ગાંધીનગર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેવડિયામાં ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની...
મહેસાણા, મહેસાણા જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતમાં કુલ ૬૧૦ જેટલી ગ્રામ પંચાયતો છે. જેમાં ૩૬.૬૯ કરોડ જેટલી વેરા વસુલાત બાકી છે....
નવી દિલ્હી, કવચ ગમે તેટલું સારું હોય, કવચ કેટલું પણ આધુનિક હોય, કવચથી રક્ષણની સંપૂર્ણ ગેરંટી હોય તો પણ જ્યાં...
મુંબઈ, સાન્યા મલ્હોત્રાનું કહેવું છે કે ભારતમાં આજે પણ લોકો સેક્સના વિષય પર ચર્ચા કરતાં શરમ અનુભવે છે. જાેકે તેનું...
મુંબઈ, આર્યન ખાન સાથેની કથિત ડ્રગ ચેટ મળી આવતાં ૨૧ ઓક્ટોબરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ એક્ટ્રેસ અનન્યા પાંડેને પૂછપરછ માટે...
ભાવનગર, દેશના રાષ્ટ્રપતિ આગામી ૨૮મીએ ભાવનગર આવશે. તેમના હસ્તે શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું...
બિહાર, યુપી બાદ બિહારમાં પણ કોંગ્રેસનુ મહાગઠબંધન ખતમ થઈ ગયુ છે. મહાગંઠબંધન તુટવાની અટકળો તો કેટલાક દિવસથી થઈ જ રહી...
મોસ્કો, રશિયાના એક કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ અત્યારસુધી ૧૬ લોકોના મોત નિપજ્યાના...
નવી દિલ્હી, છાશવારે તાઈવાનને ડરાવી રહેલા ચીનને અમેરિકન પ્રમુખ જાે બાઈડને એવી ચેતવણી આપી છે કે, તેના કારણે આ બંને...
રાજકોટ, રાજકોટમાં એક માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેનો પુત્રને ડ્રગ્સને આદત લાગી ગઈ છે. જેને લઈને પોલીસે તપાસ આરંભી...
મુંબઈ, મુંબઈમાં ડ્રગ્સ કારોબારને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સતત એક્શનમાં છે. મુંબઈમાં ૨૪ વર્ષીય ડ્રગ પેડલરની ગુરૂવારે મોડી રાતે પૂછપરછ...
મુંબઇ, આજે પરિણીતી ચોપડા બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે જેમણે પોતાના દમદાર અભિનયના આધારે દર્શકો વચ્ચે ખાસ જગ્યા બનાવી છે....
નવી દિલ્હી, હોલીવૂડના મશહૂર એકટર એલેક્સ બાલ્ડવિને ફિલ્મના સેટ પર પ્રોપ ગનથી કરેલા ફાયરિંગના કારણે સેટ પર એક મહિલાનુ મોત...
દહેરાદુન, કેદારનાથ ધામના દરવાજા ૬ નવેમ્બરે બંધ રહેશે. તે જ સમયે બદ્રીનાથ ધામના દરવાજા પણ ૨૦ નવેમ્બરે બંધ રહેશે. ઉત્તરાખંડ...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૨૫ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૬ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ...
ઢાકા, બાંગ્લાદેશના રોહિંગ્યામાં શુક્રવારે ફાયરીંગ થયુ. જેમાં ૭ લોકોને મોત નીપજ્યાની જાણકારી છે. બાંગ્લાદેશ પોલીસના હવાલાથી આ જાણકારી આપવામાં આવી...
વોશિંગ્ટન, આ દુનિયા પહેલેથી જ વિનાશક હથિયારોના ઢગલા પર બેઠેલી છે અને હવે દુનિયાના વિકસીત દેશોમાં હાઈપર સોનિક હથિયારોના પરિક્ષણની...
ઝજ્જર, હરિયાણાના ઝજ્જર જિલ્લાના બહાદુરગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૯ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો...
કરવાચોથ સૌથી લોકપ્રિય ભારતીય તહેવારમાંથી એક છે, જે પતિ અને પત્ની વચ્ચે સંબંધોની ઉજવણી છે. એન્ડટીવી પર ઘર એક મંદિર-...
લખનૌ, ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમમાં સુરક્ષાને લઇ મોટી ચૂક જાેવા માટે મળી છે. તેમનો યુપીના બસ્તી જિલ્લામાં કાર્યક્રમ હતો...
મુંબઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી હરાજી માટે ટીમો રિટેનશન પોલિસીને લઈને અવઢવમાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા હજી...
કાબુલ, કાબુલમાં મહિલા અધિકારોના સમર્થનમાં પ્રદર્શનના મીડિયા કવરેજને અવરોધિત કરવા બદલ તાલિબાને ઘણા પત્રકારો પર હુમલો કર્યો હતો. મહિલાઓ ઘરની...
નવીદિલ્હી, કોરોના રસીકરણનો નવો રેકોર્ડ બનાવવા વચ્ચે, દેશમાં કોવિડ -૧૯ ચેપના નવા કેસ ૧૫ હજારની આસપાસ રહે છે. છેલ્લા ૨૪...
નવીદિલ્હી, ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ૧૧ દેશોની આ યાદીમાં સામેલ છે. આ યાદી એવા દેશોની છે જે આબોહવા પરિવર્તનથી ખૂબ...
મુંબઈ, બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ખૂબ ઓછા સમયમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જાહ્નવી કપૂરનો માસૂમ ચહેરો અને તેમનો...
