Western Times News

Gujarati News

આ વર્ષે આઈપીએલની ગ્રુપ સ્ટેજની મેચો મહારાષ્ટ્રમાં અને પ્લેઓફ અમદાવાદમાં રમાડાય તેવી સંભાવના ગુજરાતમાં જામશે -ટી૨૦ ક્રિકેટનો રોમાંચ (એજન્સી) અમદાવાદ,...

આણંદ નજીકના વિદ્યાનગરમાં સ્ટુ઼ડન્ટ વિઝા અને વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાનાં બહાને છથી વધુ યુવાનો સાથે ૩૪.૨૨ લાખની છેતરપીંડી કરાઈ હતી....

બ્રેઈન ડેડ થયેલા સુશીલ સાહુના હૃદય, કિડની, લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું છે. (એજન્સી) સુરત, મૂળ ઓડિશાનો ૩૩ વર્ષીય...

શબ્બીર મૌલાના અયુબનો શાર્પશૂટર-સાજનની હત્યા કરવા પણ સાથે લઈ ગયો હતો:   (એજન્સી) અમદાવાદ, ધંધૂકામાં કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને...

ત્રિપુરામાં નવેમ્બરમાં રમખાણોમાં મૌલાના ૨૧ દિવસ જેલમા રહ્યો, મૌલાના ઝેરીલા ભાષણ માટે કુખ્યાત ધંધૂકા કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીમાંથી મૌલવીની...

કાશ્મીરમાં જૈશ કમાંડર સહિત પાંચ આતંકી ઠાર -માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા (એજન્સી) શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં...

મુસ્લિમો પાસેથી લઘુમતીનો દરજ્જાે પાછો લેવામાં આવે, ધર્મ પરિવર્તન માટે મૃત્યુદંડની સજા હોવી જાેઈએ (એજન્સી) પ્રયાગરાજ, પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ...

સાદગી,સ્વદેશી-સ્વભાષા-સત્યાગ્રહ અને સાધનશુદ્ધિના ગાંધી-વિચારો ભારતના પુન: નિર્માણ માટે મહત્વપૂર્ણ – કેન્દ્રીય ગૃહ-સહકારમંત્રી દુનિયાના સૌથી મોટા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશને મુક્ત...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં ભ્રષ્ટાચારના ભોરિંગને કારણે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બનેલ સીસી રોડ પર પડેલા મસમોટા...

પોલીસે સરખેજના લિસ્ટેડ બુટલેગર, દેશી દારૂની ભઠ્ઠીઓ તથા ચોરી છુપીથી દેશી દારૂનું વેચાણ કરનારને ત્યાં રેડ કરી અમદાવાદ, ગુજરાતમાં દારૂ...

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોય રાઈડે એક મહિનો પૂર્ણ કર્યો અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોય રાઇડ્સ પ્રદાન કરવા...

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં સત્તા પર તાલિબાને કબ્જો જમાવ્યા બાદ દેશ આર્થિક સંકટ અને ભૂખમરા સામે ઝઝૂમી રહ્યો છે. આવામાં ભારત અફગાનિસ્તાનની...

નવી દિલ્હી, ભારતથી ડાયરેક્ટ ફ્લાઈટમાં કેનેડા આવતા લોકોને હવે કોરોનાનો ટેસ્ટ નહીં કરાવવો પડે. ૨૮ જાન્યુઆરીથી કેનેડાએ છૂટછાટ જાહેર કરતાં...

નવી દિલ્હી, શાંઘાઈ સહયોગ સંગઠન (શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન-એસસીઓ)માં ભારત તરફથી કાશી એક વર્ષ માટે સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની બનશે. આ...

અમદાવાદ, કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી હોવાની માહિતી મળી રહી છે. સર મુબારકની દરગાહ પાછળથી...

ભાવનગર, ગુજરાતમાં પહેલી ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણ નિષ્ણાંતોની સલાહથી ચાલુ કરવાં મુખ્યમંત્રીને શિક્ષણવિદો ડો.આરતી કસ્વેકર(અમદાવાદ), ડો.મહેશ ઠાકર(ભરુચ), તખુભાઈ સાંડસુર (ભાવનગર), ડો.વૈશાલી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.