Western Times News

Gujarati News

નવીદિલ્હી, ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સની ચમક સમગ્ર વિશ્વમાં છે. પરંતુ ભારતના સીએ અમેરિકામાં પ્રેક્ટિસ કરી શકતા નથી. આગામી દિવસોમાં આ અવરોધ...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં હાલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને પુરષ કોન્સ્ટેબલનું પ્રેમપ્રકરણ ઘણું જ ચર્ચામાં છે. સાણંદ વિસ્તારમાં રાધે સ્કાઇલાઇન ફ્લેટની...

રાજકોટ, રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આજકાલ આપણી આસપાસ ગળેફાંસો ખાઇને આપઘાત કરવાનાં અનેક...

મુંબઇ, 'તારક મહેતા'માં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ ૭૭ વર્ષની ઉંમરે અવસાન થયું હતું....

નવીદિલ્હી, કોરોનાથી મોત થવા પર પરિજનોને ૫૦ હજાર રૂપિયાનું વળતર મળશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની યોજના પર મહોર લગાવી દીધી...

“રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળા-2021” અંતર્ગત અમદાવાદ શહેરમાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન...

અમદાવાદ, ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન કેટલાક લોકોની સંપત્તિમાં અઢળક વધારો થયો છે. જાેકે એક વર્ષમાં ૧૫ નવા અબજાેપતિ જાેડાઇ ગયા...

નવીદિલ્હી, હાલમાં જ લીક થયેલા દસ્તાવેજાેમાં દુનિયાના ૯૧ દેશોના ૩૩૦થી વધુ નેતાઓ, સરકારી અધિકારીઓ, ભાગેડુઓ, ચોરો, કલાકારો, હત્યારાઓ, અને મોટી...

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૯ લોકોના મોત થયા છે. મૃતકોમાં ૪ ખેડૂત, ૩...

કાબુલ, તાજેતરમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદ એરપોર્ટ પર મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં લગભગ ૧૮૦ લોકો...

જયપુર, પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે રાજસ્થાન કોંગ્રેસમાં પણ બળવાના સૂર સતત ઉઠવા લાગ્યા છે. અત્યાર સુધી વધારે હોબાળો...

ચંડીગઢ, હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દરેક વિસ્તારમાં એક હજાર લઠ્ઠ વાળા...

નવીદિલ્હી, દુનિયાના અમુક અમીર લોકોના ગુપ્ત સોદાઓ અને છૂપાયેલી સંપત્તિનો ખુલાસો પેંડોરા પેપર્સમાં થયો છે જે અમીરો અને શક્તિશાળી લોકો...

અમદાવાદ, નવરાત્રિના પવિત્ર તહેવારની ઉજવણી માટે ભારતની સૌથી વિશ્વસનિય અને અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે આજે પરંપરાગત ગુજરાતી...

લખનૌ, નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાનોનું આંદોલન હવે હિંસક થવા લાગ્યું છે. કિસાનોએ યુપીના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય...

મુંબઈ, પાછલા ઘણાં સમયથી બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા પોતાની પ્રેગ્નેન્સીને કારણે ચર્ચામાં હતી. નેહા ધુપિયા અને અંગદ બેદી બીજા બાળકના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.