જયશંકર સાથે બેઠક પછી નેપાળના વિદેશ મંત્રીની સ્પષ્ટતા નેપાળના વિદેશ પ્રધાને હવે ત્રીજા પક્ષની મધ્યસ્થીને નકારવાના ભારતના વલણને સમર્થન આપ્યું...
લેફ્ટેનન્ટ ગોસ્વામી પહાડી પરથી લપસીને ઊંડી ખાઈમાં પડી ગયા મે મહિનાના અંતમાં શરૂ થયેલું આ અભિયાન રાજૌરીના ડોરીમાલ ગંભીર મુઘલાન...
૨૦૨૬માં અમેરિકામાં કેરીની આયાતમાં વધુ ૭ ટકા વૃદ્ધિ થવાની શક્યતા છે રિટેલ જાયન્ટ્સ કોસ્કોના સ્ટોર્સમાં બે કલાકમાં જ સ્ટોક ખલાસઃ...
ઇઝરાયેલે લેબેનોનમાં બોમ્બમારો જારી રાખતાં ઇરાન ભડક્યું સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ઘલીબાફે જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયેલના થાણા અને...
ડોમિનિકન રિપબ્લિકમાં પ્લેન ક્રેશ ડોમિનિકન સિવિલ એવિએશન ઇન્સ્ટિટ્યૂટના સત્તાવાર નિવેદન મુજબ, દુર્ઘટનાનો ભોગ બનેલું વિમાન ‘ગલ્ફસ્ટ્રીમ જી૨૦૦ જેટ’ તરીકે ઓળખાયું...
20 મેડલ જીતી ખેલાડીઓએ સર્જ્યો ઇતિહાસ, વિવિધ વયજૂથમાં શાનદાર દેખાવ અમદાવાદ (પ્રતિનિધિ) શેલા સ્થિત ક્લબ ઓ-7 ખાતે 4થી 6 જૂન...
📌 ૫ મુખ્ય મહત્ત્વના મુદ્દા: ગીઝરમાં ડ્રગ્સની સ્મગલિંગ: દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ઇલેક્ટ્રિક ગીઝરની અંદર અત્યંત ચાલાકીપૂર્વક છુપાવીને...
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના સિંઘ પ્રાંતના હૈદરાબાદ શહેરમાં ગેસ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા દૈનિક નવ કલાકના શિડ્યુલ દરમિયાન પણ લોકોને ગેસ...
જહાંગીર ખાન 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ફાલ્ટા બેઠક પરથી TMCના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યો હતો-હિંસક પ્રવૃત્તિઓમાં સંડોવણીના ગંભીર આરોપો ...
ચીનના જીનપિંગ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગને મળવા પહોંચ્યા ભૂખમરા અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા ઉત્તર કોરિયાને અનાજ, પ્રવાસન,...
મનીલા: ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો બાદ દરિયાકાંઠે સુનામી ત્રાટકી. ભૂકંપના ઝટકાથી દરિયાકાંઠે લગભગ 3 ફૂટ ઊંચાં મોજાં ઉછળ્યાં....
કરોડો રૂપિયાની મિલકતને લઈને પ્રોફેસરની હત્યા કરાઈ-આસિસ્ટન્ટ પ્રોફેસર દેવસ્મિતા પાલ હત્યાના કેસ મહિલા પ્રોફેસરના નાનાની પશ્ચિમ બંગાળમાં એક મિલકત હતી,...
૨૦ જુલાઈએ જંતર-મંતરમાં દેખાવદલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓ પર વધી રહેલા અત્યાચારોને લઈને જનઆંદોલનનું એલાન નવી દિલ્હી, કોંગ્રેસ પાર્ટીએ...
ઉત્તરાખંડમાં સ્થાનિક રોજગારીમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતોઃ માળખાગત સુવિધાનો પણ વિકાસ નવી દિલ્હી, ચારધામ યાત્રા ૨૦૨૬ એક નવા રેકોર્ડ...
બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી-સરહદે બાંગ્લાદેશ તરફ અનેક લોકો એકઠા થયા ભારત-બાંગ્લાદેશ સરહદે થોડા સમય માટે તંગદીલી જેવો...
ગુજરાતમાં ‘વિકાસ ભી,વિરાસત ભી’નો વિચાર થયો સાકાર-રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 16 લાખથી વધુ મુલાકાતીઓએ નિહાળ્યા મ્યુઝિયમ ડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓના...
તમામ અધિકારીશ્રીઓ રાત્રિ રોકાણ પણ આ ગામોમાં જ કરશે -મુલાકાત દરમિયાન દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ, રાત્રીસભા જેવા...
મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ કોલકાતા, પશ્ચિમ બંગાળમાં રાજકીય ચિત્ર બદલાતાની...
અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગત તા. ૧૮ થી...
અમેરિકામાં ભારતીય યુવકની ક્રૂર હત્યા -અંશુલ પિત્ઝા પહોંચાડવા ગયો ત્યારે બે નકાબપોશ હુમલાખોરો આવ્યા હતા અને ગોળીઓ મારી દીધી હતી...
ભાજપના મહિલા નેતાનું ભૂલથી ફાયરિંગ થતાં મોત-સંગીતા રજકનું પોતાની જ લાયસન્સવાળી પિસ્તોલમાંથી આકસ્મિક રીતે ગોળી છૂટી જતાં કરૂણ મોત નીપજ્યું...
લખનઉમાં રાજનાથ સિંહનો કોંગ્રેસ પર આકરો પ્રહારરાજનાથ સિંહે લખનઉમાં રાય ઉમાનાથ બલી પ્રેક્ષાગૃહમાં આયોજિત પ્રબુદ્ધ જનસંવાદ કાર્યક્રમ ભાગ લીધો હતો...
મારે ફક્ત રમવું નથી પણ ૨૦ વર્ષ સુધી ક્રિકેટ જગત પર રાજ કરવું છે-સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશીનો હુંકાર નવી દિલ્હી,...
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત દેશભરના સિનેમા જગતમાં ઘેરા શોકની લહેર દોડી ગઈ છે. મલયાલમ સિનેમાના દિગ્ગજ અને અત્યંત લોકપ્રિય અભિનેતા...
૮ જૂન: વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ-'જાગૃતિ એ જ શ્રેષ્ઠ બચાવ’, વહેલું નિદાન અને અદ્યતન સારવારથી આ બીમારી સામે જીતી શકાય છે:...
