Western Times News

Gujarati News

મહેસાણા, ગુજરાત રાજ્યમાં વિદેશ વાંચ્છુકોની ઘેલછાના કારણે કબૂતર બાજાેનો રાફડો ફાટ્યો છે અને તેના કારણે અનેક વિદેશ વાંચ્છુકો એજન્ટોની છેતરપિંડીનો...

સુરત, સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં પાદરા ખાતે શનિવારે મોડી સાંજે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને જાહેરમાં ચપ્પુનાં ઘા ઝીંકી...

અમદાવાદ, પ્રેમ માટે કેટલી હદ સુધી જઈ શકો છો? ફૈઝલ ખારાવાલાએ પત્ની મિસબાહનું સ્કીન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે ૩૦ કલાક ડ્રાઈવ...

નવી દિલ્લી , ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન હવે ૧૪ ફેબ્રુઆરીથી તમામ ટ્રેનોમાં ફરીથી રાંધેલું ભોજન પ્રદાન કરશે. રેલ્વે...

મુંબઈ, સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ જાન્યુઆરી ૨૦૨૨માં એક ઈન્ટરનેશનલ શિપિંગ કંપનીની કસ્ટમર સર્વિસ વિરુદ્ધ ટિ્‌વટ કર્યું હતું. હવે અહેવાલ...

કાનપુર, વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અનુસંધાને સોમવારે કાનપુર ખાતે એક જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ અકબરપુર વિધાનસભા...

બેંગ્લુરું, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૫મી સીઝનની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જાેફ્રા આર્ચર પર જાેરદાર બોલી લગાવી...

નવી દિલ્હી, લવ જેહાદ એક્ટ પર રાહતની આશા રાખી રહેલી ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે...

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલિકા અને પોલીસ રખડતા ઢોર બાબતે તદ્દન નિષ્ક્રિય હોવાના કારણે શહેરમાં સમસ્યા દિન પ્રતિદિન વધતી...

જમીનોના ભાવ સોનાની લગડી સાબિત થતાં ખેતીની જમીનોનું ધૂમ વેચાણ??! (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ભૌગોગિક વિસ્તાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેને કારણે...

(પ્રતિનિધિ દ્વારા) ભરૂચ, આમોદ પાલિકાના સફાઈ કામદારોનો બે મહિનાથી પગાર ના થતાં સફાઈ કામદારોની કફોડી હાલત થતાં પાલિકાના વહીવટ સામે...

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના રાંધેજા- બાલવા રોડનું રીસર્ફેસીંગનું કામ હાલ પ્રગતિમાં છે. જે કામ પ્રગતિમાં હોવાથી આ માર્ગ પર...

સામાજિક ન્યાય વિશ્વ દિવસ દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. માનવાધિકાર, લિંગ અસમાનતા, સામાજિક રક્ષણ, ભેદભાવ, નિરક્ષરતા, બેરોજગારી વગેરે...

બેંગલુરૂ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બેંગલુરુમાં પોતાની નવી નેશનલ ક્રિકેટ અકાદમી ખોલવા જઈ રહ્યા છે. સોમવારે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી,...

હૈદરાબાદ, રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓની નિવેદનબાજી વચ્ચે ટીઆરએસ નેતા અને તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખ રાવ ખુલીને રાહુલ ગાંધીના સપોર્ટમાં આવ્યા...

મુંબઈ, ક્રૂડ સાત વર્ષની ટોચે પહોંચ્યા બાદ હવે યુક્રેન-રશિયા વચ્ચે વકરી રહેલા વિવાદ અને ફેડની વ્યાજદર વધારવાની ચિંતા વચ્ચે વૈશ્વિક...

ગાંધીનગર, યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા તણાવ વચ્ચે ગુજરાતના કેટલાંક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ત્યારે રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.