાની એક ગેરકાયદેસર તેલ રિફાઇનરમાં બ્લાસ્ટ...
ભારતે આ ર્નિણય એ સમયે લીધો છે જ્યારે ચીને ભારતના ૨૦ હજાર વિદ્યાર્થીઓને પરત ચીન આવવા દેવાની મંજુરી નથી આપી...
સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી પુલવામા, જમ્મુ કાશ્મીરના પુલવામાના પાહુ વિસ્તારમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું...
લગભગ ૧૬ કંપનીઓએ આ ટેન્ડર મેળવવા હોડમાં છે નવી દિલ્હી, ભારતીય રેલવે દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું વેગન મેકિંગ ટેન્ડર...
પારિવારિક શાંતિ અભિયાન થકી પ્રમુખસ્વામી મહારાજનો સંદેશો લાખો લોકો સુધી પહોચાડી શતાબ્દી સેવકોએ સમાજ સેવાનું ખૂબ જ સારું કાર્ય કર્યું...
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા વિડીયો શેર કરી મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને બર્થ-ડેની શુભકામના પાઠવવામાં આવી મુંબઈ, ભારતના મહાન બેટ્સમેન અને ક્રિકેટના...
મુંબઈ, મુંબઈના મશહૂર કાલબાદેવી માર્કેટમાં શનિવારે જીએસટીની એક ટીમે આંગડિયા પેઢીમાં દરોડા પાડ્યા. દરોડા દરમિયાન માત્ર 35 સ્ક્વેર ફૂટની ઓફિસમાં પહેલા...
નવી દિલ્હી, મે મહિનામાં તમારે બેંકમાં કોઈ કામ પતાવવાનું છે તો તેના માટે તમે અત્યારથી જ પ્લાનિંગ કરી લો. એટલે...
પટના, બિહારે Amit Shahની હાજરીમાં 77 ,700 તિરંગા લહેરાવીને પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો છે. સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક બાબુ વીર કુંવર...
નવી દિલ્હી, બ્રિટિશ વડાપ્રધાન Boris Johnsonને વડાપ્રધાન Narendra Modi સાથેની મંત્રણા દરમિયાન કહ્યું હતું કે બ્રિટન Super Jet Fighters બનાવવાની...
ચંડીગઢ, Congress ના વરીષ્ઠ નેતા નવજોત સિદ્ધુએ આજે (શુક્રવારે) જણાવ્યું હતું કે તેમનો પક્ષ પંજાબમાં પ્રવર્તી રહેલાં માફીયા રાજને લીધે...
નવીદિલ્હી, હિંસાગ્રસ્ત જહાંગીરપુરીના સી-બ્લોકમાં,સ્થાનિક શાંતિ સમિતિના પ્રતિનિધિઓએ શુક્રવારે વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દની અપીલ કરી હતી. આ દરમિયાન બંને સમુદાયના લોકોએ...
નવીદિલ્હી, દેશના સાત ચૂંટણી ટ્રસ્ટને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કોર્પોરેટ અને વ્યક્તિગત દાન સ્વરૂપે રૂ. ૨૫૮.૪૯ કરોડ મળ્યા છે. આ કુલ...
નવીદિલ્હી, ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૨૭ નવા કેસ અને ૩૩...
સોનીપત, હરિયાણાના સોનીપત જિલ્લા કોર્ટ પરિસરમાં ગોળીઓ ચલાવવાથી અફરાતફરી મચી જવા પામી છે. જિલ્લા કોર્ટમાં ચેમ્બર નંબર ૨૦૭ બહાર વેદ...
નવીદિલ્હી, દિગ્વિજયસિંહે દાવો કર્યો કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જાેડાય તેનાથી કોઈને વાંધો નથી. સૂત્રોની વાત માનીએ તો આ બિલકુલ અસત્ય...
નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરની મદદથી BJP પર કટાક્ષ કર્યો હતો. શનિવારે કાંગડામાં એક...
નવી દિલ્હી, વડાપ્રધાન Narendra Modi રવિવારે સાંબામાં પલ્લી પંચાયતની મુલાકાત લેશે તેના એક દિવસ પહેલા શનિવારે J&K માં સુરક્ષા કડક...