અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૨૦૨૧ અન્વયે ભાષાકીય અને ધાર્મિક લઘુમતી શાળાઓમાં શિક્ષક અને આચાર્યની ભરતી માટે...
રાજકોટ, રાજકોટમાં એસ્ટ્રોનના નાલા નજીકની ચિત્રકૂટધામ સોસાયટી શેરી નં.રમાં આવેલા ભાડાના ફલેટમાં રહેતાં મૂળ જામકંડોરણાના નિકુંજ જેરામભાઈ કથીરિયા નામના ૩૬...
વાશિગ્ટન, કોર્ટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં તેમણે બર્થરાઇટ નાગરિકતા સમાપ્ત કરવાનો આદેશ આપ્યો...
નવી દિલ્હી, નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનું પહેલેથી જ મોંઘુ સ્વપ્ન હવે પર્વતારોહકો માટે વધુ મોંઘુ બનવા જઈ રહ્યું છે....
મુંબઈ, લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો ન હોવાનું અવલોકન કરી બોમ્બે હાઇકોર્ટે ધ્વની પ્રદૂષણના ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન કરતા...
કાસ્ટેક, લોસ એન્જેલસના ઉત્તરે આવેલા પહાડી વિસ્તારના જંગલોમાં ફાટી નીકળેલી આગથી વ્યાપક નુકસાન થયું છે. સત્તાવાળાએ ૫૦,૦૦૦થી વધુ લોકોને ઘર...
વોશિંગ્ટન, અમેરિકામાં ચોરી અને હિંસક ગુનામાં સંડોવાયેલા અને ગેરકાયદે રહેતા લોકો સામે ટૂંકસમયમાં તવાઈ આવશે. સંસદે આવા લોકોની અટકાયત અને...
હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો-૨૦૨૫ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રિ-દિવસીય હિન્દુ આધ્યા ત્મિક સેવા મેળાના બીજા દિવસે રાજ્યના...
જળ, જમીન અને હવાને શુદ્ધ રાખતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી, પરંતુ તેનાથી પર્યાવરણના બચાવની સાથે પાણીની...
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આ દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમોનું આયોજન ગુજરાત સાયન્સ સિટી, તમામ...
Strengthens its commitment to advancing cutting edge research in complex drug delivery · The Emcure Research Centre (ERC) will drive research across multiple...
ગુજરાત: શ્રધ્ધાળુઓને મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી સકારાત્મક નિર્ણય ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્યમંત્રી...
ગાંધીનગર, ગુજરાતમાંથી ૧૫૦થી વધુ વ્યક્તિઓને પ્રજાસત્તાક દિવસની પરેડ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશ આ વર્ષે તેનો ૭૬મો પ્રજાસત્તાક દિવસ...
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એ હિન્દુ નામોની આડમાં ચલાવવામાં આવતી કેટલીક હોટલોના લાઇસન્સ રદ કર્યા છે. અહેવાલો અનુસાર,...
યુવક-યુવતી ખાનગી ન્યૂઝ ચેનલમાં સાથે હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ (એજન્સી)અમદાવાદ, ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી તરીકે ઓળખ આપી તોડ કરનાર મહિલા અને યુવક...
જલગાંવમાં ૧૩ મોત મામલે મોટો ખુલાસો (એજન્સી)જલગાંવ, મહારાષ્ટ્રના જલગાંવમાં ૨૨ જાન્યુઆરીના રોજ લખનઉથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસના મુસાફરો સાથે...
વર્ષ ૨૦૩૦ સુધીમાં ભૌગોલિક સંકેત નોંધણી સાથે ઉત્પાદનોની સંખ્યા ૬૦૫ થી વધારી ૧૦,૦૦૦ કરવા લક્ષ્યાંક (એજન્સી)નવી દિલ્હી, દેશના ખૂણે ખૂણે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ અમદાવાદ (પ્રતિનિધિ)કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર...
મુંબઈ, અક્ષય કુમારની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ છે અને તેમની જગ્યાએ ‘ભૂલ ભુલૈયા ૨’ માં કાર્તિક આર્યનને લેવામાં...
મુંબઈ, ભારતીય ઈતિહાસમાં પોતાના ધર્મને ટકાવવા માટે મુગલ બાદશાહ ઔરંગઝેબની અસહ્ય યાતનાઓ વેઠનારા છત્રપતિ સંભાજી મહારાજના જીવન આધારિત ફિલ્મ ‘છાવા’નું...
મુંબઈ, હોલિવૂડની ફિલ્મોને લાખો અને ક્યારેક કરોડો ડોલરની આવક થતી હોય છે. સામાન્ય રીતે ફિલ્મની સફળતાનો આધાર સ્ટાર્સ પર રહેલો...
મુંબઈ, સ્ટાર કિડ્ઝ હોવાના ફાયદા અને ગેરફાયદા તેમજ બહારથી આવતા કલાકારોના ગેરફાયદા વિશે ઇન્ડસ્ટ્રીમાં અવાર નવાર ચર્ચા થતી રહે છે....
મુંબઈ, મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં બોલીવુડ ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્માને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે....
મુંબઈ, કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ્૨૦ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૭ વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ વિસ્ફોટક...
અમદાવાદ, ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી તરીકે ઓળખ આપી તોડ કરનાર મહિલા અને યુવક સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં યુવતીએ પહેલાં ક્રાઇમ...