જબલપુર, જબલપુરની ધનવંતરી નગર પોલીસે બે સગીર છોકરાઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ અને છરી મળી આવી છે....
નવીદિલ્લી, દર વર્ષે ૮ માર્ચનો દિવસ મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે.આજે દેશમાં આ પ્રસંગે ઘણા પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવામાં...
નવી દિલ્હી, દેશના કરોડો ફીચર ફોન યુઝર્સ માટે એક ખુશીના સમાચાર છે. હવે ડિજિટલ પેમેન્ટ કરવા માટે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની...
ઝુંઝુનુ, રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના NRI બિઝનેસમેને ચંદ્ર પર 14 એકર જમીન ખરીદી છે. આ બિઝનેસમેનનું કહેવું છે કે, ચંદ્ર પર જમીન...
કીવ, યુક્રેનમાં બગડતી સ્થિતિને લઈને ભારતે યુએનએસસીમાં ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યુ કે યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે...
પાલનપુર, બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે એબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બનાસ મેડિકલ કોલેજના...
મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો ૧૩મો દિવસ છે. યુદ્ધવિરામને લઈને બેલારુસમાં બંને દેશો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિરર્થક...
નવીદિલ્હી, પાંચ રાજ્યો માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં સીધી ભાજપની સરકાર...
લખનૌ, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના તમામ તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગઇકાલે સોમવારે રાજ્યમાં સાતમા અને છેલ્લા તબક્કા માટે...
ગુજરાતની આ મહિલાને મળ્યો ઓર્ગેનિક ફાર્મિંગમાં યોગદાન બદલ નારી શક્તિ પુરસ્કાર નવી દિલ્હી, દર વર્ષે 8મી માર્ચે યોજાતા આંતરરાષ્ટ્રીય મહિલા...
નવીદિલ્હી, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળવા નવી દિલ્હી પહોંચ્યા...
કીવ, રશિયાએ ફરી એકવાર યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે, એવો દાવો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો...
લંડન, યુક્રેન પર થયેલા હુમલા બાદ પશ્ચિમ સહિત વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓએ રશિયા સામે કડક પ્રતિબંધો લગાવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર...
અમદાવાદ, રવિવારે લેવાયેલી PSIની ભરતી પરીક્ષાને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના નવરંગપુરા સ્થિત એસ ડી સ્કૂલ ઓફ...
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની વાર્ષિક ઉજવણી મહિલાઓની સમસ્યાઓ અને શક્તિનું સન્માન કરે છે તે આપણા જીવનમાં દરેક મહિલા જેણે પોતાની હાજરી...
જામનગર, ૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ જ્યારે સમગ્ર વિશ્વ મહિલાઓના ઉત્થાન માટે વાત કરી રહ્યું હોય ત્યારે આજે જામનગરની...
અમદાવાદ, ગુજરાતમાં માવઠાની વધુ એક રાઉન્ડની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ૧૦ માર્ચ સુધી દક્ષિણ...
અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય મહિલાએ રવિવારે પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે આક્ષેપ લગાવ્યો હતો કે,...
અમદાવાદ, સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આવક કરતા વધારે સંપત્તિ રાખનારા દંપતીના ભ્રષ્ટાચારના કેસમાં એક સરકારી અધિકારી અને તેમના પત્ની બન્નેને ગુનેગાર...
સેલવાસા, દમણ નર્સિંગ કોલેજની મહિલા પ્રિન્સીપાલનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગત ૨૮ તારીખથી ગુમ થયેલા...
ગુજરાતના પ્રખ્યાત “પટોળા બાય નિર્મલ સાલ્વી" નો આધુનિક શૉરૂમનું લોકાર્પણ મુંબઈમાં કરવામાં આવ્યું "છેલાજી રે મારી હાટુ મુંબઈથી પટોળા મોંઘા...
મુંબઈ, એક્ટ્રેસ અનઘા ભોસલે, જે છેલ્લે અનુપમામાં જાેવા મળી હતી, તેણે શોબિઝમાંથી બ્રેક લેવાનો ર્નિણય લીધો છે. તે તેના વતન...
મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડેમાં અલગ જ લૂકમાં જાેવા મળી રહ્યો છે. 'બચ્ચન પાંડે'ના શૂટિંગ...
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના આમ તો બધા જ કલાકારો પોપ્યુલર છે પરંતુ બે પાત્રો ખૂબ પ્રખ્યાત થયા...
મુંબઈ, ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીને ઓળખની કોઈ જરૂર નથી. બાજીરાવ મસ્તાની, ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા, બ્લેક જેવી શાનદાર ફિલ્મો બનાવનારા...