Western Times News

Gujarati News

અમદાવાદ, ધંધુકાના બહુચર્ચિત કિશન ભરવાડ હત્યા કેસમાં છ્‌જી તપાસ કરી રહી છે. આ હત્યાકાંડ સાથે સંકળાયેલા દિલ્હીના આરોપી મૌલાના કમર...

સુરત, ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો....

મુંબઇ, શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આરોપ મૂક્યો હતો કે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને ઉથલાવવાના માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ થઇ...

ચંદીગઢ, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના લોકોને સુરક્ષાનો ભરોસો આપ્યો અને કહ્યુ કે પંજાબના બધા...

નવીદિલ્હી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરમાં એક વ્યક્તિએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યક્તિએ કાર લઈને અજીત...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિદાસ જયંતી નિમિત્તે દિલ્હીના કરોલ બાગ ખાતે આવેલા રવિદાસ મંદિર પહોંચ્યા હતા. જ્યાં દર્શન કર્યાં...

કોલકતા, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી શરૂ થઈ છે. ટીમ ઈન્ડિયાએ અગાઉ ત્રણ મેચની વનડે...

મુંબઇ, મુંબઈ પોલીસે “વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ”નું આયોજન કર્યું હતું. જેની અધ્યક્ષતા મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરલેએ કરી હતી. પત્રકાર પરિષદ...

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુક્રેન સંકટનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે....

મુંબઇ, શેરબજારની શરૂઆત આજે લીલા નિશાનમાં જાેવા મળી છે. ગઈકાલની જબરદસ્ત તેજી બાદ આજે પણ શેરબજાર ઊંચા સ્તર પર ખુલવામાં...

નવીદિલ્હી, સુકમામાં ૩ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ છત્તીસગઢમાં સુરક્ષા દળોના નવ વધુ કેમ્પ બનાવવામાં...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર 16મી ફેબ્રુઆરી 2022ના રોજ શ્રી સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા શ્રી એમ.એ.ચાવડા જોઈન્ટ પોલીસ...

નવીદિલ્હી, સીબીઆઇએ દેશના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડ (રૂ. ૨૨૮૪૨ કરોડ)ના ૫ આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે,...

અમદાવાદ, સમાજની દ્રષ્ટિએ લગ્નેત્તર સંબંધ ગેરમાન્ય છે અને ખોટો ગણવામાં આવે છે પરંતુ પોલીસકર્મીઓના નીતિશાસ્ત્રના નિયમો મુજબ તેને વ્યભિચાર ગણી...

વડોદરા, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના મહિલા અધિકારીએ આર્કિટેક્ટ એસોસિએશનના પ્રમુખ પર ફરિયાદ નોંધવાનો મામલે કારેલીબાગ પોલીસે આરોપી આર્કિટેક્ટ કિરીટ પટેલની...

ભાવનગર, ભાવનગર ભરતનગર પોલીસ મથકના ૪ કોન્સ્ટેબલોના રાજસ્થાનના શાહપુરના ભાભરુ પોલીસ મથકની હદમાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યા હતા. આ તમામ...

મુંબઇ, બોલીવુડ એક્ટર બોબી દેઓલ ત્યારે ચર્ચામાં આવ્યો કે જ્યારે તેણે સુપરહિટ વેબ સિરીઝ આશ્રમથી ધમાકેદાર વાપસી કરી. આ સિરીઝમાં...

દેશના પ્રથમ મહિલા રેસ્ક્યુ ફોરેસ્ટર બનવાનું માન રસીલાબેન વાઢેરના નામે છે, વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે અનેકવાર જીવ સટોસટ્ટીના ખેલ ખેલનાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.