વાશિગ્ટન, અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં મંગળવારે મોડી રાત્રે ગોળીબારની ઘટના બની હતી. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે...
સીકર, રાજસ્થાનના સીકર જિલ્લામાં મોડી રાત્રે સ્લીપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. બીકાનેર હાઈવે પર થયેલી દુર્ઘટનામાં ખાટુ...
મુંબઈ, તાજેતરમાં જ ૫ ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ...
મુંબઈ, ‘કિંગ ઓફ રોમાન્સ’ તરીકે જાણીતા સુપરસ્ટાર શાહરૂખ ખાન ૬૦ વર્ષની ઉંમરે પણ તેમની અદભૂત સ્ટાઇલ અને લુક્સથી ચાહકોને દીવાના...
મુંબઈ, ગયા અઠવાડિયે રણવીર સિંહની ‘ધુરંધર’ રિલીઝ થઈ છે અને સોમવારની કસોટી પર પણ આ ફિલ્મ ખરી ઉતરી છે. ફિલ્મે...
મુંબઈ, વિકી કૌશલની ફિલ્મ ‘મહાવતાર’, તેમાં તેનો લૂક અને મેડોકની આ ફિલ્મ પર લાંબા સમયથી ચર્ચાઓ ચાલ્યા કરે છે. હવે...
મુંબઈ, અહાન શેટ્ટીની આવનારી ફિલ્મ બોર્ડર ૨નું પોસ્ટર મંગળવારે સવારે લોંચ થયું છે અને અહાન શેટ્ટી ‘તડપ’માં ડેબ્યુ કર્યા પછી...
મુંબઈ, દિયા મિર્ઝાએ મંગળવારે તેનો જન્મદિવસ ઉજવ્યો છે અને સાથે જ તેના ફૅન્સ માટે એક સરપ્રાઇઝ પણ આપી છે. તે...
ભુજ, કચ્છમાં નખત્રાણાના મુરૂ ગામનો ૨૦ વર્ષીય યુવક છ દિવસથી ગુમ હતો. આ મામલે પોલીસે શકમંદને ઉઠાવીને પુછપરછ કરતા તેની...
મહેસાણા, વિજાપુર પંથકની એક સગીરા સાથે દુષ્કર્મ આચરી ફોટા પાડી બ્લેકમેઈલ કરી ચાર મહિનામાં અવારનવાર દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી તેમજ...
કટક, હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી ફિફ્ટી ફટકારવાની સાથે ભરાતીય ટીમમાં ઓલરાઉન્ડ દેખાવ સાથે શાનદાર કમબેક કર્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે અહીં...
નવી દિલ્હી, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન મુદ્દે અત્યંત કડક વલણ અપનાવતા આ વર્ષે ૮૫,૦૦૦ વિઝા રદ કરી દીધા છે....
ટોકિયો, જાપાન તાજેતરના દિવસોમાં ભૂકંપ અને સુનામીના સંકટનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન, મંગળવારે મેગાક્વેક એડવાઇઝરી જાહેર કરાઈ છે....
નવી દિલ્હી, એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ અંગે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતીયોનું જીવન સરળ બનાવવાની પ્રાથમિકતા...
નવી દિલ્હી, મિલિટરીના ભારે માલવાહક હેલિકોપ્ટર અને એરક્રાફ્ટનું ઉત્પાદન કરતી અમેરિકાની મહાકાય કંપની લોકહિડ માર્ટિને મંગળવારે કહ્યું હતું કે તે...
વોશિંગ્ટન, યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન પર જંગી ટેરિફ લાદવાની પોકળ ધમકીઓ વચ્ચે ચીને સોમવારે એક ટ્રિલિયન ડોલર્સની વેપાર પુરાંત...
"ગયા વર્ષે ઓછામાં ઓછી બે લાખ કિરાણા સ્ટોર્સે તાળા મારી દીધા હતા, કારણ કે ગ્રાહકો બ્લિંકઇટ અને ઝેપ્ટો જેવા ક્વિક...
માર્શલ જવાનો ગુંગળાયા: ૭ કલાકની જહેમત છતાં રાજ માર્કેટની આગ બેકાબૂ, ૩ને હોસ્પિટલે ખસેડાયા ગોડાદરા માર્કેટમાં આગ: ૯ ફાયર સ્ટેશનની...
ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવા મોટું પગલું: નવી દિલ્હી, ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાની દિશામાં એક મોટું અને નિર્ણાયક પગલું...
ભ્રષ્ટાચાર સામે સામાજિક જાગૃતિ અભિયાનમાં વકતૃત્વ સ્પર્ધા - નિબંધ સ્પર્ધાના 12 વિજેતા છાત્રોને પ્રમાણપત્રો એનાયત થયા “સતર્કતા આપણી સહિયારી જવાબદારી”ના સૂત્ર સાથે...
ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર શાળા પસંદગી આપી શકશે Ahmedabad, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ...
