Western Times News

Gujarati News

માનવસર્જિત આફતથી ખેડૂતોની હાલત દયનિય બની (તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા)  અરવલ્લી જીલ્લામાં સિંચાઈ યોજના અંતર્ગત ડેમ માંથી પાણી વિવિધ કેનાલ...

બાયડ, અરવલ્લી જિલ્લામાં રવી સીઝનની ખેતીમાં ઘાસચારાનું ઓછું વાવેતર થતાં આગામી ઉનાળામાં અછતનાં એંધાણ જણાઈ રહ્યાં છે. જિલ્લામાં ઓણસાલ ઓછો...

દિયોદરના સોની ગામમાં આવેલ ડેપો ખેડૂતોએ ખોલાવ્યો કાંકરેજ, કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસમમાં આવ્યો ખેડૂતો. ગુજકોમાસોલ ડિરેક્ટરને ઉઘડો લીધા....

હત્યા બાદ ગુનો છુપાવવા લાશને ઇડર તાલુકાની હદમાં ફેંકી દેનાર ભત્રીજા સહિત ત્રણ અરોપીઓ પકડાયા (તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગર...

સ્થાપિત હિતો ભ્રષ્ટાચાર કરી આર્ત્મનિભર થઈ રહ્યા છે?! સુપ્રીમકોર્ટ ભારતના રાજકારણનો ગુનાહિત ઈતિહાસ લખાતો અટકાવવા રાજકીય પક્ષોના ગળામાં ગાળીઓ કશસે...

ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટીસ એન.વી.રમના અને અન્ય ન્યાયાધીશોએ પોતાની બંધારણીય ફરજ અદા કરી લોકોની આઝાદીને સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે તો...

અમદાવાદ, કોરોનાની ત્રીજી લહેરનો ગુજરાત સહિત દેશભરમાં કહેર જાેવા મળી રહ્યો છે. ત્યારે આગામી બે અઠવાડિયામાં ત્રીજી લહેરની પીક આવી...

અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ ૨૦૨૨માં લેવામાં આવનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં...

અમદાવાદ, શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટમાં આવેલી એક સોસાયટીમાં રહેતી પરિણીતાએ પતિ સામે માનસિક અને શારીરિક ત્રાસ આપવા અંગે ફરિયાદ...

અમદાવાદ, તમે તમારા પરિવાર, પાડોશી અનથવા મિત્રો પાસેથી શરદી, ખાંસી કે તાવની ફરિયાદ ચોક્કસપણે સાંભળી હશે. અમદાવાદ શહેરમાં અત્યારે મોટી...

(એજન્સી) અમદાવાદ, કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેકેેટ વિભાગે ખારી નદીમાં આપવામાં આવેલા ્‌ડ્રેનેજ કનેકશન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) એ ઝડપી કાર્યવાહી...

(એજન્સી) અમદાવાદ, અમદાવાદના એક દંપત્તિએ કાયદામાં આપેલા ફરજીયાત ક્રુલીંગ પીરિયડને માફ કરીને છુટાછેડા મંજુર કરવાની માંગ સાથેે કરેલી અરજીને હાઈકોર્ટે...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાકાળમાં નાગરીકો અને નેતાઓ બંન્ને કોરોનાની ગાઈડલાઈન ના ધજાગરા ઉડાડી રહ્યા છે. જાહેર ફંકશનો-પ્રસંગોમાં ભીડભાડ એકઠી કરીને કોરોનાના...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, શહેરી વિસ્તારમાં આવેલા વર્ષો જૂના અને પરંપરાગત વ્યવસાય સાથે સકળાયેલા અનેક વેપારીઓ ધંધા-વ્યવસાયને અસર થતાં તેમના કામધંધા બદલી...

નવી દિલ્હી, કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ અત્યાર સુધી થયેલા વિભિન્ન અધ્યયનોના આધારે કહેવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.