Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાની સાધારણ સભા આજરોજ યોજાઈ હતી. જેમાં કાર્યસુચી મુજબ ૨૯ કામો રજૂ કરવાના હતા. જે મુજબ સભા...

ભારતીય રેલવેની પ્રતિષ્ઠિત સંસ્થા વડોદરાની નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે (NAIR) એ તેનો 71મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો. આ...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા તાલુકાના ગોતા કંપા સ્થિત અખંડ આનંદ કોલેજના ગાદીપતિ સંત શ્રી શાંતિદાસ મહારાજ દ્વારા ખેડબ્રહ્મા શહેરના...

મૈનપુરી, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આજે મૈનપુરીની કરહલ વિધાનસભા બેઠક પરથી નામાંકન કર્યુ પરંતુ આ વચ્ચે ભાજપે મોટો...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)  ગાયત્રી મંદિર ના હોલ માં તક્ષશિલા પાઠશાલા સંસ્થા દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું હતું....

નવી દિલ્હી, બજેટ ૨૦૨૨-૨૩ની આખરી ઘડીઓ ગણાઈ રહી છે અને સોમવારે રજૂ થયેલા ઇકોનોમિક સર્વે અનુસાર દેશનું અર્થતંત્ર કોરોનાની મહામારીની...

નવી દિલ્હી, પાકિસ્તાનના મુખ્ય વિપક્ષી ગઠબંધન પીડીએમના પ્રમુખ અને જમીયત ઉલેમા-એ-ઈસ્લામના પ્રમુખ મૌલાના ફજલુર રહમાને રવિવારે જણાવ્યું કે નિયંત્રણ રેખાની...

ચેન્નઈ, લગ્નપ્રસંગમાં મહેમાન તરીકે આવેલા વ્યક્તિ અથવા ટોળકીએ ચોરી કરી હોવાના ઘણાં કિસ્સાઓ અત્યાર સુધી જાણવા મળ્યા છે. ત્યારે તમિલનાડુના...

વડોદરા, શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ (ગુજરાત)એ ૧૮ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ ‘કુંડલધામમાં અક્ષરધામ’ નામ હેઠળ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ ૭૦૯૦...

નવી દિલ્હી, વિદેશી સંપત્તિ તપાસ એકમ (એફએઆઈયુ) દ્વારા કેટલીક વ્યક્તિઓની તપાસ, પુનર્મૂલ્યાંકન અને ટેક્સ માટે ૨૦૦૧ બાદથી ઓફશોર બેંક એન્કાઉન્ટ,...

નવી દિલ્હી, આજથી બજેટ સત્ર શરૂ થઈ ગયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ નાણામંત્રી ર્નિમલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું....

સુરત, સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસને દિવસે વધતું જાય છે ત્યારે ચપ્પા કે ઘાતક હથિયાર વડે જાહેરમાં હુમલા થવાની ઘટનાઓ...

રાજકોટ, ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો માત્ર ગુજરાત જ નહીં ભારતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અનેક લોકો આ હુમલાને વખોડી...

વારાણસી, ઉત્તરપ્રદેશમાં આવેલ વારાણસી અને જૌનપુરમાં આયકર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીયા મોટા વેપારીઓની દુકાનમાં તેમજ તેમના...

લખનૌ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનની રચના જ નહોતી થવી જાેઈતી. લઘુમતીઓ, હિન્દુઓ, પારસીઓ, શીખો પર હાલ અત્યાચાર...

નવીદિલ્હી, ૧૬ વર્ષની છોકરીનો પીછો કરવાના કેસમાં ૨૦૧૬માં આરોપીને નિર્દોષ જાહેર કરનારી વિશેષ અદાલતે જણાવ્યું કે, છોકરીનો હાથ પકડીને તેની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.