Western Times News

Gujarati News

મુંબઈ, ૨ ઓક્ટોબરે શાહરૂખ ખાનનો દીકરો આર્યન કથિત ડ્રગ્સ પાર્ટીમાંથી પકડાયો હતો. આ કેસથી ફરી એકવાર બોલિવુડમાં ડ્રગ્સના ઉપયોગનો મુદ્દો...

ટોક્યો, જાપાનની રાજધાની ટોક્યો પાસે પેસિફિક મહાસાગરમાં થયેલા જ્વાળામુખી વિસ્ફોટે ઇતિહાસના મોટા રહસ્યને દરિયાની બહાર લાવી દીધું છે. દરિયામાંથી બીજા...

વોશિંગ્ટન, અમેરિકામાં ખરાબ હવામાન અને સ્ટાફની અછતના કારણે એરલાઇન્સો સામે મોટો પડકાર સર્જાયો છે. ઘણી એરલાઇન્સોને સેંકડોની સંખ્યામાં ફ્લાઇટ્‌સ કેન્સલ...

નવીદિલ્હી, કૃષિ કાયદાને લઈને કિસાન સંગઠન દ્વારા છેલ્લા એક વર્ષથી સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો દિલ્હી બોર્ડર...

લખનૌ, આતંકીઓએ હાપુડના રેલવે સ્ટેશન માસ્ટરને પત્ર મોકલ્યો હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને પોલીસ વિભાગમાં...

તાપી, તાપી જિલ્લાના વડામથક વ્યારામાં ૧૪ મે ૨૦૨૧ના દિવસે નિશીષ શાહ નામના બિલ્ડર બાઈક પર જઈ રહ્યા હતા. તે દિવસે...

નવી દિલ્હી, વિશ્વભરમાં નાણા મોકલવા માટેના શ્રેષ્ઠ માધ્યમ વિકસાવનાર વૈશ્વિક ટેક્નોલોજી કંપની વાઇઝ (LON:WISE)એ એક નવો અભ્યાસ રીલિઝ કર્યો છે,...

40 મીટર સ્પેનના PSC (પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ) બોક્સ ગર્ડરનું વજન લગભગ 970 મેટ્રિક ટન રેલવે અને કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશે...

દુબઈ, આઈસીસી ટી-૨૦ વર્લ્‌ડ કપમાં ભારતીય ટીમે રવિવારે યોજાયેલી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ૮ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ...

·         આઠ ટીમો કુલ 60 મેચ રમશે, ફાઈનલ મેચ જગરનોટ અરેના ખાતે 12 ફેબ્રુઆરી, 2022ના રોજ રમાશે ·         ફૂટબોલર્સને સેલેરી...

નવી દિલ્હી, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી આમ આદમી પહેલાથી જ પરેશાન છે ત્યારે હવે કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાળંગપુરવાસી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરી, શીશ ઝુકાવી વાઘા અને મુગટ અર્પણ કરી ધજા ચઢાવીને સંતોના...

રાજ્યના નાગરિકોને વાહન યાતાયાત સરળતા ની દીપાવલી ભેટ- સરખેજ -ગાંધીનગર ચિલોડા નેશનલ હાઈ વે ના 44 કી.મી લાંબા માર્ગ  પર...

કોરોનાકાળ બાદ અમદાવાદ શહેરનાં બજારો ધમધમી ઉઠ્‌યા અમદાવાદ,  શહેરની માર્કેટમાં દિવાળી પહેલા રોનક જાેવા મળી છે. કોરોનાના ગ્રહણ બાદ આ...

શહેરમાં બનેલી બિલ્ડીગ અને સોસાયટીમાં રહેલા વોટર હાવેર્સ્ટિંગ વેલની ચકાસણી દર વર્ષે કરવામાં આવશે અમદાવાદ,  મહાનગર પાલિકાએ જમીનમાં પાણીના ભુગર્ભ...

શહેરોમાં પ્રદૂષણ ઓછું કરવા ૮ કોર્પોરેશન અને ૧૫૬ નપાની હદમાં પ્રદૂષણ ફેલવતા ઔદ્યોગિક એકમોને દૂર કરાશે અમદાવાદ,  રાજ્યમાં પહેલીવાર આઠ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.