Western Times News

Gujarati News

અમદાવાદ, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને ગોવા ખાતે યોજાયેલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ૨૦૨૧માં બેસ્ટ પેવેલિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો...

ઓસ્લો, ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સોમવારે પહેલુ મોત...

રાજકોટ, ૧૦ ડિસેમ્બરથી સ૨ધા૨ સ્વામિનારાયણ મંદિ૨ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. ત્યારે આજે ચોથા દિવસે સવારના સમયે વડતાલ...

સુરત, રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતમાં ગઈકાલે (સોમવારે) એક કેસ નોંધાયો છે, જેના કારણે તંત્ર એક્શનમાં...

બલ્બના ઇલેકટ્રોડ્સ શ્વાસનળી અને ફેફસા વચ્ચે ફસાઇ ગયા બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા બાહ્ય પદાર્થ કાઢવામાં આવ્યા-બાળકોને સંવેદનશીલ પદાર્થોથી દૂર રાખવા...

સુરત, શહેરના રિંગ રોડ વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટ દ્વારા પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત કરતાં બેનર લગાડી દેતા ભારે વિવાદ...

મુંબઈ, ટીવીની પોપ્યુલર નાગિન નિયા શર્મા તેના બોલ્ડ લુક્સને કારણે ચર્ચામાં રહે છે. પોતાની ડ્રેસિંગ સેન્સના કારણે લાઈમલાઈટમાં રહેનારી નિયા...

રાયપુર, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક લગ્ન સમાંરભમાં વર-કન્યા દુર્ઘટનાનો શિકાર બની ગયા. સ્ટેજ પર એન્ટ્રી લેતી વખતે હાર્નેસ તૂટી જતાં...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડધી રાતે ફરીથી એકવાર કાશીવાસીઓને ચોંકાવી દીધા. રાતે બાર વાગ્યા સુધી ક્રૂઝ પર જ ભાજપ...

નર્મદા, ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નર્મદા ખાતે બે દિવસના સેમિનાર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ...

અમદાવાદ, હવે અમદાવાદીઓ હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ વ્યૂની મજા માણી શકશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જાેય રાઈડની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.