Western Times News

Gujarati News

અમદાવાદ, અમદાવાદમાં ફરીથી હુક્કાબારનું દૂષણ શરૂ થઇ ગયું છે ત્યારે જ સરખેજ મહંમદપુરા રોડ પર ફાલ્કન મોટર્સની ગલીમાં આવેલા બ્રી...

અમદાવાદ, વસ્ત્રાલમાં એસ.પી. સિંગ પાસેથી ૨૩.૭૬૨ કિલો ચરસના જથ્થા સાથે પકડાયેલા જમ્મુ-કાશ્મીરના આરોપી સહિત છને કોર્ટે ૧૨-૧૨ વર્ષની સજા ફટકારી...

રોહતક, હરિયાણાના રોહતકમાં કોંગ્રેસની યુવા મહિલા કાર્યકર્તા હિમાની નરવાલ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક આરોપીની ધરપકડ...

પાલઘર, મહારાષ્ટ્રના પાલઘરથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૧૩ વર્ષના સગીરની હત્યાના આરોપમાં અટકાયત કરવામાં...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે જો લોનધારકે નફો કમાવવા માટે લોન લીધી હોય તો તે...

નવી દિલ્હી, કેરળ હાઈકોર્ટે જાતીય શોષણના મામલામાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેણે કહ્યું કે, જાતીય શોષણના ગુનાઓના મામલામાં એવું...

વોશિંગ્ટન, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ૧૪મા બાળકના પિતા બની ગયા છે. મસ્કની કંપની ન્યુરાલિંકની એક્ઝિક્યુટિવ શિવોન જિલિસ ૧૪મા...

કેન્દ્રીય સાયન્સ ઍન્ડ ટેકનોલૉજી રાજ્યમંત્રી શ્રી ડૉ. જિતેન્દ્ર સિંઘ પણ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ના નિર્માણમાં NIFના...

અમદાવાદ, રેલ્વે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે 1 માર્ચ, 025ના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન...

 (એજન્સી)અમદાવાદ, સરકાર તેમજ પોલીસની અનેક જાહેરાતો બાદ પણ ડિજિટલ એરેસ્ટના નામે થતાં ફ્રોડ મામલે લોકોમાં જાગૃતિ આવતી નથી તેવું લાગી...

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્ત્વના ચુકાદામાં કહ્યું કે, જે સંસ્થાઓએ લાભ કમાવવા માટે બેન્કોમાંથી બિઝનેસ લોન લીધી છે,...

ગુજરાતમાં આવેલી 30,000 થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે રાજ્ય સરકારનો ટ્રાન્સફર ફી નક્કી કરતો મહત્વપૂર્ણ નિર્ણય-સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા...

(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારી ખર્ચમાં સતત ઘટાડો કરી રહ્યા છે. તેમની સરકારે તાજેતરના ઇતિહાસમાં જાહેર કર્મચારીઓની સૌથી મોટી...

સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના રજત જયંતી સમારોહની ઉજવણી સંપન્ન કેન્દ્રીય સાયન્સ...

સાબરકાંઠાના આમોદરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ 2025 યોજાયો દિવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલની...

એક અભ્યાસ મુજબ, બેÂલ્જયમ, સ્પેન અને યુકેમાં શાળાઓમાંથી સ્માર્ટફોન દૂર કરવાથી શિક્ષણના પરિણામોમાં સુધારો થયો છે ભારતે હજુ સુધી શૈક્ષણિક...

3 માર્ચ, વિશ્વ વન્યજીવ દિવસ ‘પ્રોજેક્ટ લાયન - સિંહ @2047’: અમૃતકાળ માટે  એક વિઝન થકી ગુજરાત એશિયાઇ સિંહોના સંરક્ષણમાં સક્રિય આજરોજ 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી...

(એજન્સી)નવી દિલ્હી,ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરી રહી હોવાનો રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે આપ્યો છે. આઈએમએફએ ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.