Western Times News

Gujarati News

અમદાવાદ, ગુજરાતમાં ક્યારેય જાેવા ન મળ્યો હોય તેવો ભવ્ય નજારો હાલ અમદાવાદમાં જાેવા મળ્યો હતો ૧૦ મહિના બાદ ગુજરાતમાં પધારેલા...

હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં વૈશ્વિક લીડર તથા મેજર એપ્લાયન્સિસમાં 13 વર્ષથી વિશ્વની પ્રથમ ક્રમની બ્રાન્ડ હાયરે ગ્રાહકોને બેજોડ વ્યૂઇંગ...

ચંડીગઢ, શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ એકમના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે સિદ્ધુ માટે ખાડા ખોદનારાઓને તેમના કરતા ૧૦ ગણા...

બેંગ્લોર, કર્ણાટકમાં એક ગલીના શ્વાન સાથે મારપીટ કર્યા બાદ તેના પર એસિડ નાંખવાના આરોપમાં ૫ લોકો વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો...

હૈદરાબાદ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટીનુ ખાતુ પણ ખુલ્યુ નથી. અહીં ઓવૈસીની ગઠબંધન ભાગીદારી પરિવર્તન...

વોશિંગ્ટન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રશિયા સામેના યુદ્ધ વચ્ચે યુક્રેનને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. કમલા હેરિસે પોતાના સંબોધનમાં...

કીવ, યુદ્ધની વચ્ચે યુક્રેને રશિયન સેનાના એક વરિષ્ઠ અધિકારીની હત્યા કરવાનો દાવો કર્યો છે. કહેવાય છે કે ખેરસનમાં રશિયન ફોર્સ...

હૈદરાબાદ, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સ્વાસ્થ્ય સંબંધિત તબીબી તપાસ માટે હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં ગયા છે. તબીબે ત્યાં મુખ્યમંત્રીના હાર્ટને...

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભાજપ દિલ્હીમાં સ્ઝ્રડ્ઢની ચૂંટણી સ્થગિત કરવા...

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે એ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને પક્ષોને શાંતિ જાળવી રાખવાની અપીલ...

વડોદરા, પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને યાદગાર અને મહિલા રેલવે...

તિરુવનંતપુરમ, કેરળ હાઈકોર્ટે  યૌન શોષણનો શિકાર બનેલી ૧૦ વર્ષીય ગર્ભવતી બાળકી માટે તબીબી ગર્ભપાતની  મંજૂરી આપી છે. આ બાળકી   ૩૦ ...

બેંગ્લોર, ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ૧૨ માર્ચથી બેંગ્લોરમાં રમાશે. આ માટે ભારતીય ટીમે તૈયારી શરૂ કરી...

નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટી ૨૦૨૨ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેની શાનદાર જીત પર ગર્વ અનુભવી રહી છે, જ્યારે કાર્યકરોનો ઉત્સાહ...

જયપુર, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે હાલમાં ઝાલાવાડની પ્રવાસે છે. વસુંધરા રાજેએ ૪ રાજ્યોમાં ભાજપની જંગી જીત પર ખુશી વ્યક્ત...

નવીદિલ્હી, દેશના રાજકીય નકશા પરથી લુપ્ત થઈ ગયેલી કોંગ્રેસ પાર્ટીને પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો...

અમદાવાદ, વડાપ્રધાન મોદીએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર મારું ગામ, મારું ગુજરાત થીમ પર યોજાયેલા પંચાયત મહાસંમેલનમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી...

અમદાવાદ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના અભિવાદન કરવા ૪ લાખથી વધુ લોકો...

ચંડીગઢ, પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદે અલગ-અલગ ઘટનાઓમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ એક પાકિસ્તાની ઘુસણખોરી ને ઠાર માર્યો હતો અને ડ્રોનને તોડી...

લખનૌ, ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક ચૂંટણી જીતી છે. આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે ઘણા રેકોર્ડ નોંધાઈ જશે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.