અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મંદિરમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડી ધાડ પાડતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં જાંબુઆ નામની ગેંગના...
રાજકોટ, સૌરાષ્ટ્રના યુવાન રણજી ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના અંડર-૧૯ના પૂર્વ કપ્તાન અવી બારોટનું નાની વયે નિધન થયું છે. ૨૯ વર્ષના...
લખનૌ, રેપ અને યૌન શોષણના મામલામાં જેલમાં બંધ આસારામના અનુયાયીઓ આજે પણ આસારામની ભક્તિ કરે છે.જાેકે યુપીના શાહજહાંપુરમાં આસારામના અનુયાયીઓને...
અમદાવાદ, એક બાજુ રાજ્યમાં કોરોનાકાળમાં પેટ્રોલ-ડીઝલ અને ઝ્રદ્ગય્ ગેસ તેમજ ખાદ્યતેલના ભાવથી તો જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. ત્યાં તો...
નવી દિલ્હી, કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં ફરી એક વખત રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી હતી.રાજસ્થાન સીએમ...
ગાંધીનગર, ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થતા હવે આજથી પ્રવાસીઓ ફરીથી સિંહ દર્શન કરી શકશે. વેકેશનમાં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકે તેના...
નવી દિલ્હી, કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અસંતુષ્ટ નેતાઓના જૂથ જી૨૩ ને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે,...
નવી દિલ્હી, દુનિયાના સૌથી ધનિક અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કની નેટવર્થ રોકેટની ઝડપે વધી રહી છે. શુક્રવારના...
લખનૌ, યુપીના લખીમપુરના ખેડૂતોને કૃષિના કારણે મોટી સિદ્ધિ મળી છે. ઉત્તર પ્રદેશથી પહેલીવાર વિદેશમાં કેળા નિકાસ કરવામાં આવી રહ્યા છે....
નવી દિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સીઝનની અંતિમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને હરાવીને ખિતાબ જીત્યો...
નવી દિલ્હી, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફરી આઈપીએલ ચેમ્પિયન બની છે અને ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ચોથી વખત...
મુંબઈ, અભિનેત્રી નોરા ફતેહીની દરેક અદા પર, તેના ચાહકો જાન ન્યોછાવર કરી દે છે. તે તેના જબરદસ્ત ફેશન સેન્સ, ડાન્સ...
લખનૌ, દેશભરમાં ચકચાર જગાવનારા ધર્માંતરણના કેસમાં યુપી એટીએસને આ મામલાના તાર ઈન્ટરનેશનલ રેકેટ સાથે જાેડાયેલા હોવાના પૂરાવા મળ્યા છે. પોલીસનો...
મુંબઈ, એક્ટ્રેસ અંકિતા લોખંડે પોતાના કરિયર ઉપરાંત પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં છે. પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથેના ફોટોઝ...
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના આજે નવા ૨૨ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે ૨૧ દર્દીઓ સાજા થયા હતા. જેના પગલે રાજ્યમાં કોરોનાથી...
ચેન્નઈ, તામિલનાડુની રાજનીતિમાં એઆઈડીએમકેના પૂર્વ મહાસચિવ અને દિવગંત મુખ્યમંત્રી જયલલિતાના વફાદાર મનાતા શશીકલાની એન્ટ્રી પડી છે. પાર્ટીના પચાસમાં સ્થાપના દિવસના...
ઢાકા, બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓની તોડફોડ બાદ પણ હિંદુ સમુદાયને ટાર્ગેટ કરીને હિંસાની ઘટનાઓ ચાલુ...
મુંબઈ, બોલિવુડમાં મસ્ત-મસ્ત ગર્લ નામથી જાણીતી અભિનેત્રી રવીના ટંડને પોતાની અદાઓથી ૯૦ના દાયકામાં ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મ પત્થર કે...
મુંબઈ, થપ્પડ, આર્ટિકલ ૧૫ ફેમ ફિલ્મમેકર અનુભવ સિન્હાએ ૧૪ ઓક્ટોબરે પોતાના નવા પ્રોજેક્ટ ભીડની જાહેરાત કરી છે. આ એક સોશ્યો...
મુંબઈ, વિવાદિત મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન જેલમાં બંધ છે. આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી...
મુંબઈ, ટીવીની દુનિયામાં કોમેડી શોના બાદશાહ તરીકે જેની ગણતરી થાય છે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૩ વર્ષથી...
મુંબઈ, ૧૯૯૦ના દાયકામાં ગોવિંદાએ એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી હતી. ત્યારે ગોવિંદ એટલો હિટ હતો કે એકસાથે ૪થી ૫...
અમરેલી, સાવરકુંડલાના ગોરડકા ગામ મોડી રાત્રે એક વાડીમાંથી આઠ વર્ષની બાળકીને સિંહ ફાડી ખાધી હતી. આ ઘટનાની જાણ સવારે વાડી...
નવી દિલ્હી, દુનિયામાં અનેક પ્રકારના લોકો છે, જેમની અજીબોગરીબ હરકતો સાંભળીને આશ્ચર્ય થશે. કેટલીક વાર ઉીૈઙ્ઘિ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે...
દુબઈ, ઓપનર ફાફ ડુપ્લેસિસની તોફાની અડધી સદી બાદ શાર્દૂલ ઠાકુર અને રવીન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-૨૦૨૧નું...