અમદાવાદ, શહેરમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. શિવરંજની બ્રિજના છેડેથી રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા વાહનચાલકે...
અમદાવાદ, નવ ફાયર અધિકારીઓને ખોટી રીતે શૈક્ષણિક લાયકાત મેળવી હોવાના ગ્રાઉન્ટ ઉપર ટર્મિનેટ કરવાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના નિર્ણયને રદ કરતો...
મુંબઇ, બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર પર થયેલા હુમલાને લગતું નવું અપડેટ સામે આવ્યું છે. સૈફ પર હુમલો કરનારો...
અમદાવાદ , બેટ દ્વારકામાં દરગાહ સહિતની જગ્યાઓના ડિમોલિશનની સામે હાઇકોર્ટમાં રિટ પિટિશન થઇ છે અને એમાં હાઇકોર્ટે અગાઉ સ્ટેટસ ક્વો(યથાવત...
નવી દિલ્હી, દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સોમવારે કડક ટિપ્પણી કરતા કહ્યું...
નાગપુર, રામ મંદિરનું નિર્માણ એ વાસ્તવિક સ્વતંત્રતા છે, આરએસએસ વડા મોહન ભાગવતના આ નિવેદનને લઈને કોંગ્રેસે તાજેતરમાં વિરોધ કર્યાે હતો....
ટોરોન્ટો, અદાણી ગ્‰પને ટાર્ગેટ કરનારી ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપની હિન્ડેનબર્ગને બંધ કરવાની જાહેરાત કરનાર તેના સ્થાપક નેટ એન્ડરસનની એક હેજ ફંડ...
નવી દિલ્હી, ઈઝરાયેલ-હમાસ વચ્ચેના લોહિયાળ સંઘર્ષ પછી શાંતિનો સંદેશ પ્રસરી રહ્યો છે. ગાઝામાં હમાસની કેદમાંથી ઈઝરાયેલના ત્રણ બંધકો મુક્ત કર્યાના...
નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંગઠન માંથી અમેરિકાને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવા માટે એક કાર્યકારી આદેશ...
ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારને જોડતા ૨૯ માર્ગોના રીસરફેસિંગ અને પહોળાઈ વધારવા ૧૯૦ કરોડ રૂપિયા મંજૂર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર...
ડીલ લગભગ પૂરી, 31મી માર્ચ 2025 સુધીમાં સંપૂર્ણ પૂરી થવાના માર્ગે પીએનસી ઈન્ફ્રાટેકને બુંદેલખંડ અને ખજુરાહો ધોરીમાર્ગ પ્રોજેક્ટ નામની વધુ બે એસેટ્સ માટે એનએચએઆઈ પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે અત્યાર સુધીમાં એનએચએઆઈએ આઠ જેટલી હાઈવે એસેટ્સમાં હિસ્સેદારી વેચાણ માટે મંજૂરી આપી છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પીએનસી ઈન્ફ્રાટેકને બુંદેલખંડ અને ખજુરાહો રોડ પ્રોજેક્ટ્સ માટે બે પેટાકંપનીઓ (એસપીવી)માં રહેલો તેનો 100 ટકા...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કરાયું અમદાવાદ શહેરમાં ૩૧૯ ઓક્સિજન પાર્ક અને...
UIDAIના ઉપક્રમે ફિનટેક અને ટેલિકોમ ક્ષેત્રની અવિરત સેવા વિતરણને વધુ શ્રેષ્ઠ બનાવવા મુંબઈ ખાતે 'આધાર સંવાદ' યોજાયો આ સંવાદમાં ગુજરાત સહિત અંદાજે...
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને ₹30,000ની કિંમતના 11,000થી વધુ ઇન્જેક્શન વિના મૂલ્યે આપવામાં આવ્યા 2012માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર...
રાજ્ય સરકારની “મોબાઇલ મેડિકલ વાન યોજના” બની આશીર્વાદરૂપ અત્યાર સુધીમાં ૩૧ લાખથી વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોએ યોજનાનો લાભ લીધો:...
અમદાવાદ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના એન.આર.જી ટાસ્ક ફોર્સ દ્વારા તારીખ 20 મી જાન્યુઆરી, 2025 ના રોજ,...
અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં 40 લાખ દર્દીઓની સેવા કરવામાં આવી છે-170 જેટલાં કર્મચારી ગણ તથા 25 જેટલા તબીબોની ટીમ સતત...
હાથીના ભૂતપૂર્વ માલિકો અને મહાવતો વનતારામાં રોજગારની તકો દ્વારા નવી આજીવિકા અપનાવશે જામનગર, ગુજરાતઃ દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ...
Conducts its first Convocation Ceremony and hosts MET Expo Gandhinagar, 18 January 2025: NAMTECH (New Age Makers’ Institute of Technology)...
MUMBAI, JANUARY 21, 2025: Indian Hotels Company (IHCL), India’s largest hospitality company, today announced the signing of a new hotel in Surat,...
Ahmedabad, The GCCI International Taskforce convened a meeting with a delegation from the Tyumen Region of Russia on January 21,...
Unveils state of the art expanded new office premises- First International bank to launch International Wealth & Premier Banking solutions in...
ગંગાગિરિ સાધુએ કહ્યું હતું કે, ‘સવારે લોકોને પોતાના કપડાં પહેરીને સ્નાન કરવું પડે છે અને પોતાના સ્થાન સુધી પહોંચવા માટે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના નાગરિકોને સુવિધા-સુખાકારી વૃદ્ધિનો નવતર અભિગમ એક જ દિવસમાં રૂ. ૬૦૫.૪૮ કરોડ વિવિધ વિકાસ કામો માટે...
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) માતરના સંધાણા પાસે એક હોટલના ર્પાકિંગમાં પાર્ક કરેલ આઈસર ટ્રકમાં ચાલી રહેલ જુગારના અડ્ડા પર ખેડા...