Western Times News

Gujarati News

Search Results for: કેન્દ્ર

કોલકતા: રાજ્યમાં ચાર સાંસદોને મંત્રીમંડળમાં જગ્યા આપી છે. આ નેતા છે નિશિથ પ્રમાણિક, જાેન બારલા, શાંતનુ ઠાકુર અને સુભાષ સરકાર....

નવીદિલ્હી: મોદી સરકારના મંત્રીમંડળનો બુધવારે વિસ્તાર થયો. ૪૩ મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. ૩૬ નવા ચહેરા સાથે મહિલાઓની ભાગીદારી...

ગાંધીનગર: રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો....

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ (Gujarat State CM Vijay Rupani) પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રનું (Amazon Digital Centre,Surat Gujarat) ઉદ્ઘાટન...

રાજીનામાં આપનારા મંત્રીઓ થાવરચંદ ગેહલોત (સામાજિક ન્યાયમંત્રી), ડૉ. હર્ષ વર્ધન (સ્વાસ્થ્યમંત્રી), રમેશ પોખરિયાલ નિશંક (શિક્ષામંત્રી), અશ્વિન ચૌધરી (સ્વાસ્થ્ય રાજ્યમંત્રી), દેબોશ્રી...

નવી દિલ્હી: દેશની રાજધાનીમાં અપરાધની વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિવંગત પી.આર. કુમારમંગલમની પત્ની કિટ્ટી...

દરેક જીલ્લામાં એક પરીક્ષા કેન્દ્ર હશે:રાષ્ટ્રીય ભરતી એજન્સીને જવાબદારી નવી દિલ્હી,  સરકારી નોકરીની તૈયાર કરતા યુવાનો માટે એક મહત્વની ખબર...

નવીદિલ્હી: નેશનલ હાઇવે ૪૪ ઉપર દિલ્હીથી ચંદીગઢ સુધી ડ્રાઇવ કરવા માટે આપને લગભગ ૩૦૦ રૂપિયા ટોલ ચૂકવવો પડતો હોય છે,...

નવીદિલ્હી: સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર લોકો સામે થતી કાર્યવાહી પર સુપ્રીમે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે હાલ...

નવી દિલ્હી, કેંદ્રીય કર્મચારીઓ અને કેંદ્ર સરકારના પેંશનર્સને રાહત આપવા માટે કેંદ્ર સરકાર દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે....

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડસ બાયોટેકની મુલાકાત લીધી અમદાવાદ, કોરોના સામેની લડાઈમાં ઝાયડ્‌સ બાયોટેક દ્વારા ઝાયકોવ-ડી માટે મંજૂરી માગ્યા બાદ...

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કોરોના વેક્સિન અંગે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે....

ફાર્માસ્યુટિકલ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા  તા. ૪ જુલાઈ ૨૦૨૧, રવિવારના રોજ અમદાવાદ આવશે અને ગુજરાતની બે મહત્વની ફાર્મા...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સ પર કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી તરીકે ઈન્ડાયરેક્ટ ટેક્સ રેવન્યૂ તરીકે ૪,૫૧,૫૪૨.૫૬...

નવીદિલ્હી: દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઓછી જરૂર થઈ છે પરંતુ કેન્દ્ર સરકાર કોઈ કચાસ નથી રાખી રહી. હાલના સમયમાં નાના...

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકાર, તૃણમૂલ કોંગ્રેસ સરકાર અને ભારતના ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. અરજીમાં પશ્ચિમ બંગાળમાં...

જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે,જે અંતર્ગત બાયડ તાલુકાના આરોગ્ય ખાતાના તાબા હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારના...

જાેધપુર: રાજસ્થાનમાં પંજાબના સીમાવર્તી વિસ્તારમાંથી આવી રહેલ દુષિત જળને લઇ કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિહ શેખાવતે કહ્યું છે કે અમે...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના વાયરસની રસીકરણ અભિયાન સંદર્ભે આમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે ૧ જુલાઈથી ખાનગી હોસ્પિટલો હવે...

નવીદિલ્હી: કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. દરમ્યાન, નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે ૧.૧...

દાહોદ નગરમાં જિલ્લા પોલીસ હેડકવાર્ટસ, દાહોદ ખાતે કેન્દ્રીય પોલીસ ભંડારનો જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર દ્વારા ફરીથી કાર્યરત કરાયું...

પ્રજાના સામાજિક કલ્યાણ કરવાની સરકારની ફરજ છે -બેન્જામિન ડિઝરાયલી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી...

માનસા: પંજાબના માનસા જિલ્લામાં એક ભંગારવાળાએ ૬ હેલિકોપ્ટર ખરીદતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભંગારવાળાએ ઓક્શનના માધ્યમથી વાયુસેનાના ક્ષતિગ્રસ્ત ૬...

નવીદિલ્હી: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ એક સોગંદનામામાં કહ્યુ છે કે બધા કોરોના વાયરસ મોત, ભલે તે ક્યાંય પણ થયા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.