Western Times News

Gujarati News

શું જયરાજસિંહ ભાજપમાં જાેડાશે તો તેમને ખેરાલુની બેઠક ફાળવવામાં આવશે ખરી?? (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સીનિયર અગ્રણી જયરાજસિંહ પરમારે...

(એજન્સી)અમદાવાદ, તાજેતરમાં અમદાવાદના યુવાનને કેનેડા લઈ જવાના બહાને કોલકત્તા લઈ જવાયો હતો અને ત્યાં તેને ગોધી રાખીને રૂા.૪૬ લાખ પડાવી...

હાસ્યાપદ કારણઃ મ્યુનિ. બસો કોરિડોરની બહાર દોડશે તો ટ્રાફિકનું ભારણ ઘટશે (એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વહીવટીતંત્રની જેમ હવે અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ...

અમદાવાદ, દુનિયાની નં.૧ એર કંડિશનિંગ કંપની ડાઈકિન ઈન્ડસ્ટ્રીઝ લિ.જાપાનની ૧૦૦ ટકા સબસિડિયરી ડાઈકિન એર-કંડિશનિંગ ઈન્ડિયા પ્રા.લિ.દ્વારા ઈચ્છનીય ભારતીય ગ્રાહકો માટે...

બેંગલુરૂ, કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદ પર હાઈકોર્ટમાં આજે પણ સુનાવણી થઈ હતી. શુક્રવારે સુનાવણી દરમિયાન સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યુ...

અમદાવાદ, ગુજરાત રાજ્યના તમામ શહેર / જિલ્લાઓમાં એલસીબી, એસઓજી એ ગેરકાયદેસર અગ્નિ શસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને...

કોલકાતા, કોલકાતા હાઈકોર્ટે ગર્ભપાત સાથે સંકળાયેલા એક કેસમાં ઐતિહાસિક ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રેગ્નેન્સીના ૩૫મા સપ્તાહમાં ૩૬ વર્ષીય ગર્ભવતી મહિલાને...

બહેરામપુરા-ઈન્ડિયા કોલોની, ભાઈપુરા, બાપુનગર, નરોડા, સરદારનગર, શાહપુર, અમરાઈવાડી, સૈજપુરમાં સ્થિતિ ખરાબ (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, રાજ્યના ગ્રોથ એન્જિન ગણાતા સ્માર્ટસીટી અમદાવાદમાં કુપોષિત...

મુંબઈ, મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વિદર્ભના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના...

નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ૨૦૨૨ મણિપુર વિધાનસભા ચૂંટણી માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં પ્રાદેશિક અખંડિતતા અને મણિપુરના...

સિકર, રાજસ્થાનના સિકરમાં સવારે ભૂકંપના તીવ્ર ઝટકા આવ્યા હતા. ભૂકંપ આવતાં લોકો ગભરાઈ ગયા હતા. સવારે ૮ વાગે અચાનક અવાજ...

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કવિ અને આપના પૂર્વ નેતા કુમાર વિશ્વાસના આરોપો પર...

નવીદિલ્હી, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીને હચમચાવી નાખવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ગુરુવારે સાંજે દિલ્હીના...

મુંબઇ, મહારાષ્ટ્ર કોંગ્રેસે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ઘેર્યા હતા. પાર્ટીના નેતા સચિન સાવંતે ૨૦૦૮ના માલેગાંવ...

નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે મોદી સરકારની આર્થિક સ્થિતિ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.