રાજકોટ, રાજકોટ જિલ્લામાં શાપર-વેરાવળ, પડવલા, મેટોડા સહિતની જીઆઈડીસીમાં આવેલા કારખાનાઓમાંથી ચોરી કરતી પરપ્રાંતીય સગીર સહિતની ત્રિપુટીને રુરલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ...
બેટરી અને નવીનતાના 30+ વર્ષથી વધુના અનન્ય ઇતિહાસ સાથે હાઇ-પર્ફોર્મન્સ LFP સોલ્યુશન્સનો એક સંકલિત પોર્ટફોલિયો -લગભગ 200 MWh વાર્ષિક ઉત્પાદન...
અમદાવાદ, પ્રખ્યાત કુબેજેક્સ સોફટવેરને હેક કરીને વેબસાઈટ પર ઓછા ભાવે વેચાણ કરતા સોફટવેર એન્જિનિયરની સાયબર ક્રાઈમે કોલકત્તાથી ધરપકડ કરી છે....
ગાંધીનગર, ગુજરાત સરકાર શિક્ષણ પાછળ ભલે બજેટમાં અબજાે રુપિયાની જાેગવાઈ કરતી હોય, પરંતુ રાજ્યની ૭૦૦ જેટલી સરકારી શાળા માત્ર એક...
ગાંધીનગર, એશિયાટિક સિંહોનો વસવાટ માત્ર ગુજરાતમાં છે એટલા માટે જ ગુજરાતનો સાવજએ ના માત્ર ગુજરાતની પરંતુ દેશની શાન માનવામાં આવે...
અમદાવાદ, જિલ્લાના ધોળકાના તાલુકાના ખાનપુર ગામે ૧૫ વર્ષની સગીરા પર થયેલા ગેંગરેપ મામલે પોલીસે વઘુ એક આરોપીની ધરપકડ કરી છે....
અમદાવાદ, કોરોનાના વધતા કેસોની વચ્ચે હોળી ધૂળેટીના તહેવારની ઉજવણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની ક્લબોમાં પણ આ વર્ષે...
નવી દિલ્હી, ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત બાદ હવે ભાજપ સરકાર બનાવવાની તૈયારી તેજ કરી રહી છે. પાંચ રાજ્યોમાં...
(પ્રતિનિધિ) ગાંધીનગર, કલોલ ખાતે કમિશનર ઓફ મ્યુનસિપાલટી રાજકુમાર બેનીવાલાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા.કુલદીપ...
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરાના વાવડી ( ખુર્દ ) પાસે વિદેશી દારૂનો જથ્થો ભરી પુરઝડપે જઈ રહેલી ઝાયલો ગાડી પલટી ખાઈ જતાં...
(પ્રતિનિધિ) ગોધરા, મહીસાગર જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં લગ્ન પ્રસંગે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાનો વિડીઓ સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં જ...
માળખુ નાનુ બનાવાશેઃ વિરોધીઓને દરવાજાે દેખાડાશેઃ વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો અપાશે (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને જબરજસ્ત રાજકીય રીતે...
(પ્રતિનિધિ) અમદાવાદ, “પ્રકૃતિનું જતન આપણે જેટલું કરીશું તેટલુ જ પ્રકૃતિ આપણુ જતન કરશે” પ્રકૃતિનું જતન કરવા માટે વૃક્ષારોપણ- હરિયાળી ઉત્તમ...
(એજન્સી) અમદાવાદ, રાજ્યમાં દારૂબંધી માત્ર નામની અને કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદ સહિત ગુજરાતના કોઇ...
બેંગ્લોર, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને બે મેચની શ્રેણીમાં એકતરફી જીત નોંધાવી હતી. ભારતે રમતના ત્રીજા...
(પ્રતિનિધિ) અમદાવાદ, જાહેર સ્થળોએ રાજકારણની ચર્ચા કરનાર સામાન્ય નાગરિક જાણે કે લડાઈ પર ઉતરી આવતા હોય તેવી ખેંચતાણ ચાલતી હોય...
વોશિંગટન, કોરોના સંક્રમણ હવે ફરીથી ફેલાઈ રહ્યું છે ત્યારે આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોવિડ પોઝિટિવ થયા છે....
મુંબઈ, નાણાકીય વ્યવહારો માટે ડિજિટલ પદ્ધતિ અપનાવવાના મામલે ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી હોવા છતાં તેણે હજી લાંબી મજલ કાપવાની બાકી...
નવી દિલ્હી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા જેઈઈ મેઈન ૨૦૨૨ (જેઈઈ મેઈન ૨૦૨૨) સેશન-૧ એક્ઝામની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે....
કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૧૯મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ એકવાર ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ...
ભુવનેશ્વર, કોરોના મહામારી અને લોકડાઉનમાં ઘણા લોકોએ જાેબ ગુમાવી તો ઘણાએ નવું કામ શરુ કર્યું. આ સમયે ઘરે રહીને અનેક...
નવી દિલ્હી, કોગ્રેંસી નેતા શશિ થરૂરે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે અને કહ્યું કે, તેઓ એક...
મુંબઈ, સપ્તાહનો પ્રથમ દિવસ શેરબજાર માટે ઘણો સારો સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો જાેવા મળી રહ્યો છે....
નવી દિલ્હી, દેશમાં ડિજિટલ નાણાકીય વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતી સૌથી મોટી કંપની પેટીએમમાટે એક પછી એક પછી એક માઠા સમાચાર...
પડોશી સાથેના સંબંધોમાં આપણે આપણું નિરીક્ષણ કરવું કે મારા થકી તેમને કોઈ તકલીફ તો થતી નથી.-ગંદકી, પ્રદુષણ પણ આપણા દ્વારા...