Western Times News

Gujarati News

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પછી કાર્યકરોમાં નેશનલ લેવલેથી સુધારા-વધારા કરવા માટે શરૂઆત કરવી જાેઈએ એવી...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં વિદેશી દારૂ પીવા ૩પ૦૩ પરમીટ આપવામાં આવી હોવાની માહિતી નશાબંધ વિભાગ દ્વારા વિધાનસભામાં અપાઈ છે....

શ્રીનગર, વધુ એક ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના બની છે. આ વખતે ઉત્તર કાશ્મીરના અંતરિયાળ ગુરેઝ સેક્ટરમાં શુક્રવારે...

અમદાવાદ, લાંબા સમય પછી ગુજરાતના મહેમાન બનેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટથી ગાંધીનગરમાં કોબા પાસે આવેલા ભાજપના કાર્યાલય સુધીનો ૧૦...

અમદાવાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસીય પ્રવાસ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન...

વડોદરા, સુરતની ગ્રીષ્માની હત્યા બાદ ગુનેગારો બેફામ બન્યાં હોય તેવી સ્થિતિ બની છે. પ્રેમ સંબંધ મુદ્દે મહિલાઓની હત્યાના બનાવ અટકવાનું...

અમદાવાદ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વતન રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાતે આજે સવારે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન...

અમદાવાદ, ગુજરાતમાં ક્યારેય જાેવા ન મળ્યો હોય તેવો ભવ્ય નજારો હાલ અમદાવાદમાં જાેવા મળ્યો હતો ૧૦ મહિના બાદ ગુજરાતમાં પધારેલા...

હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં વૈશ્વિક લીડર તથા મેજર એપ્લાયન્સિસમાં 13 વર્ષથી વિશ્વની પ્રથમ ક્રમની બ્રાન્ડ હાયરે ગ્રાહકોને બેજોડ વ્યૂઇંગ...

ચંડીગઢ, શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ એકમના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે સિદ્ધુ માટે ખાડા ખોદનારાઓને તેમના કરતા ૧૦ ગણા...

બેંગ્લોર, કર્ણાટકમાં એક ગલીના શ્વાન સાથે મારપીટ કર્યા બાદ તેના પર એસિડ નાંખવાના આરોપમાં ૫ લોકો વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો...

હૈદરાબાદ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટીનુ ખાતુ પણ ખુલ્યુ નથી. અહીં ઓવૈસીની ગઠબંધન ભાગીદારી પરિવર્તન...

વોશિંગ્ટન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રશિયા સામેના યુદ્ધ વચ્ચે યુક્રેનને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. કમલા હેરિસે પોતાના સંબોધનમાં...

કીવ, યુદ્ધની વચ્ચે યુક્રેને રશિયન સેનાના એક વરિષ્ઠ અધિકારીની હત્યા કરવાનો દાવો કર્યો છે. કહેવાય છે કે ખેરસનમાં રશિયન ફોર્સ...

હૈદરાબાદ, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સ્વાસ્થ્ય સંબંધિત તબીબી તપાસ માટે હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં ગયા છે. તબીબે ત્યાં મુખ્યમંત્રીના હાર્ટને...

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભાજપ દિલ્હીમાં સ્ઝ્રડ્ઢની ચૂંટણી સ્થગિત કરવા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.