Western Times News

Gujarati News

મુંબઇ, બોલિવુડ સ્ટાર કિંગ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ કેસમાં ધરપકડ પછી શાહરૂખ ખાનને સૌથી મોટું નુકસાન તેના એન્ડોર્સમેન્ટ પર...

નવીદિલ્હી, લખીમપુરની ઘટનાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને છેલ્લા ૩૦ કલાકથી કસ્ટડીમાં રાખ્યા છે. પોલીસ પ્રશાસને પ્રિયંકા...

ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. મહાનગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી ૪૧...

લખનૌ, પ્રધાનમંત્રી મોદી આજે યુપીના લખનઉમાં ઈંદિરા ગાંધી પ્રતિષ્ઠા પહોંચ્યા હતા. જ્યાં તેમણ આધુનિક આવાસીય ટેકનિક પર પ્રદર્શનીનું અવલોકન કર્યુ...

ગાંધીનગર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ખાસ કરીને ગાંધીનગર મહાનગર પાલિકીની ચૂંટણીઓમાં આ વખતે પહેલીવાર...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલો માત્ર તબીબોની મરજી મુજબ જ ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન તરફથી...

ફાયર એનઓસી મામલે તંત્રની કડક કાર્યવાહી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સુરતની તક્ષશીલા અને અમદાવાદની શ્રેય હોસ્પીટલ હોનારત બાદ ફાયર સેફટી...

ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ બહુમતી સાથે જીતી ગઈ છે અને કોંગ્રેસને ફરી હાર મળી...

નવીદિલ્હી, દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાન હેઠળ ૭૦ ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય...

અમરેલી, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે. લોકડાઉન વચ્ચે પણ હત્યા, લૂંટફાટ, મારામારી, બળાત્કાર...

મુંબઈ, ડ્રગ્સ કેસ ધરપકડ કરાયેલા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલી સતત વધી રહી છે. સોમવારે કોર્ટે આર્યનની...

દહેરાદુન, પ્રતિદિન મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓને ધામોમાં પ્રવેશ આપવાના હાઈકોર્ટના ર્નિણયમાં મોટી શોધ બાદ કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં પ્રવાસીઓની સંખ્યાને વધારતા...

અમદાવાદ, રૂઢિવાદી પદ્ધતિથી લેવાતા છૂટાછેડા (કસ્ટમરી ડિવોર્સ) ઘોર અભિમાની પુરુષોની બિમારી માનસિકતા દર્શાવે છે અને માત્ર કેટલાક પુરુષો-કુટુંબ કે જ્ઞાતિના...

શિમલા, હિમાચલ પ્રદેશમાં થનારી પેટા ચૂંટણી પહેલા ભાજપા માટે માઠા સમાચાર છે. જનજાતીય જિલ્લા લાહૌલ સ્પીતિમાં જિલ્લા પરિષદ ચૂંટણીમાં કોંગ્રેસ...

નવીદિલ્હી, ઇસીસીએ યુએઇ અને ઓમાનના સ્ટેડિયમમાં ૭૦ ટકા દર્શકોને મંજૂરી મળતા જ ટી ૨૦ વર્લ્‌ડ કપની ટિકિટ વેચવાનું શરૂ કર્યું....

બીજિંગ, સોમવારે વિશ્વમાં ઘણા કલાકો સુધી ફેસબુકની તમામ સર્વિસ ડાઉન રહી. ફેસબુકની સર્વિસ સિવાય ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, અમેરિકાની ટેલિકોમ કંપનીઓ, જેવી...

જયપુર, રાજસ્થાનમાં બીએસસી નર્સિંગની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસને તપાસમાં તેણીએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી....

મુંબઇ, શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ બોલીવુડ ઉદ્યોગ બે ભાગમાં વહેંચાયેલો લાગે છે. જ્યારે એક વિભાગ...

સ્વીડન, આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર સુકુરો માનેબે, ક્લાસ હસેલમેન અને જ્યોર્જિયો પેરીસિકને આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી...

લખીમપુર, ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ રાજકીય ગરમાવો હજી અટકી રહ્યો નથી. પીડિતોને મળવા આવેલી પ્રિયંકા ગાંધીને પોલીસે કસ્ટડીમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.