ICICI પ્રોડેન્શિયલ લાઈફે નવો ફંડ લોન્ચ કર્યો, અગ્રણી ક્ષેત્રોના ચેમ્પિયન્સને એક જ ફંડમાં સામેલ કર્યા
· ભારતીય અર્થતંત્રના 20થી વધુ મુખ્ય સેક્ટર્સમાં એસેટ્સનું રોકાણ કરવામાં આવશે · લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે રોકાણકારોને નિયમ આધારિત ઇક્વિટી રોકાણની તક...
