Western Times News

Gujarati News

મુંબઈ, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭માં ‘પદ્માવત’ ફિલ્મના વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો પર નોંધાયેલા પોલીસ કેસો પરત ખેંચવાનો નિર્ણય...

અમદાવાદ, શહેરના ઘાટલોડિયામાં આવેલી ન્યૂ નિકીતાપાર્ક સોસાયટીમાં રહેતા વેપારી પરિવારજનો સાથે જનોઇ પ્રસંગમાં રાજકોટ ગયા હતા. આ દરમિયાન ઘરમાંથી સોના-ચાંદીના...

અમદાવાદ, શહેરભરમાંથી એકત્ર કરાતાં હજારો ટન ઘનકચરામાંથી વીજળી ઉત્પાદન કરતાં પ્લાન્ટમાં અત્યાર સુધીમાં ત્રણેક લાખ ટન કચરાનાં ઉપયોગ કરીને ૧૨૩૪...

અમદાવાદ, નરોડા રોડ નજીક આવેલી કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય ધીરુભાઈ પટેલ પોતાના એક દીકરા અને બે દીકરીઓ સાથે વસવાટ...

અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને વધુ સક્રિય બનાવી ઓનલાઇન દેહવિક્રય, મહિલાઓના ડિજિટલ શોષણ અને...

નવી દિલ્હી, કેન્દ્રિય બજેટને વિપક્ષના નેતાઓએ દિશાવિહિન અને નિરસ ગણાવીને વખોડી કાઢ્યું હતું. બજેટમાં મહત્ત્વના રાજકીય અને આર્થિક પડકારોની અગવણના...

વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે છે કે હવેથી ભારત ઇરાન પાસેથી નહીં, પરંતુ વેનેઝુએલા પાસેથી ક્›ડ ઓઇલ ખરીદશે....

નવી દિલ્હી, ભારત વૈશ્વિક અર્થતંત્રનું નવું પાવરહાઉસ બનવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી. દેશના બજેટને જોઈને આપણે આ જોઈ...

બલૂચિસ્તાન, પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત અત્યારે દારૂગોળાની ગંધ અને લોહીથી લથપથ છે. શનિવારે બલૂચ બળવાખોરોએ આખા પ્રાંતમાં ભારે આતંક મચાવ્યા બાદ...

નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની પ્રક્રિયા મામલે વિવાદ ચાલી રહ્યો છે. એસઆઈઆર પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લગાવતા મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ...

કીવ, યુક્રેન સાથે ચાલી રહેલી શાંતિની વાટાઘાટો વચ્ચે રશિયાએ કીવ શહેર પર ૨૦૨૬નો સૌથી મોટો હુમલો કર્યાે છે. નીપ્રોમાં રશિયન...

બેંગલુરુ, આંધ્રપ્રદેશમાં હાલ રાજકીય હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષ્ણા જિલ્લાના ઇબ્રાહિમપટનમમાં વાયએસઆરસીપી નેતા અને પૂર્વ પ્રધાન જોગી રમેશના...

નવી દિલ્હી, ટેનિસ જગતમાં રવિવારે એક નવો સૂર્યાેદય થયો છે. સ્પેનના ૨૨ વર્ષીય યુવા સનસનાટી કાર્લાેસ અલ્કારેઝે ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૨૬ની...

યુક્રેન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો વચ્ચે, રશિયાએ 2026 માં કિવ શહેર પર સૌથી મોટો હુમલો કર્યો છે. યુક્રેનિયન કટોકટી...

રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 2.10 કરોડ ભક્તોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું-માઘ મેળો 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી સ્નાન સાથે...

આરોપીઓ પાસેથી ₹4,500,000 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી સોનાના દાગીના (કુલ વજન: 2 કિલો 278.990 ગ્રામ) જેની અંદાજિત...

Mumbai, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારનું તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેમના મૃત્યુથી સમગ્ર રાજ્ય શોકમાં...

નવી દિલ્‍હી, યુનિફાઇડ પેમેન્‍ટ્‍સ ઇન્‍ટરફેસ (UPI) વ્‍યવહારોમાં જાન્‍યુઆરીમાં ૦.૩૨ ટકાનો નજીવો વધારો થયો, જે ડિસેમ્‍બરમાં ૨૧.૬૩ અબજની તુલનામાં ૨૧.૭૦ અબજ...

ગાંધીનગર,  દેશની પ્રથમ સ્‍માર્ટ સિટી ગુજરાત ઈન્‍ટરનેશનલ ફાઈનાન્‍સ ટેક સિટી (ગિફટ સિટી)માં રોકાણકારોને આકર્ષવા બજેટમાં મોટી જાહેરાત થઈ હતી. જે...

(એજન્સી)અમદાવાદ, શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા મિલ્લતનગરમાં માનવતા અને કોમી એકતાની હૃદયસ્પર્શી મિસાલ સામે આવી છે. મુસ્લીમ બહુમતીવાળા આ મહોલ્લામાં છેલ્લા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.