Western Times News

Gujarati News

Search Results for: રેલવે

ગૌરવ પથ પર થતા લારીઓના દબાણને દૂર કરવા માંગ પાટણ, પાટણ શહેરના હાર્દસમા બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશનને જોડતા બંને તરફના...

વર્ષોથી બાકી લેણાં વસુલવા આકરૂં પગલું ઃ રેલવેની કાર્યરત કચેરી ખાલી કરાવીને સીલ મારતા મુંબઈ-દિલ્હી સુધી ફોન ધણધણ્યા જામનગર, જામનગર...

અમદાવાદના બે વકીલો દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં રેલવે સામે કરાઈ હતી ફરીયાદ ટ્રેન પ કલાક લેઈટ થતાં ટિકીટની...

પશ્ચિમ રેલવે  ના  મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર, પશ્ચિમ રેલવે  ના  અપર મહાપ્રબંધક શ્રી પ્રકાશ બુટાની, શ્રી સચિન અશોક શર્માને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કરે છે. પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક ના સચિવ શ્રી સચિન અશોક શર્માએ દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમરેડ્સ મેરેથોન 2024માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કોમરેડ્સ મેરેથોન એ વિશ્વની સૌથી પડકારરૂપ લાંબા અંતરની રેસમાંની એક છે. શ્રી શર્માએ દક્ષિણ આફ્રિકાના ડરબનથી પીટરમેરિટ્ઝબર્ગ સુધીની 86 કિલોમીટરની મેરેથોન 11 કલાક અને 24 મિનિટમાં પૂરી કરી હતી.  વિશ્વની સૌથી જૂની અને અઘરી મેરેથોન તરીકે જાણીતી કોમરેડ્સ મેરેથોનમાં વિવિધ દેશોના 20,000 દોડવીરોએ ભાગ લીધો હતો, જેણે તેને વિશ્વની સૌથી મોટી મેરેથોન બનાવી દીધી. 1921માં શરૂ થયેલી આ ઐતિહાસિક રેસમાં 1,800 મીટરની ઊંચાઈ સાથે કઠિન ચઢાણનો સમાવેશ થાય છે.  સચિન શર્માની સિદ્ધિ એક નિયમિત ફિટનેસ ઉત્સાહી તરીકે તેમના સમર્પણ અને સહનશક્તિનો પુરાવો છે.  તેઓ તેમના શાળાના દિવસો (સિંધિયા સ્કૂલ, ગ્વાલિયર) થી જ રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ રહ્યા છે જેમાં એથ્લેટિક્સ, ક્રિકેટ, ફૂટબોલ, બોક્સિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, શૂટિંગ વગેરેમાં વિશેષ રુચિ રહી છે. કોલેજમાં તેમ ણે વેઈટ ટ્રેનિંગ અને ટૂંકા અંતરની દોડની પ્રેક્ટિસ કરી હતી. સિવિલ સર્વિસીસની તૈયારીના દિવસો દરમિયાન, તેમણે દરરોજ જોગિંગ કર્યું અને એકેડેમીમાં રહીને તેમને ક્રોસ કન્ટ્રીમાં ગોલ્ડ મેડલ જીત્યો. શ્રી સચિને તેમના વ્યસ્ત કાર્ય શેડ્યૂલ હોવા છતાં, જીમમાં નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ ની સાથે - સાથે  થોડુંક દોડવાનું પણ  ચાલુ રાખ્યું. તેઓએ  કોવિડ રોગચાળાના લોકડાઉન ના દિવસોમાં યોગ અને કિક બોક્સિંગ શરૂ કર્યું. પાછલા કેટલાક વર્ષો માં શ્રી સચિન શર્માએ ઘણી 10km રેસ, હાફ અને ફુલ મેરેથોન, અલ્ટ્રા મેરેથોન, ટ્રાયથલોનમાં ભાગ લીધો છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર છે લદ્દાખ ફુલ મેરેથોન, ટાટા મુંબઈ મેરેથોન, વસઈ-વિરાર મેરેથોન, ટાટા અલ્ટ્રા (50 કિમી), કાસ અલ્ટ્રા (65 કિમી),  ખારદુંગ લા ચેલેન્જ (72 કિમી ઊંચાઇએ), પુણે અલ્ટ્રા ટ્રાયલ રન (100 કિમી),ગોવા આયર્નમેન (70.3 કિમી), બર્ગમેન (113 કિમી), બર્ગમેન ઓલિમ્પિક ડિસ્ટન્સ   તેમણે ઓપન સી સ્વિમિંગમાં પણ ભાગ લીધો છે અને પૂર્ણ કર્યો છે. સનક રોક ટુ ગેટવે (5 કિમી)-રાષ્ટ્રીય સ્તર, માલવણ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાષ્ટ્રીય સ્તર અને જુહુ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાજ્ય સ્તર. આ કોમરેડ મેરેથોનની સફળ સમાપ્તિ સાથે, શ્રી શર્મા હવે સપ્ટેમ્બર 2024માં લદ્દાખમાં યોજાનારી સિલ્ક રૂટ અલ્ટ્રા (122 કિમી), ડિસેમ્બર 2024 માં હેલ રેસ જેસલમેર થી લોંગેવાલા (160 કિમી)  અને નવેમ્બર 2025 માં પુણે અલ્ટ્રા (160 કિમી) ની સાથે સાથે 2025 માં આયર્નમેન ઓસ્ટ્રેલિયામાં ભાગ લેવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે.  શ્રી શર્મા તેમની સફળતાનો શ્રેય તેમને તેમના કોચ ગિરીશ બિન્દ્રા, આદિલ મિર્ઝા, વિનય ઉપાધ્યાય પાસેથી મળેલી તાલીમ અને તેમના પરિવાર, મિત્રો અને સાથીદારો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહનને આપે છે. શ્રી શર્મા મધ્ય રેલ ના મહાપ્રબંધક ના રૂપમાં સેવા નિવૃત થયેલા શ્રી નરેશ લાલવાણીને શ્રેય આપે છે, તેમણે તેમને અંતરની દોડમાં પરિચય કરાવ્યો હતો.

