Western Times News

Gujarati News

Search Results for: કેન્દ્ર

નવીદિલ્હી, કોરોનાની ત્રીજી લહેરને લઈને સુપ્રીમ કોર્ટેનો કેન્દ્વ અને રાજ્યને આદેશ કર્યો કે ૧૫મી ઓક્ટોમ્બર સુધી દેશની માનસિક હોસ્પિટલોમાં રહેતાં...

ગામડાઓમાં સ્પર્ધાઓ નિરંતર ચાલવી જાેઈએ, સ્પર્ધાથી સ્પોર્ટ્‌સનો વિસ્તાર થાય છે, સ્પોર્ટ્‌સનો વિકાસ થાય છે, તો ખેલાડીઓ પણ તેમાંથી જ મળે...

Ahmedabad, આણંદ જિલ્લાની વિશ્વ પ્રસિદ્ધ નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ એટલે એનડીડીબી દ્વારા ઈ. ગોપાલ તથા IMAP વેબ પોર્ટલ લોન્ચ કરતા...

નાનાપોંઢા વન વિભાગને મળેલી માહિતી મુજબ અંભેટી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પરિસરમાં દીપડો દેખાયા હોવાના સમાચાર બપોરના સમયે મળતાં નાનાપોંઢા...

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રણનિતી તૈયાર કરવા તેમજ પક્ષના સંગઠનના મુદ્દાઓને લઇ ચર્ચા કરવા માટે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન...

યુવાઓના ભોગે વેબસાઈટ્‌સને કમાણીની મંજૂરી ના આપી શકાયઃ હાઈકોર્ટે નવીદિલ્હી,કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું છે કે, ઓનલાઈન ગેમ્બલીગ વેબસાઈટસ પર...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ પર ભારતની સતત નજર છે. ભારત તરફથી લગાતાર રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અફઘાન નાગરિકો માટે ઈ-વિઝાની શરૂઆત કરી હતી. આ એક નવી વિઝા કેટેગરી હતી,...

મુંબઈ, મહારાષ્ટ્રાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે પોતાના નિવેદન બાદ મંગળવારે ધરપકડ કરાયેલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને છેવટે મોડી રાતે જામીન...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ભાઈ - બેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધનના પવિત્ર તહેવાર શ્રાવણી પુનમ રક્ષાબંધનના રોજ મંદિરના સભામંડપમાં આચાર્યશ્રી...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા વચ્ચે ભારતીયોને કાબુલમાંથી બહાર કાઢવાનો સિલસિલો ચાલુ છે. એર ઇન્ડિયાનું છે-૧૯૫૬ વિમાન આજે ૭૮ લોકોને લઇને...

નવી દિલ્હી, ખેડૂતોના આંદોલનને કારણે રસ્તાઓ બંધ થવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સમસ્યાનો ઉકેલ શોધવા કહ્યું છે. નોઇડાનાં...

નવીદિલ્હી, હુર્રિયત કોન્ફરન્સના બન્ને જૂથો સામે કેન્દ્ર સરકાર મોટી કાર્યવાહી કરી શકે છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ બન્ને...

હૈદરાબાદ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની અસર ભારતીય ઘરેલુ રાજનીતિ પર પણ અસર જાેવા મળી રહી છે. જાેકે ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી...

આજે ભાજપની જન આશિર્વાદ યાત્રાનું રાજકોટમાં સમાપન કરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજો કાગવડ ખાતે મા ખોડલના સાંનિધ્યમાં...

રાજકોટ,  સૌરાષ્ટ્રભરમાં નીકળેલી જન આશિર્વાદ યાત્રાનો બીજો તબકકો આવતીકાલે રાજકોટમાં છે. ઉંઝાથી બીજા કેન્દ્રીય પ્રધાન પરસોત્તમભાઇ રૂપાલાની આજે ઉંઝાથી શરૂ...

નવીદિલ્હી, જાે આજે ચૂંટણી થાય તો નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર સત્તા પર પરત ફરશે? શું વિનાશક કોવિડ -૧૯ રોગચાળાએ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે પેગાસસ સ્નૂપિંગ કેસમાં કોર્ટની દેખરેખમા સ્વતંત્ર તપાસ માટે જનહિત અરજીઓ પર કેન્દ્ર સરકારે નોટિસ જારી...

(તસ્વીર: બકોર પટેલ, મોડાસા) ૭૫ માં સ્વતંત્રતા પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર રાષ્ટ્રીય ઉત્સવ મનાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસા ખાતેના ગાયત્રી...

(સાજીદ સૈયદ)  નડીયાદ, ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર - આણદ ની કાર્યાલય દ્વારા આજ...

વડોદરા તા.૧૫ ઓગષ્ટ, ૨૦૨૧ (રવિવાર)    રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર હેઠળ આવેલા સીનીયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની...

દરેક જિલ્લામાં ઓક્સિજન સ્ટોરેજ ટેંક માટે રાજ્યોને ૫૦% રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ઓક્સિજનની ઉણપને ધ્યાને રાખી તૈયારીઓ નવી...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગર તાલુકામાં પણ આજે કેન્દ્રીય નવોદય વિધાલયની પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી જેમાં આ તાલુકામાંથી આ વિદ્યાલયમાં...

નવીદિલ્હી: સંસદમાં થયેલા હંગામા પર વિપક્ષના આરોપનો જવાબ આપવા ૮ કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મેઘવાલ, ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, પીયુષ ગોયેલ,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.