અમદાવાદ ક્ષેત્ર થી 150 થી વધુ ટ્રેનોનું સંચાલન શક્ય થશે-અમદાવાદ સ્ટેશન પર ટ્રેનોનો ભાર ઓછો થશે, અને સંચાલન વધુ સુગમ બનશે. પ્રતીકાત્મક ફોટો પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વટવામાં લગભગ 3 કિલોમીટર લાંબો એક મેગા કોચિંગ ટર્મિનલ બનાવવામાં આવશે, જેના માધ્યમથી અમદાવાદ સ્ટેશન પર ટ્રેનોનો વધારાનો ભાર ઘણો ઓછો થશે અને સમગ્ર ક્ષેત્રમાં ટ્રેન ચલાવવાની ક્ષમતા ખૂબ વધશે. આ પ્રોજેક્ટ મંડળની ટ્રેન હેન્ડલિંગ ક્ષમતા 2.5 ઘણી વધારવાની યોજનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, જેનો હેતુ ઉત્તમ મુસાફરી સુવિધાઓ, નિરાંતે સંચાલન અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ આધુનિક રેલવે માળખું તૈયાર કરવાનો છે. વટવા ટર્મિનલની મુખ્ય સંરચના અને આધુનિક સુવિધાઓ વટવા ખાતેનું આ મેગા ટર્મિનલ આશરે ૩ કિમી લાંબુ હશે, જેની પહોળાઈ LC-305 પર 76 મીટર, ROB-713 (SP રિંગ રોડ) પર 300 મીટર અને ખારી બ્રિજ નં. 711 પર 118 મીટર રહેશે. ટર્મિનલમાં કુલ 12 પિટ લાઈનો બનાવવામાં આવી રહી છે, જેનાથી ટ્રેનોનું સઘન અને નિયમિત જાળવણી સરળતાથી શક્ય બનશે. 29 સ્ટેબલિંગ લાઇનો પૂરી પાડવામાં આવશે, જેમાં ખાલી રેક સુરક્ષિત રીતે ઉભા કરી શકાય છે. 2 વોશિંગ લાઇનો બનાવવામાં આવશે, જેનાથી રેક્ની ઝડપી અને નિરંતર સફાઈ સુનિશ્ચિત કરી શકાશે. 2 સિક લાઇનો (600 મીટર) બનાવવામાં આવી રહી છે, જ્યાં ખરાબ કોચોનું સમારકામ અને ટેકનિકલ સુધારા કરી શકાશે. 6 નવા વધારાના પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જેનાથી પ્લેટફોર્મની કુલ સંખ્યા 9 થઇ થશે અને ટ્રેનોના પ્રારંભ અને સમાપ્તિ વધારે સુવ્યવસ્થિત રહેશે. વટવા ટર્મિનલના પૂર્ણ સંચાલન પછી પ્રતિદિવસ 36 ટ્રેનોનું પ્રાયમરી મેન્ટેનેન્સ15 ટ્રેનોની પ્લેટફોર્મ રીટર્ન સુવિધા અને કુલ 51 ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. એકલા વટવા ટર્મિનલજ મંડળના કુલ ક્ષમતા વૃદ્ધિમાં લગભગ 85% યોગદાન આપશે અમદાવાદ મંડળમાં મોટા પાયે ક્ષમતા વધારો - બધા સ્ટેશનો પર ઝડપી થી ચાલી રહેલો વિકાસ વટવાની સાથે-સાથે અમદાવાદ, સાબરમતી, અસારવા, ગાંધી નગર કેપિટલ અને ગાંધીગ્રામ સ્ટેશનો પર પણ મોટા પાયે અપગ્રેડેશનનું કાર્ય ચાલી રહ્યું છે, જે સમગ્ર નેટવર્કને મજબૂત બનાવશે. બધા કાર્ય પૂર્ણ થયા પછી મંડળની ટ્રેન ઓરીજીનેશન ક્ષમતા સરેરાશ 58 થી વધીને 150 ટ્રેનો પ્રતિદિવસ થઇ જશે, જે અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ધિ હશે. અમદાવાદ સ્ટેશન પર ટ્રેન સંચાલન ક્ષમતા 38 ટ્રેનો થી વધીને 45-50 ટ્રેનો પ્રતિદિવસ સુધી પોહચી જશે....
અમદાવાદમાં ઉત્તરાયણ-2026 પહેલાં જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી પર કડક કાર્યવાહી હાથ ધરાઈ (પ્રતિનિધિ) અમદાવાદ, આગામી ઉત્તરાયણ-2026ના...
તંત્ર દ્વારા આ તમામ ૮ મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટીસ આપી તાત્કાલીક ખુલાસો મંગાવાયો ઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ, સેટેલાઇટની...
વસ્ત્રાપુરમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિક ભાઈ-બહેનો માટે મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો અમદાવાદ જિલ્લા મહિલા...
