Western Times News

Gujarati News

શિમલા, અત્યાધુનિક ટેક્નોલોજી વડે તૈયાર કરવામાં આવેલી ભારતની સૌથી મહત્વપૂર્ણ રણનૈતિક રીતે મહત્વની એવી અટલ ટનલ રોહતાંગનું નામ વર્લ્‌ડ બુક...

લખનૌ, પશ્ચિમ ઉત્તર પ્રદેશના ૧૧ જિલ્લાની ૫૮ વિધાનસભા બેઠકો પર સાંજે ૫ વાગ્યા સુધી કુલ ૫૭.૭૯% મતદાન નોંધાયું હતું. મુઝફ્ફરનગરમાં...

ચંદીગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએબુધવારના રોજ ન્યુઝ એજન્સી એએનઆઈને એક ઈન્ટર્વ્યુ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઈન્ટર્વ્યુ દરમિયાન અનેક મુદ્દાઓ...

મુંબઈ, મહારાષ્ટ્રની સરકારે મોટો ર્નિણય લીધો છે, મુંબઈ મહાનગરપાલિકાનો કાર્યકાળ ૭ માર્ચે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, BMCની ચૂંટણી...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએના ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે ૧૪, ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીએ પંજાબમાં જાહેર સભાઓને સંબોધશે. આ...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બુધવારે એક અલગ જ અંદાજમાં જાેવા મળ્યા. સીએમ ચન્ની બરનાલાના અસપાલ ખુર્દમાં તેમના પ્રચાર...

ચેન્નઈ, ભારતીય જનતા પાર્ટીના ચેન્નઈ સ્થિત પાર્ટી કાર્યાલયમાં પેટ્રોલ બૉમ્બથી હુમલો થયો છે. ભાજપ નેતા કરાતે થાઈગરાજે જણાવ્યુ કે અમારી...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક ગર્ભવતી મહિલાએ પુત્રની ઈચ્છામાં એવું પગલું ભર્યું કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે. આ મહિલાને...

ગાંધીનગર, ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસમાં 800%નો તથા એક્ટિવ કેસમાં 375%નો ઘટાડો થયો છે, ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોમાં...

નવી દિલ્હી, કોરોનાના ઘટી રહેલા કેસ વચ્ચે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.જેમાં ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરનારા લોકો અને...

ભોપાલ, તપસ્વી છાવણીના સંત પરમહંસએ અયોધ્યા કોતવાલીમાં રાહુલ ગાંધી અને દિગ્વિજય સિંહ વિરુદ્ધ રાજદ્રોહની કલમો હેઠળ કેસ દાખલ કરવા ફરિયાદ...

નવીદિલ્હી, કર્ણાટકની હિજાબ પહેરેલી યુવતી મુસ્કાનના સમર્થનમાં પાકિસ્તાનની નેતા મરિયમ નવાઝ પણ આવી ગઈ છે. તેણે પોતાના ટિ્‌વટર પ્રોફાઇલ ફોટો...

નવી દિલ્હી, લખીમપુરમાં ખેડૂતો પર જીપ ચઢાવી દેવાના ચકચારી મામલામાં કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને હાઈકોર્ટમાંથી...

લખનૌ, યુપીની વિધાનસભા ચૂંટણીમાં કાળા નાણાના દુરુપયોગને રોકવામાં આવકવેરા વિભાગને સારી સફળતા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૪...

નવીદિલ્હી, ઈરાને એક નવી મિસાઈલ ‘ખૈબર-બસ્ટર’ લોન્ચ કરી જે તેના કટ્ટર દુશ્મન ઈઝરાયેલ તેમજ આ ક્ષેત્રમાં યુએસના ઠેકાણાઓને નિશાન બનાવી...

બેંગ્લુરૂ, ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ બુધવારે દાવો કર્યો હતો કે ભવિષ્યમાં...

મુંબઇ, ૨૦૨૨ માં ભારતીય રિઝર્વ બેંકની પ્રથમ મોનેટરી પોલિસી કમિટી મીટિંગના પરિણામો બહાર આવ્યા છે. બેઠકમાં લેવાયેલા ર્નિણયોની જાહેરાત કરતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.