પશ્ચિમ રેલવે દ્વારા રેલવે આધુનિકીકરણ અને સુવિધાઓમાં સુધાર ના ઉદ્દેશય થી પોતાના અધિકાર ક્ષેત્રમાં ઘણા  સ્ટેશનોના  મોટા પાયે અપગ્રેડેશન અને...

શ્રી વિનીત અભિષેક, 2010ની સિવિલ સર્વિસીસ બેચના ભારતીય રેલવે ટ્રાફિક સર્વિસ (IRTS) ના અધિકારી, 10મી જૂન, 2024ના રોજ પશ્ચિમ રેલવેના...

મોટેરામાં તસ્કરો ત્રાટક્યા - મહિલાની પહેરેલી સોનાની બુટ્ટી તેમજ બંગડી કાઢી લીધા- બાદમાં તિજોરી તોડીને તેમાંથી દાગીના તેમજ રોકડા પપ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન લાઈફ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા પર્યાવરણને...

ધાર સુધીના બ્રોડગ્રેજ પ્રોજેક્ટને ઉજ્જૈન સુધી લંબાવવામાં આવે તો વડોદરા, છોટાઉદેપુરને મુસાફરીનો લાભ મળે છોટાઉદેપુર, ગુજરાતના છોટાઉદેપુરથી મધ્યપ્રદેશના ધાર સુધી...

(એજન્સી)નવી દિલ્હી, ટ્રેનમાં લાંબી મુસાફરી શરૂ કરતા પહેલા મુસાફરોને અનેક પ્રકારની ચિંતાઓ હોય છે, તેમાં સૌથી મોટી ચિંતા ભોજનની છે....

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ઉનાળાની ઋતુમાં તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ ડિવિઝનની સાપ્તાહિક વિશેષ ટ્રેનોની...

પાંચમાં દિવસે પણ ખેડૂતોનું આંદોલન આક્રમક: ખેડૂત આંદોલનને પગલે અંબાલા રૂટની ૭૩ ટ્રેન રદ, ર૩૦ના રૂટ બદલાયા (એજન્સી)અમૃતસર, પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર...

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો...

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી-ગ્વાલિયર-ઉધના વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની...

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પટના અને સાબરમતી-ગોરખપુર વચ્ચે વિશેષ ભાડામાં સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે....

અમદાવાદ, અમદાવાદ, ગુજરાત સહિત અન્ય રાજયોમાં હાલમાં ઉનાળાની ગરમીના કારણે લોકો ભારે ત્રાહિમામ પોકારી ગયા છે. આ સ્થિતિમાં રેલવેમાં મુસાફરી...

રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે ક્યુઆર કોડ ડિજિટલ માધ્યમની સુવિધા શરૂ કરાઇ -હાલ અમદાવાદ તેમજ ગાંધીધામ રેલવે સ્ટેશનો પર...

(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ રેલવે સ્ટેશને કલકત્તા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી બેગમાં રૂપિયા ૬૦,૪૦૦ ની કિંમત નો ૪ કિલો ૪૦ ગ્રામ ગાંજો...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ચાર વર્ષે રેલવે ભાડામાં વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન પાછું ખેંચી લીધા પછી અત્યાર સુધીમાં ભારતીય રેલવેને આ...

રેલ્વે મંત્રીએ બતાવ્યો ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે બનાવેલો ખાસ ટ્રેક (એજન્સી)અમદાવાદ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન...

પશ્ચિમ રેલવે હેઠળ આવતા અમદાવાદ રેલવે મંડળના લોકો શેડ, વટવાએ સૌથી પહેલાં માર્ચ-2023 માં 3-ફેઝ ઈલેક્ટ્રિક એન્જિનના મેઈન્ટેનન્સની શરૂઆત કરી હતી, આના...

૮૦ કરોડના ખર્ચે નડિયાદના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતો રેલવે ઓવરબ્રિજ બનશે નડિયાદ, કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદના જંકશન રેલવે...

વડોદરા, મહિલા દિવસ નિમિત્તે રેલવે દ્વારા મહિલા સંચાલિત ટ્રેક મશીન દેશ સેવામાં સમર્પિત કરવામાં આવી છે. ભારતીય રેલવેમાં પ્રથમ ફકત...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ઉપર મહિલા કર્મચારીઓ માટે આયોજિત ઉત્સવ પ્રવૃત્તિઓ મારફતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 ને ખૂબ ઉત્સાહ અને...

જીવ ગુમાવનાર આપ નેતાની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ તરનતારન,  પંજાબના તરનતારન જિલ્લામાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતાની બદમાશોએ જાહેરમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.