શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ થમવાનું નામ લઇ રહી નથી. સેનાની કડક કાર્યવાહી બાદ પણ ઘાટીમાં આતંકીઓ બેફામ બની રહ્યાં છે....
આઈઝોલ, મિઝોરમનાં આઈઝોલમાં શનિવારે મોડી રાત્રે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનાં આંચકા લગભગ ૧૨ઃ૪૯ કલાકે...
મુંબઇ, બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને શુક્રવારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં ક્રુઝમાંથી ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં...
મુંબઇ, મુંબઈના માલવાણી પોલીસ સ્ટેશને વરિષ્ઠ એડીજીજી અધિકારી દેવેન ભારતી, નિવૃત્ત એસીપી દીપક ફટાંગડે અને કથિત બાંગ્લાદેશી મહિલા રેશ્મા ખાન...
અમદાવાદ, હવે AMTSમાં પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. મુસાફરી કરનારા લોકો મોબાઈલ યુપીઆઈ એપ્લિકેશનની મદદથી ટિકિટ...
નવીદિલ્હી, સ્ટેટિસ્ટાના ઑગસ્ટ ૨૦૧૮ના રિપોર્ટ પર નજર કરીએ તો ખબર પડે છે કે ૨૦૦૬થી અત્યાર સુધી વિશ્વભરમાં પ્લેન ક્રેશમાં ૭,૩૯૬...
બનાસકાંઠા, બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજે સમૂહ લગ્ન અને સામાજીક બંધારણની પહેલ કરી છે જેને ગામે ગામથી આવકાર મળી રહ્યો છે....
ગુજરાતના વિકાસની ગૌરવગાથા લખાશે ત્યારે પાટીદાર સમાજનું નામ સુવર્ણ અક્ષરે લખાશે : કેન્દ્રીય ગૃહમંત્રી
અમદાવાદના સોલા ખાતે ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ સમારોહ માં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિત રાજ્યપાલ શ્રી...
ગીર, ગીરના ખેડૂતોને પડી શકે છે આર્થિક ફટકો, કેસર કેરીનાં બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા ન થતા ખેડૂતો મુંઝવણ માં. મોર...
મુંબઈ, કેટરિના કૈફ અને વિકી કૌશલે લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં કેટરિના અને વિકીના પરિવાર સહિત તેમના નજીકના મિત્રો...
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ આ શુક્રવારે દ્ભમ્ઝ્ર ૧૩ના સેટ પર જાેવા મળશે. તેના ઘણા પ્રોમો નિર્માતાઓએ તેમના...
મુંબઈ, બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહે લગ્ન જીવનના ૧૩ વર્ષ પછી છૂટાછેડા કરી લીધા હતા. તેમને...
મુંબઈ, ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી કામ્યા પંજાબી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના અંગત જીવનની જાણકારી શેર કરીને...
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર દિલીપ જાેષીની દીકરી નિયતિના લગ્ન હાલમાં જ યોજાયા હતા. ૧૧ ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શન...
મુંબઈ, એક્ટ્રેસ મૌની રોય જબરદસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે. જ્યારે પણ મૌની ઘરની બહાર નીકળે ત્યારે ફેન્સના ટોળા તેને ઘેરી...
મુંબઈ, બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પાસે મુંબઈ સહિત દેશ વિદેશમાં અબજાેની પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટીમાં તેમનો અંધેરીમાં એક ડુપ્લેક્સ ફ્લેટ...
નવી દિલ્હી, શિયાળાની ઋતુમાં આપણે આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. આ એક એવી ઋતુ છે જેમાં આપણું પાચનતંત્ર સુસ્ત થઈ...
ન્યૂયોર્ક, સુંદરતા અંગે દરેક વ્યક્તિના અલગ-અલગ વિચારો હોય છે. ઘણા લોકો પોતાને કુદરતી રીતે સુંદર બનાવવામાં માને છે તો ઘણા...
કરનાલ, હરિયાણાના કરનાલ જિલ્લામાં લગ્ન સમયે દહેજમાં ફોર્ચ્યુનર ગાડી, ૨૦ લાખ રૂપિયા અને સોનાની ચેઇન માંગનાર વરરાજાએ હવે મીડિયા સામે...
તેલંગણા, દીકરીઓના જન્મ પર ઘણાં દેશોની સરકાર વાલીઓને વિવિધ પ્રકારની સુવિધાઓ આપે છે. જાે ભારતની વાત કરીએ તો અહીં દીકરીઓ...
દિલ્હીથી સવારે છ વાગ્યે સેનાનું વિશેષ વિમાન સીડીએસ બિપિન રાવતની અસ્થિઓ લઈને જોલી ગ્રાન્ટ માટે રવાના થયું દેશના પ્રથમ CDS...
ચરકલા ગામ નજીક બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: બાળકનો ચમત્કારીક બચાવ: અન્ય એક સ્કવોડા કારમાં સવાર મુસાફરો નાસી છૂટ્યા દેવભૂમિ...
રેટગેઇન ટ્રાવેલ ટેક્નોલોજિઝ લિમિટેડના આઇપીઓને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે, આ ઇશ્યૂ 9 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે બંધ થયો ત્યારે 17.41 ગણો...
રાજકોટ, હવામાન વિભાગનાં નિર્દેશો મુજબ આજરોજ પણ કચ્છમાં અને ડીસા ખાતે તિવ્ર ઠંડી યથાવત રહી હતી. જો કે રાજ્યનાં અન્ય...
પ્રસિદ્ધ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું સમર્થન ધરાવતી ફૂટવેર રિટેલર મેટ્રો બ્રાન્ડ્સ લિમિટેડએ જણાવ્યું હતું કે, કંપનીએ એના આઇપીઓ અગાઉ એન્કર રોકાણકારો...