Western Times News

Gujarati News

ગાંધીનગર, મોરબી જિલ્લાના હળવદ માં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી થતાં ૧૨ કામદારોના મોત થયા છે. જ્યારે દિવાલ પડતાં લગભગ ૩૦...

ભુજ, ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના ર્નિણયથી ટ્રાન્સપોર્ટ અને શિપિંગ વ્યવસાય પર ભારે અસર પડી છે. કંડલા-ગાંધીધામમાં, પરિવહન...

મુંબઇ, જીવનમાં દ્રઢ નિશ્ચયથી જાે આગળ વધવાની કામના હોય તો તમામ મુશ્કેલીઓને પાર કરીને પણ સફળતાનું શિખર સર કરી શકાય...

મનપાનું પીપીપી મોડલ નિષ્ફળ: સસ્તા ભાડેથી આપવામાં આવેલ ટેનિસ કોર્ટ માટે નાગરિકો પાસેથી તગડી ફી લેવામાં આવશે (દેવેન્દ્ર શાહ દ્વારા)...

મુંબઇ, મુલુંડમાં રહેતી એક મહિલાને તેમના સંબંધીઓ માટે કેદારનાથની હેલિકોપ્ટર રાઇડ માટે ઓનલાઇન બુકીંગ કરવું ભારે પડયું હતું. સાયબર ફ્રોડસ્ટરે...

નવીદિલ્હી, ભારતની રશિયા પર હથિયારો માટે ર્નિભરતા ઓછી કરવાની દિશામાં અમેરિકા એક મોટું પગલું ભરી શકે છે. તે ભારતને ૫૦૦...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ઓબીસી આરક્ષણ વિના જ મહાનગરપાલિકાઓ, જિલ્લા પરિષદો અને નગર પરિષદો તથા નગર પંચાયતોની ચૂંટણી યોજી દેવાનો આદેશ અગાઉ...

મુંબઇ, પિકનિક માટે પ્રખ્યાત અલીબાગમાં આજે કમકમાટીભરી ઘટના બની હતી. ફરવા આવેલી મહિલા તેની પાંચ વર્ષીય પુત્રી, ત્રણ વર્ષીય પુત્ર...

મુંબઇ, બૉલીવૂડ એક્ટ્રેસ જેક્લિન ફ્રર્નાંડિસની મુશ્કેલીઓ ઘટવાનું નામ જ નથી લઇ રહી. મહાઠગ સુકેશ ચંદ્રશેખરની સાથેના અભિનેત્રીના સંબંધોની માહિતી બહાર...

ભોપાલ, મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણી ઓબીસી અનામત સાથે જ થશે. સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે, મધ્ય પ્રદેશમાં...

ગાંધીનગર , હેડક્લાર્કની ભરતી પરીક્ષાનું પરિણામ આજ રોજ સાંજે ૭ વાગ્યે વેબસાઇટ પર જાહેર કરાયું છે. કુલ ૧૮૬ જગ્યાઓ માટે...

નવીદિલ્હી, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો ર્નિણય લીધો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં આજીવન કેદની...

ગોપાલગંજ, ગોપાલગંજના પ્રખ્યાત રાજદ નેતા અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવના નજીકના રામ ઈકબાલ યાદવની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે....

અમદાવાદ, ગુજરાતના આણંદના કેટલાક ગામમાં આકાશમાંથી ધાતુના ગોળા પડ્યા હતા જે ચીની રોકેટનો કાટમાળ હોવાનું અનુમાન લગાવાયું છે. આ ધાતુના ગોળા...

નવી દિલ્હી, ભારતીય નૌસેનાની તાકાતમાં આગામી દિવસોમાં વધારો થવા જઈ રહ્યો છે. આજે ભારતીય નૌસેના તેમજ DRDO દ્વારા દેશમાં જ...

(વિરલ રાણા) ભરૂચ,  ભરૂચમાં લિંકરોડ પર આવેલ મનિષાનંદ સોસાયટીમાં બુધવારની સવારના સમયે ઈલેક્ટ્રિકની દુકાનમાં શોટસર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી...

સમસ્તીપુર, બિહારના સમસ્તીપુરમાં જનસાધારણ એક્સપ્રેસથી પોતાના ઘરે જતી એક વિદ્યાર્થિનીએ છેડતીથી પરેશાન થઈને ચાલુ ટ્રેને કૂદકો મારી દીધો છે. તે...

ભરૂચ જીલ્લાની ઔદ્યોગિક વસાહતો માંથી મોડી રાત્રીએ હવામાં પ્રદુષણ છોડતી કંપનીઓ સામે જીપીસીબી પગલાં ભરશે? દહેજ અને અંકલેશ્વર જીઆઈડીસી માંથી...

હાલ ગરમી કાળઝાળ ગરમી પડી રહી છે અને આવી ગરમીમાં પણ પીવાનું પાણી ન મળતા યાત્રિકોમાં ભારે રોષ. છેલ્લા છ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.