ગાંધીનગર, કોરોના મહામારીએ અનેક પરિવારો વેર વિખેર કરી દીધા છે. તેમાં પણ બીજી લહેરમાં આરોગ્ય વિભાગ મુજબ ગુજરાતમાં ૫૬૦૦ જેટલા...
મહેસાણા, બજરંગ દળે ગુજરાતમાં યોજાનાર સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવર ફારુકીના ત્રણ કાર્યક્રમો સામે નારાજગી દર્શાવી છે અને આયોજકોને આ કાર્યક્રમો...
ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો આજે બીજાે અને અંતિમ દિવસ હતો ત્યારે પ્રશ્નોત્તરી સાથે ગૃહની કાર્યવાહી આજે શરૂ કરાઇ હતી....
વડોદરા, વડોદરાના ચકચારી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. હજુ સુધી પોલીસ આરોપીઓ પાવાગઢના ટ્રસ્ટી...
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા ચોમાસું સત્રના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભા...
નવી દિલ્હી, દુનિયાભરના મોટાભાગના દેશોમાં પાછલા થોડા વર્ષોમાં લોકોની સરેરાશ લંબાઈ વધી છે, પરંતુ ભારતમાં આ બાબતે આંકડો ચિંતાજનક છે....
સિયાચીન, દેશભરના પર્યટકો હવે દુનિયાના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર ગણાતા સિયાચીનના બેઝ કેમ્પ સુધી જઈ શકશે.જાેકે સુરક્ષા કારણોસર વિદેશી પર્યટકોને...
લખનૌ, યુપીના વરિષ્ઠ આઈએએસ અધિકારીનો એક સનસનીખેજ વિડિયો વાયરલ થયો છે. જેમાં તે પોતાના સરકારી નિવાસ સ્થાન પર કેટલાક લોકોને...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના સીએએના વિરોધ વખતે દિલ્હીમાં ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા.આ સમયે અમેરિકાના પ્રમુખ...
દુબઈ, સનરાઈઝર્સ હૈદરાબાદના મુખ્ય કોચ ટ્રેવર બેલિસનું કહેવું છે કે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઈપીએલની મેચમાં યુવાનોને તક આપવા માટે ખરાબ...
બહેરામપુરામાં આર.વી. ડેનીમને સીલ કર્યું (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે...
કોલકાતા, કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર બેઠક પર થઈ રહેલી પેટા ચૂંટણી પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. આ...
અમીરગઢ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે તો...
નવી દિલ્હી, કોરોનાની બીજી લહેર દરમિયાન દવા દુકાનદારોથી માંડીને એમ્બ્યુલન્સ ચાલકો અને પ્રાઈવેટ લેબના સંચાલકોએ કઈ હદે લોકોને લૂંટ્યા હતા...
નવી દિલ્હી, પંજાબના રાજકારણમાં વધુ એક ભૂકંપ આવ્યો છે. હવે નવજાેત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે....
મુંબઈ, મિશ્ર વૈશ્વિક સંકેતોની સાથે નફાવસૂલીએ મંગળવારે શેર બજારની રેલી ખતમ કરી દીધી. સેન્સેક્સ ૪૧૦ પોઈન્ટ ગબડીને ૬૦ હજારની નીચે...
ભોપાલ, દેશનો પહેલા સાઉન્ડપ્રુફ હાઈવે મધ્યપ્રદેશમાં બનીને તૈયાર થઈ ગયો છે. મધ્યપ્રદેશના સવની જિલ્લામાં બનેલા આ હાઈવેની લંબાઈ ૨૯ કિલોમીટરની...
કાબુલ, અફઘાનિસ્તાન પર કબ્જાે કરતી વખતે તાલિબાનીઓ દ્વારા હિંચકા ખાતા અને બાળકોના થીમ પાર્કમાં સેલ્ફીઓ લેવામાં આવી હતી અને તેના...
અમદાવાદ, છોટાઉદેપુર જીલ્લામાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પર ૧૩ વર્ષથી પાઇલોટ તરીકે ફરજ બજાવતા સ્વ રમણભાઈ બારીયા જેઓએ તેમની કારકિર્દીમાં...
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના ખેડૂતોને નવી ભેટ આપી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિશિષ્ટ ગુણો અને...
મુંબઈ, સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર મંગળવારે પોતાનો ૯૨મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમનો જન્મદિવસ આ વખતે ખાસ છે કેમકે તેમનું જૂનું...
મુંબઈ, ૨૬ સપ્ટેમ્બરના રોજ લોકોએ ડોટર્સ ડેની ઉજવણી કરી. તમામ સેલિબ્રિટીએ પોતાની દીકરીઓની તસવીરો શેર કરી અને તેમના વિષે ખાસ...
મુંબઈ, હાલમાં નોરા ફતેહી દિલ્હીમાં કોઇ ઇવેન્ટમાં ભાગ લેવાં પહોંચી હતી આ સમયે તેણે લાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો. અને...
મુંબઈ, અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને જ્યારથી બોલિવુડમાં પગ મૂક્યો છે ત્યારથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી...
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફિટનેસ પ્રત્યે સભાન રહે છે. શિલ્પા શેટ્ટી અવારનવાર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર યોગ અને...